શોધખોળ કરો

Cold Drink In Acidity: શું એસિડિટીમાં કોલ્ડ ડ્રિંક પીવાથી ખરેખર ફાયદો થાય છે?

કોલ્ડ ડ્રિંકનો શોખ મોંઘો પડી શકે છે. તેમાં અનેક પ્રકારના રસાયણો મિશ્રિત કરવામાં આવે છે, જે આરોગ્ય માટે હાનિકારક હોઈ શકે છે. એસિડિટીમાં કોલ્ડ ડ્રિંક પીવું પણ શરીર માટે યોગ્ય માનવામાં આવતું નથી.

Cold Drinks For Acidity: આપણા બધાની ખાવા પીવાની આદતો સારી હોતી નથી. જેનું પરિણામ આપણા પેટે ભોગવવું પડે છે. એસિડિટી, બ્લોટિંગ જેવી સમસ્યાઓ થઈ જાય છે. પેટમાં ગેસ બન્યા પછી ઘણા લોકો રાહત મેળવવા માટે કોલ્ડ ડ્રિંક પી લે છે. તેમને એવી લાગણી પણ થાય છે કે તેમને આરામ થઈ ગયો છે. શું ખરેખર આવું થાય છે? શું એસિડિટી ખરેખર એસિડિટી અને ગેસમાંથી છુટકારો અપાવી શકે છે કે પછી તેનું કોઈ નુકસાન પણ છે અને આ માત્ર ભ્રમ છે કે પેટ રિલેક્સ થઈ ગયું છે. આવો જાણીએ...

શું કોલ્ડ ડ્રિંક ખરેખર એસિડિટીમાંથી રાહત આપે છે

એસિડિટી આપણા દેશમાં ખૂબ જ સામાન્ય સમસ્યા છે. ઘણા લોકો રોજ આ સમસ્યાનો સામનો કરે છે. જોકે, તેમાંથી તરત રાહત મેળવવા માટે કેટલાક ઉપાયો પણ અપનાવવામાં આવે છે. જેમાં કોલ્ડ ડ્રિંક પણ ખૂબ અસરકારક માનવામાં આવે છે. મોટાભાગના લોકો એમ જ વિચારે છે કે કોલ્ડ ડ્રિંક પીને આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. ખરેખર, કોલ્ડ ડ્રિંક પીધા પછી ઓડકાર આવે છે અને આપણે બધા માની લઈએ છીએ કે પેટમાંથી ગેસ બહાર નીકળી રહ્યો છે પરંતુ સત્ય આ બિલકુલ નથી.

કોલ્ડ ડ્રિંક અને એસિડિટીનું સત્ય શું છે

કોલ્ડ ડ્રિંકમાં એક ખાસ ગેસ કાર્બન ડાયોક્સાઇડ (CO2) હોય છે. જ્યારે એસિડિટી થાય ત્યારે આપણે તેને પીએ છીએ તો તે ખાંડ અને પાણીથી અલગ થઈ જાય છે અને આંતરડા પર દબાણ બનાવે છે. ત્યારબાદ આંતરડાને વધુ જગ્યા મળે છે અને પછી ગેસ એટલે કે એસિડિટી નીકળે છે, પરંતુ, આ દરમિયાન બચેલો કાર્બન ડાયોક્સાઇડ આપણા શરીરની અંદર જ રહી જાય છે અને પેટમાં રહેલા ખોરાકને સડાવવા લાગે છે. આ પ્રક્રિયામાં પેટમાં આલ્કોહોલ બનવા લાગે છે, જે આરોગ્ય માટે હાનિકારક હોય છે.

એસિડિટીમાં કોલ્ડ ડ્રિંક પીવાના નુકસાન

ગેસ, અપચો કે એસિડિટી થવા પર કોલ્ડ ડ્રિંક પીવાના અન્ય ઘણા નુકસાન (કોલ્ડ ડ્રિંકની આડઅસરો) પણ થઈ શકે છે. આથી તેનું વધુ સેવન કરવું જોઈએ નહીં. કોલ્ડ ડ્રિંક પીવાથી વજન ઝડપથી વધી શકે છે, ડાયાબિટીસની સમસ્યા થઈ શકે છે અથવા ફેટી લીવર જેવી ગંભીર બીમારી પણ થઈ શકે છે. જો લાંબા સમય સુધી કોલ્ડ ડ્રિંક પીવામાં આવે તો અન્ય ઘણી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.

Disclaime સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. તમે કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ અવશ્ય લો.

આ પણ વાંચોઃ

Liver Disease: ફેટી લિવરની બીમારીથી ઝઝૂમી રહ્યા છે દર 10માંથી 3 ભારતીયો, સંશોધનમાં થયો મોટો ખુલાસો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

Morning Heart Attack Risk: સવારના સમયે જ કેમ આવે છે સૌથી વધુ હાર્ટ એટેક? જાણો અસલી કારણ
Morning Heart Attack Risk: સવારના સમયે જ કેમ આવે છે સૌથી વધુ હાર્ટ એટેક? જાણો અસલી કારણ
Daily Walking Target: શું દરરોજ 10000 પગલાં ચાલવું જરૂરી છે? ઉંમર અને ફિટનેસના હિસાબથી સમજો
Daily Walking Target: શું દરરોજ 10000 પગલાં ચાલવું જરૂરી છે? ઉંમર અને ફિટનેસના હિસાબથી સમજો
Post Diwali Diseases: દિવાળી પછી ઝડપથી વધે છે આ બીમારીઓ, આ રીતે રાખો ધ્યાન
Post Diwali Diseases: દિવાળી પછી ઝડપથી વધે છે આ બીમારીઓ, આ રીતે રાખો ધ્યાન
Air Pollution and heart disease: ફક્ત ફેફસા જ નહીં, હાર્ટ પર પણ થાય છે પ્રદૂષણની અસર
Air Pollution and heart disease: ફક્ત ફેફસા જ નહીં, હાર્ટ પર પણ થાય છે પ્રદૂષણની અસર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જીવનની સંધ્યા, દિવાળીની ઉજાસ
Jitu Vaghani: ભાવનગરમાં વિકાસના બે મોટા પ્રોજેક્ટ, જીતુ વાઘાણીની મહત્વપૂર્ણ જાહેરાત
Gir Somnath News : ગીર સોમનાથના ખેડૂતો માટે સારા સમાચાર, IPL સુગર મિલે કરી મોટી જાહેરાત
Dahod Police: દાહોદના કરંબા ગામે ધીંગાણું મામલે પોલીસ એક્શન મોડમાં! 30 લોકોની અટકાયત
Stone-Pelting on Vande Bharat: અમરેલીમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો! ટ્રેનનો આગળનો કાચ તૂટ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
SG હાઈવે પર ટ્રાફિકમાંથી મળશે મુક્તિ, અમિત શાહ કરશે ઇસ્કોનથી સાણંદ ચોકડી સુધીના ફ્લાયઓવરનું લોકાર્પણ
SG હાઈવે પર ટ્રાફિકમાંથી મળશે મુક્તિ, અમિત શાહ કરશે ઇસ્કોનથી સાણંદ ચોકડી સુધીના ફ્લાયઓવરનું લોકાર્પણ
US મિડટર્મ ઈલેક્શનમાં મળેલી હાર પર ટ્રમ્પનું મોટું નિવેદન, 'મોટો આંચકો લાગ્યો છે પરંતુ...'
US મિડટર્મ ઈલેક્શનમાં મળેલી હાર પર ટ્રમ્પનું મોટું નિવેદન, 'મોટો આંચકો લાગ્યો છે પરંતુ...'
Diwali Puja 2026: દિવાળી પર ક્યારે કરવામાં આવશે લક્ષ્મી પૂજા? જાણો અમદાવાદ સહિત દેશના 12 શહેરોના મુહૂર્ત
Diwali Puja 2026: દિવાળી પર ક્યારે કરવામાં આવશે લક્ષ્મી પૂજા? જાણો અમદાવાદ સહિત દેશના 12 શહેરોના મુહૂર્ત
દિવાળી પર ટીમ ઈન્ડિયાના ફેન્સને લાગ્યો ઝટકો, એશિયા કપમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું
દિવાળી પર ટીમ ઈન્ડિયાના ફેન્સને લાગ્યો ઝટકો, એશિયા કપમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું
'આ દેશ તમારો ઋણી છે,' બસ્તરમાં જવાનોને સંબોધતા પીએમ મોદીએ પાઠવી દિવાળીની શુભેચ્છાઓ
'આ દેશ તમારો ઋણી છે,' બસ્તરમાં જવાનોને સંબોધતા પીએમ મોદીએ પાઠવી દિવાળીની શુભેચ્છાઓ
Diwali Car Insurance: દિવાળીના ફટાકડાથી સળગી જાય કાર, શું ત્યારે પણ મળશે ઈન્સ્યોરન્સ ક્લેમ?
Diwali Car Insurance: દિવાળીના ફટાકડાથી સળગી જાય કાર, શું ત્યારે પણ મળશે ઈન્સ્યોરન્સ ક્લેમ?
SBI એ અમેરિકાના ટેક્સાસમાં ખોલી પહેલી બ્રાન્ચ, ભારતીય ગ્રાહકોને થશે ફાયદો
SBI એ અમેરિકાના ટેક્સાસમાં ખોલી પહેલી બ્રાન્ચ, ભારતીય ગ્રાહકોને થશે ફાયદો
Rajkot: રાજકોટ પોલીસ ફરી વિવાદમાં, PI એમ.ડી.મકવાણા પર વકીલ પુત્ર સાથે ગેરવર્તનનો આરોપ
Rajkot: રાજકોટ પોલીસ ફરી વિવાદમાં, PI એમ.ડી.મકવાણા પર વકીલ પુત્ર સાથે ગેરવર્તનનો આરોપ
Embed widget