શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Drinking milk : રાત્રે દૂધ પીવુ સ્વાસ્થ્ય માટે છે ખૂબ જ ફાયદાકારક

ગરમ દૂધ પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. રાત્રે સૂતા પહેલા  દૂધ પીવાથી ગાઢ નિંદ્રાનું સુખ પણ મળે છે અને રોગપ્રતિકારક શક્તિમાં  વધારો થાય છે.

Health : ગરમ દૂધ પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. રાત્રે સૂતા પહેલા  દૂધ પીવાથી ગાઢ નિંદ્રાનું સુખ પણ મળે છે અને રોગપ્રતિકારક શક્તિમાં  વધારો થાય છે.  દૂધ કેલ્શિયમની ઉણપ દૂર કરે છે-કેલ્શિયમ આપણા શરીરમાં હાડકાં અને દાંતની વૃદ્ધિ અને મજબૂતી માટે જરૂરી છે. આવી સ્થિતિમાં દરરોજ રાત્રે ગરમ દૂધનું સેવન કરવાથી આપણા દાંત અને હાડકા મજબૂત બને છે.

દૂધ એનર્જી બૂસ્ટર છે. દૂધમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન હોય છે. તેથી દરરોજ દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે. રોજ રાત્રે એક ગ્લાસ હુંફાળું દૂધ પીવાથી બીજા દિવસની ઉર્જા જળવાઈ રહે છે. સાથે જ દૂધ પીવાથી સ્નાયુઓનો પણ વિકાસ થાય છે.  કબજિયાતની સમસ્યાથી પરેશાન છો તો દૂધ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. કબજિયાતની સમસ્યાથી પરેશાન લોકો માટે ગરમ દૂધ ઔષધ જેટલું જ અસરકારક માનવામાં આવે છે. 

આજના સમયમાં લોકો કામમાં એટલા વ્યસ્ત થઈ જાય છે કે તેઓ પોતાના પર ધ્યાન આપી શકતા નથી. આવી સ્થિતિમાં થાક અને ચીડિયાપણું આવવાનું જ છે. આવી સ્થિતિમાં તમારે ગરમ દૂધને તમારી દિનચર્યાનો ભાગ બનાવવો જોઈએ. તેનાથી તમારી સમસ્યા દૂર થશે.

ગરમ દૂધનું સેવન કરવાથી ગળા સંબંધિત કોઈ સમસ્યા નથી થતી. જો તમને તમારા ગળામાં કોઈ પ્રકારની સમસ્યા છે, તો દૂધમાં એક ચપટી કાળા મરી મિકસ કરીને પીવું ફાયદાકારક છે.  રોજ દૂધ પીવાથી તમને અનિદ્રાની સમસ્યાથી છુટકારો મળે છે. દરરોજ રાત્રે સૂતા પહેલા હળવું ગરમ દૂધ પીવાથી સારી ઊંઘ આવે છે.

દૂધ આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ખાસ કરીને બાળકોનાં આરોગ્ય માટે દૂધને ઉત્તમ માનવામાં આવે છે. દૂધમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ અને વિટામિન ડી હોય છે, જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે અને અસંખ્ય બીમારીઓ સામે પણ રક્ષણ આપે છે. આ જ કારણ છે કે, લોકો તેમના આહારમાં દૂધને અચૂક સામેલ કરતા હોય છે. 

 ગરમ દૂધ પ્રોટીન અને વિટામીન્સનો ઉત્તમ સ્ત્રોત છે. તેથી રોજના આહારમાં ગરમ  દૂધનો સમાવેશ  જરૃર  કરવો જોઈએ. સવારના  સમયે એક પ્યાલો ગરમ દૂધ પીવાથી માંસપેશીઓ મજબૂત બને છે. સંવેદનસીલ દાંતને ગરમ દૂધથી સારો ફાયદો થાય છે. 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો

Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત

'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો

ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ

ABP Premium

વિડિઓઝ

BIG New: રાજકોટમાં ભાજપના નેતા પર હુમલો! PI સંજય પાદરીયાએ હુમલો કર્યો હોવાનો લગાવ્યો આરોપHun To Bolish : હું તો બોલીશ : નશેડી નબીરોHun To Bolish : હું તો બોલીશ : માસૂમની તસ્કરીના માફિયા કોણ?Valsad News : વલસાડ જિલ્લામાં ટોલટેક્સમાં વધારો, વાહનચાલકોમાં તોતિંગ વધારાથી રોષ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો
IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો
'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો
ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ
ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ
ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો

બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો

તમારી આ મનપસંદ વસ્તુ બાળકો માટે ઝેર સમાન છે, આજે જ આપવાનું બંધ કરો નહીંતર....

ઉદ્ધવ ઠાકરેને સીએમ બનવાના આશીર્વાદ આપનાર અવિમુક્તેશ્વરાનંદ હવે બતાવવા લાગ્યા મહારાષ્ટ્રમાં ભાજપની જીતની ફોર્મ્યુલા

Embed widget