શોધખોળ કરો

Good Sleep: અનિંદ્રાની સમસ્યાથી પીડિત છો તો આ ધરેલુ સરળ ઉપાય અપનાવી જુઓ છે રામબાણ ઇલાજ

રાત્રે જો સારી ઊંઘ ન આવે તો દિવસભર આપ ઊર્જાવાન રહી શકો છો. મસ્તિષ્ક એકદમ ફ્રેશનેસ ફિલ કરે છે. તો અહીં ગાઢ ઊંઘ માટે એક ટ્રિક દર્શાવવામાં આવી છે. અત્યાર સુધીના સર્વે મજબ ગાઢ ઊંઘ માટે આ ટિપ્સ ખૂબ જ કારગર નિવડી છે.

Good Sleep: રાત્રે જો સારી ઊંઘ ન આવે તો દિવસભર આપ ઊર્જાવાન રહી શકો છો. મસ્તિષ્ક એકદમ ફ્રેશનેસ ફિલ કરે છે. તો અહીં ગાઢ ઊંઘ માટે એક ટ્રિક દર્શાવવામાં આવી છે. અત્યાર સુધીના સર્વે મજબ ગાઢ ઊંઘ માટે આ ટિપ્સ ખૂબ જ કારગર નિવડી છે.

સારી ઊંઘ માટે લસણના ફાયદા

 દિવસભર તરોતાજા રહેવા માટે એ ખૂબ જ જરૂરી છે કે રાતની ઊંઘ પૂરી થાય અને અવિરત ઊંઘ આવે. એટલે કે વચ્ચે વચ્ચે ઊંઘ ન તૂટવી જોઈએ અને સપનાં આવવા જોઈએ નહીં. કારણ કે રાતની સારી ઊંઘ આગામી આખો દિવસ સારો બનાવે છે. આનાથી કામ સમયસર પૂરું કરવામાં સરળતા રહે છે અને ફોકસ પણ સારું રહે છે.

હવે સવાલ એ થાય છે કે રાત્રે શું કરવું જેથી ઊંઘ વહેલી અને  ગાઢ આવે. તો આ કામમાં લસણ તમને ઘણી મદદ કરી શકે છે. અહીં તમને જણાવવામાં આવી રહ્યું છે કે સૂતા પહેલા લસણનો ઉપયોગ કેવી રીતે કરવો.

લસણનો ઉપયોગ કરવાની પદ્ધતિ

રાત્રે સૂતા પહેલા તમારા તકિયા નીચે લસણની એક કળી રાખો. આ કળી મોટી સાઈઝની હોવી જોઈએ અને તેના ફોતરા ઉતાર્યા વિના જ તકિયાની નીચે રાખો.  અમે તમને આખું લસણ રાખવાનું નથી કહી રહ્યા પરંતુ તેની એક કળી જ રાખો.  જો તમે તેને છાલ સાથે રાખો છો, તો તમને તીવ્ર ગંધ પણ નહીં આવે અને ઓશીકું બગડશે નહીં.

આ રીતે આ પદ્ધતિ કામ કરે છે

લસણની ખૂબ જ મીઠી સુગંધ તમારા ઓશીકા દ્વારા તમારા સુધી પહોંચશે, જેને તમે ભાગ્યે જ અનુભવી શકો. જ્યારે આ સુગંધ (મોહક ગંધ કે જે શાંતિ આપે છે) તમારા મગજને તાણ દૂર કરવાનું કામ કરશે. આનાથી તમારી ઉંઘ વચ્ચે પણ નહિ તૂટી જાય અને ઉંઘ પણ જલ્દી આવશે.

તમારા મનમાં આ પ્રશ્ન આવતો જ હશે કે લસણમાં એવું શું છે, જે ઊંઘ લાવવામાં મદદ કરે  છે. તો આ દિશામાં સંશોધન ચાલી રહ્યું છે, અત્યાર સુધીની માહિતીના આધારે એવું કહી શકાય કે તે લસણમાં જોવા મળતા સલ્ફર અને લસણની ગંધ બંનેની મિશ્ર અસર છે. તો સારી ઊંઘ માટે આજે જ આ ઉપાય અજમાવો

Disclaimer: લેખમાં દર્શાવેલ પદ્ધતિ, પદ્ધતિઓ અને દાવાઓને માત્ર એક સૂચન તરીકે લો, એબીપી અસ્મિતા  ન્યૂઝ તેમની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

Face Serum at Home: ઘરે કેવી રીતે બનાવવું ફેસ સીરમ, જાણી લો સરળ રીત
Face Serum at Home: ઘરે કેવી રીતે બનાવવું ફેસ સીરમ, જાણી લો સરળ રીત
Health Alert: રિપોર્ટમાં બધું સામાન્ય, તો પછી કેમ આવે છે કાર્ડિયાક અરેસ્ટ ?
Health Alert: રિપોર્ટમાં બધું સામાન્ય, તો પછી કેમ આવે છે કાર્ડિયાક અરેસ્ટ ?
CPR ક્યારે આપવું જોઇએ અને ક્યારે નહિ, જાણો સીપીઆર આપવાની ચોક્કસ ટ્રિક
CPR ક્યારે આપવું જોઇએ અને ક્યારે નહિ, જાણો સીપીઆર આપવાની ચોક્કસ ટ્રિક
કેન્સરની દવાઓ પર સરકારનો મોટો નિર્ણય, ટ્રેડ માર્જિન 30% સુધી મર્યાદિત
કેન્સરની દવાઓ પર સરકારનો મોટો નિર્ણય, ટ્રેડ માર્જિન 30% સુધી મર્યાદિત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
IND vs WI: આજે ભારત-વેસ્ટઇન્ડીઝ વચ્ચે ત્રીજી T20, જાણો પ્લેઇંગ-11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
IND vs WI: આજે ભારત-વેસ્ટઇન્ડીઝ વચ્ચે ત્રીજી T20, જાણો પ્લેઇંગ-11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
Embed widget