શોધખોળ કરો

સવારે બ્રશ કર્યા વગર પાણી પીવુ કેટલું યોગ્ય ? જાણો પાણી પીવાનો સાચો સમય 

મોટાભાગના લોકો સવારે ખાલી પેટ પુષ્કળ પાણી પીવાનું પસંદ કરે છે. તેનાથી શરીરમાંથી ગંદકી દૂર થાય છે અને પેટ સાફ રહે છે.

Drinking Water Before Brushing : મોટાભાગના લોકો સવારે ખાલી પેટ પુષ્કળ પાણી પીવાનું પસંદ કરે છે. તેનાથી શરીરમાંથી ગંદકી દૂર થાય છે અને પેટ સાફ રહે છે. નિષ્ણાતોના મતે સવારે ખાલી પેટ પાણી પીવાથી શરીર સ્વસ્થ રહે છે. તેથી, દરરોજ સવારે ઉઠ્યા પછી તમારે સૌથી પહેલા 1-2 ગ્લાસ પાણી પીવું જોઈએ. પરંતુ ઘણા લોકો સવારે બ્રશ કર્યા પછી પાણી પીવે છે, જ્યારે કેટલાક લોકો બ્રશ કર્યા  પહેલા પાણી પીવે છે. આવી સ્થિતિમાં એ જાણવું ખૂબ જ જરૂરી છે કે બ્રશ કર્યા પહેલા સવારે ખાલી પેટે પાણી પીવું જરૂરી છે કે નહીં.

સવારે ઊઠીને બ્રથ કર્યા વગર પાણી પીવું જોઈએ કે નહીં ?

સવારે ખાલી પેટ પાણી પીવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે. તેમજ શરીર હાઇડ્રેટ રહે છે. આ સિવાય તે પેટને લગતી ઘણી સમસ્યાઓથી રાહત અપાવે છે. પાણી પીવાથી કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે, જેનાથી પાચનક્રિયા સુધરે છે. ઘણા લોકોને સવારે ખાલી પેટે બ્રશ કર્યા વગર પાણી પીવું ગમે છે અને ઘણા બ્રશ કર્યા પછી પાણી પીવે છે.

સવારે દાંત સાફ કરીને પાણી પીવાથી શરીરને અનેક બીમારીઓથી બચાવી શકાય છે. બ્રશ કર્યા પછી પાણી પીવાથી શરીરને અનેક રોગોથી બચાવી શકાય છે. પરંતુ દાંત સાફ કર્યા વિના ખાલી પેટ પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે, જે શરદી, ઉધરસ અને ફ્લૂ સામે રક્ષણ આપે છે.

સવારે બ્રશ કર્યા વિના પાણી પીવું એ ચમકતી ત્વચા અને વાળના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેનાથી પેટની સમસ્યામાં રાહત મળે છે. તે મોઢાના ચાંદાથી પણ રાહત આપે છે.
હાઈ બ્લડ પ્રેશર અને શુગરના દર્દીઓ માટે સવારે દાંત સાફ કર્યા વગર પાણી પીવું ફાયદાકારક છે. તેનાથી બીપી કંટ્રોલમાં રહે છે. તેમજ વધતા વજનને સરળતાથી નિયંત્રિત કરી શકાય છે.

એક ગ્લાસ નવશેકું પાણી પીવાથી શ્વાસની દુર્ગંધથી રાહત મળે છે. રાત્રે સૂતી વખતે મોઢામાં લાળ ન હોવાને કારણે મોં શુષ્ક થઈ જાય છે, જેના કારણે બેક્ટેરિયા વધે છે. જેના કારણે શ્વાસમાં દુર્ગંધ આવે છે. આવી સ્થિતિમાં, સવારે ઉઠ્યા પછી એક ગ્લાસ નવશેકું પાણી પીવું ફાયદાકારક છે.  

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ

Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા

Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ

વિડિઓઝ

Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો 1977નો IPO: ધીરુભાઈ અંબાણીએ સામાન્ય ભારતીયોને કંપનીની પ્રગતિમાં કેવી રીતે બનાવ્યા ભાગીદાર?

ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ

દુનિયાની સૌથી મોટી ઓઇલ કંપની અરામકો પર મિસાઇલ હુમલો, હુતીના હુમલાથી સાઉદી અરેબિયામાં હડકંપ

Embed widget