શોધખોળ કરો

હાઈ કોલેસ્ટ્રોલ બની રહ્યું છે સાયલન્ટ કિલર, વધતા જ શરીરમાં દેખાય છે આ લક્ષણો 

હાઈ કોલેસ્ટ્રોલ કોઈપણ ઉંમર માટે જોખમી સાબિત થઈ શકે છે. ખાસ કરીને યુવાનોમાં ખરાબ કોલેસ્ટ્રોલની સમસ્યા સૌથી વધુ જોવા મળે છે.

High Cholesterol: હાઈ કોલેસ્ટ્રોલ કોઈપણ ઉંમર માટે જોખમી સાબિત થઈ શકે છે. ખાસ કરીને યુવાનોમાં ખરાબ કોલેસ્ટ્રોલની સમસ્યા સૌથી વધુ જોવા મળે છે. આ જ કારણ છે કે આજની યુવા પેઢી હાર્ટ એટેકનો શિકાર બની રહી છે.શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધી જાય છે, તે ઘણી બીમારીઓનું જોખમ વધારે છે.

જ્યારે ખરાબ કોલેસ્ટ્રોલ વધે છે ત્યારે આ લક્ષણો શરીરમાં દેખાય છે

ખરાબ કોલેસ્ટ્રોલની સમસ્યા ઝડપથી વધી રહી છે. એકવાર વ્યક્તિના શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધી જાય છે, તે ઘણી બીમારીઓનું જોખમ વધારે છે. મલ્ટીનેશનલ કંપનીઓમાં કામ કરતા મોટાભાગના યુવાનોનો રિપોર્ટ ખૂબ જ ચોંકાવનારો છે. એવા ઘણા કિસ્સાઓ છે જેમાં યુવાનોના શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ ઝડપથી વધવા લાગે છે. અને બાદમાં આ હાર્ટ એટેકનું કારણ બને છે. જ્યારે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધે છે ત્યારે કેટલાક ખાસ લક્ષણો દેખાવા લાગે છે.

વર્ષ 2021ના અમેરિકન રિસર્ચ અનુસાર જે રીતે યુવાનોમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધી રહ્યું છે, તેનાથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. જો ખરાબ કોલેસ્ટ્રોલને સમયસર કાબુમાં લેવામાં ન આવે તો તે હાર્ટ એટેકનું કારણ બની જાય છે. તેથી, સમયસર તેને નિયંત્રિત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

હાઈ કોલેસ્ટ્રોલ કેવી રીતે ટાળવું ?

પહેલા સ્ક્રીનીંગ કરો

જો તમારી ઉંમર 25 વર્ષથી વધુ છે અને તમારું કોલેસ્ટ્રોલ વધી ગયું છે, તો તમારે દર વર્ષે 5 વર્ષ સુધી તેની તપાસ કરાવતા રહેવું જોઈએ. જો કોલેસ્ટ્રોલ નોર્મલ હોય તો આ ટેસ્ટ ચોક્કસ કરાવો. જો હાઈ કોલેસ્ટ્રોલ અથવા સ્ટ્રોકનો પારિવારીક ઇતિહાસ હોય તો દર વર્ષે પરીક્ષણ કરાવો. હાઈપોથાઈરોડિઝમ અને ડાયાબિટીસ પણ હાઈ કોલેસ્ટ્રોલનું કારણ બને છે.

વજન નિયંત્રણમાં રાખો

જો તમે શારીરિક રીતે સક્રિય રહેશો તો તમે ઘણી બીમારીઓથી દૂર રહેશો. હાઈ કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે ફિટનેસ પ્રવૃત્તિઓ કરવી મહત્વપૂર્ણ છે. તમારા વજનને હંમેશા નિયંત્રણમાં રાખો જેથી કરીને શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ ન વધે. નિયમિત રીતે કસરત કરતા રહેવું જોઈએ. 

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.                     

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ
Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ
Slippers At Home Benefits:ઘરમાં ચપ્પલ પહેરીને ચાલવું ઉત્તમ કે ખુલ્લા પગે,? જાણો શું કહે છે રિસર્ચ
Slippers At Home Benefits:ઘરમાં ચપ્પલ પહેરીને ચાલવું ઉત્તમ કે ખુલ્લા પગે,? જાણો શું કહે છે રિસર્ચ
Health Tips: શ્રાવણ મહિનામાં કઈ કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ? જાણો શું કહે છે ડોક્ટર
Health Tips: શ્રાવણ મહિનામાં કઈ કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ? જાણો શું કહે છે ડોક્ટર
Unnecessary Blood Tests: શું તમે પણ વારંવાર કરાવો છો બ્લડ ટેસ્ટ? જાણો નુકસાન
Unnecessary Blood Tests: શું તમે પણ વારંવાર કરાવો છો બ્લડ ટેસ્ટ? જાણો નુકસાન

વિડિઓઝ

Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
Gujarat Monsoon : મોરબીમાં 8.78 ઈંચ વરસાદ, વરસાદના મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ
Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ
plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત
plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર
Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર
Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
રાજકોટ પર મેઘરાજા મહેરબાન, ધોધમાર વરસાદથી શહેર જળમગ્ન, મકાન ધરાશાયી થતાં એકનું મૃત્યું
રાજકોટ પર મેઘરાજા મહેરબાન, ધોધમાર વરસાદથી શહેર જળમગ્ન, મકાન ધરાશાયી થતાં એકનું મૃત્યું
ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે, આ જિલ્લામાં આજે વરસશે વરસાદ, 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે, આ જિલ્લામાં આજે વરસશે વરસાદ, 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
Embed widget