શોધખોળ કરો

Health: ઉભા રહીને કે બેસીને, કેવી રીતે પીવું જોઇએ પાણી? જાણો શું કહે છે નિષ્ણાંતો

તમે ઘણીવાર જોયું હશે કે લોકો ઉભા રહીને પાણી પીવાની ના પાડે છે

તમે ઘણીવાર જોયું હશે કે લોકો ઉભા રહીને પાણી પીવાની ના પાડે છે અને તેઓ માને છે કે ઉભા રહીને પાણી પીવાથી સ્વાસ્થ્યને ઘણા નુકસાન થાય છે. જેમાંથી એક ઘૂંટણને નુકસાન છે. ઘણીવાર એવું કહેવામાં આવે છે કે પાણી અથવા કોઈપણ પ્રવાહીને ઊભા રહીને પીવું જોઈએ નહીં પરંતુ બેસીને પીવું જોઈએ. એવું કહેવાય છે કે જો તમે ઉભા રહીને પાણી પીઓ છો, તો તે પાચન પ્રક્રિયાને બગાડે છે અને ખોરાકને પચાવવામાં મુશ્કેલી આવે છે, જેનાથી કબજિયાત થાય છે.

એવું પણ કહેવાય છે કે આવું કરવાથી કિડની સંબંધિત ઘણી ગંભીર સમસ્યાઓ અને મુશ્કેલીઓ થઈ શકે છે. તેથી ઊભા રહીને પાણી ન પીવું જોઈએ. આ એક ખૂબ જ સામાન્ય માન્યતા છે કે ઉભા રહીને પાણી પીવાથી સાંધાનો દુખાવો થાય છે, આ સિવાય, ઉભા રહીને પાણી પીવાથી તમારા ફેફસાંને પણ અસર થાય છે અને ફેફસાને લગતી સમસ્યાઓ થઈ શકે છે. ઘણીવાર ઘરના વડીલો પણ કહે છે કે ઉભા રહીને પાણી પીવાથી તરસ નથી છીપાતી અને વારંવાર તરસ લાગે છે.

ICMR શું કહે છે?

આપણા દેશની સૌથી મોટી મેડિકલ રિસર્ચ સંસ્થા ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે પાણી પીવાને લઇને જાણકારી આપી હતી. આઇસીએમઆરનું કહેવું છે કે મેડિકલ સાયન્સમાં એવો કોઈ પુરાવો નથી કે ઊભા રહીને પાણી પીવાથી તમારા પગ અને શરીરને કોઈ નુકસાન થતું હોય. આના સમર્થનમાં કોઈ નક્કર તથ્યો કે પુરાવા જોવા મળ્યા નથી. તેથી તમે ઊભા રહીને કે બેસીને પાણી પીઓ તેનાથી તમારા સ્વાસ્થ્યને કોઈ નુકસાન થતું નથી.

નિષ્ણાતો શું કહે છે

હવે ICMR એ પણ પુષ્ટી કરી છે કે તમે કોઈપણ રીતે પાણી પી શકો છો. ઊભા રહીને પાણી ન પીવાની વાત જૂની ખોટી માન્યતા છે. જેના પર વિશ્વાસ ન કરવો જોઈએ. એવું નથી કે  આ બધી સમસ્યાઓ ઉભા રહીને પાણી પીવાથી થાય છે અને આ બીમારીઓનો સીધો સંબંધ ઉભા રહીને પાણી પીવા સાથે નથી. તેથી તમે ઊભા રહીને કે બેસીને પાણી પીઓ તેનાથી તમારા સ્વાસ્થ્યને કોઈ નુકસાન થતું નથી.

કેટલું પાણી પીવું

બસ એટલું ધ્યાનમાં રાખો કે તમારે દરરોજ પુષ્કળ પાણી પીવું પડશે, તેથી દરરોજ 8 થી 10 ગ્લાસ પાણી પીવો અને ઉનાળામાં પાણી પીવાનું વધારવું જોઇએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Early pregnancy માં કેમ ન ખાવું જોઈએ પપૈયું-અનાનસ, કેવી રીતે બની શકે છે ગર્ભપાતનું કારણ?
Early pregnancy માં કેમ ન ખાવું જોઈએ પપૈયું-અનાનસ, કેવી રીતે બની શકે છે ગર્ભપાતનું કારણ?
શરીરમાં આ 5 લક્ષણ દેખાય તો થઈ જાવ એલર્ટ, હોઈ શકે છે સર્વાઈકલ પેઈન
શરીરમાં આ 5 લક્ષણ દેખાય તો થઈ જાવ એલર્ટ, હોઈ શકે છે સર્વાઈકલ પેઈન
Health Tips: શું આપને વારંવાર આ કામ કરવાની છે આદત, તો સાવધાન આ ડિસઓર્ડરના છે લક્ષણો
Health Tips: શું આપને વારંવાર આ કામ કરવાની છે આદત, તો સાવધાન આ ડિસઓર્ડરના છે લક્ષણો
Health Alert: મોંમાં વારંવાર થતી આ સમસ્યાને અવગણશો નહિ, આ ગંભીર બીમારના હોઇ શકે લક્ષણ
Health Alert: મોંમાં વારંવાર થતી આ સમસ્યાને અવગણશો નહિ, આ ગંભીર બીમારના હોઇ શકે લક્ષણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શાળામાં શિસ્ત, ક્લાસિસમાં અત્યાચાર
Hun To Bolish : હું તો બોલીશ : રાજકોટમાં ભ્રષ્ટાચારના ઉલટા ચશ્મા
Mansukh Vasava: ચૈતર વસાવાના જેલવાસ પર રાજકારણ, મનસુખ વસાવાએ AAP પર લગાવ્યા આરોપ
Ambalal Patel Rain Prediction : 29 જૂનથી આ જિલ્લામાં થશે મેઘમહેર: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain: ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારે વરસાદ અને વાવાઝોડાને લઈ હવામાન વિભાગે કરી આગાહી, ચોમાસાને લઈ આપ્યું લેટેસ્ટ અપડેટ 
ભારે વરસાદ અને વાવાઝોડાને લઈ હવામાન વિભાગે કરી આગાહી, ચોમાસાને લઈ આપ્યું લેટેસ્ટ અપડેટ 
IND vs IRE : ભારતની આયર્લેન્ડ સામે શરમજનક હાર, ટીમ ઈન્ડિયાને 34 રને હરાવી કર્યો ઉલટફેર
IND vs IRE : ભારતની આયર્લેન્ડ સામે શરમજનક હાર, ટીમ ઈન્ડિયાને 34 રને હરાવી કર્યો ઉલટફેર
ઈરાને યુદ્ધવિરામનું કર્યું ઉલ્લંઘન, હોર્મુઝમાં જહાજ પર કર્યો ડ્રોન હુમલો : ડૉનાલ્ડ ટ્રમ્પ
ઈરાને યુદ્ધવિરામનું કર્યું ઉલ્લંઘન, હોર્મુઝમાં જહાજ પર કર્યો ડ્રોન હુમલો : ડૉનાલ્ડ ટ્રમ્પ
Gujarat Rain: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, જાણો હવામાનનું અપડેટ
Gujarat Rain: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, જાણો હવામાનનું અપડેટ
આ 5 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે ચેન્નઈ સુપર કિંગ્સ, લિસ્ટમાં ચોંકાવનારા નામ સામેલ
આ 5 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે ચેન્નઈ સુપર કિંગ્સ, લિસ્ટમાં ચોંકાવનારા નામ સામેલ
જૂનમાં સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, ₹15000 સસ્તું થયું ગોલ્ડ, ચાંદી ₹45000 સસ્તી
જૂનમાં સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, ₹15000 સસ્તું થયું ગોલ્ડ, ચાંદી ₹45000 સસ્તી
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર પર શું છે સરકારનો પ્લાન? કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો 
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર પર શું છે સરકારનો પ્લાન? કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો 
Creta અને Seltos નું વધશે ટેન્શન, Honda લાવી રહી છે 3 નવી શાનદાર કાર
Creta અને Seltos નું વધશે ટેન્શન, Honda લાવી રહી છે 3 નવી શાનદાર કાર
Embed widget