શોધખોળ કરો

Yogasana In Winter: શિયાળામા કરો આ 3 યોગાસન, શરીર રહેશે લચીલું અને દુખાવા થશે દૂર

Yogasana In Winter: વૃદ્ધોએ કડકડતી ઠંડીમાં પોતાનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. કારણ કે હાડકામાં જૂના દુખાવા શરુ થઇ જાય છે.

Yogasana In Winter: કહેવાય છે કે શિયાળો તમને આળસુ બનાવી દે છે. ઠંડીના કારણે ના બહાર નીકળવાનું મન થાય છે કે ના કોઈ કામ કરવાનું.બસ ઘરમાં પૂરાઈ રહેવાનું જ મન થાય છે. મનમાં એવું થયા કરે કે બસ ધાબળો ઓઢી બેડમાં પડ્યા જ રહીએ. જો કે શિયાળામાં શરીરની ખાસ કાળજી લેવાની જરૂર છે પરંતુ ઠંડીને કારણે શરીરમાં આખો સમય સુસ્તી રહે છે અને મન ઘરમાં બંધ રહેવા માંગે છે. તમે આખો દિવસ તમારી પથારીમાં અથવા ઘરમાં બંધ રહો તે સંપૂર્ણપણે શક્ય નથી. આવી સ્થિતિમાં અમે તમારા માટે ખાસ ટિપ્સ લાવ્યા છીએ જેના કારણે તમે સ્ફૂર્તિ અનુભવશો અને તમારું શરીર દિવસભર સક્રિય રહેશે.

ડાયેટિશિયન કે ડોક્ટરના મતે શિયાળામાં ડાયટ અને એક્સરસાઇઝ પર વધુ ધ્યાન આપવું જોઈએ. જો તમને રોજેરોજ જીમમાં જવાનું મન ન થતું હોય, તો તમે ઘરે રહીને આરામથી આ 3 યોગાસનો કરી શકો છો. આનાથી તમે તમારા શરીરના દુખાવાને પણ દૂર કરી શકો છો. અને સ્ફૂર્તિ પણ અનુભવી શકો છો. સાથે જ તમારા શરીરને ગરમ રાખવામાં પણ આ આસન મદદ કરે છે. અને તમને મેન્ટલી પણ મજબૂત બનાવે છે.. 

શિયાળામાં આ ત્રણ યોગાસનો અવશ્ય કરવા

Yogasana In Winter: શિયાળામા કરો આ 3 યોગાસન, શરીર રહેશે લચીલું અને દુખાવા થશે દૂર

ઉત્તાનાસન 

આ યોગાસન કરવાથી હૃદય મજબૂત બને છે. અને હૃદયમાં લોહી યોગ્ય રીતે પહોંચે છે. આ સાથે પેટની ચરબી ઘટાડવાની સાથે પેટને લગતી સમસ્યાઓને દૂર કરવા અને ઊંચાઈ વધારવાનું પણ કામ કરે છે.

Yogasana In Winter: શિયાળામા કરો આ 3 યોગાસન, શરીર રહેશે લચીલું અને દુખાવા થશે દૂર

અધોમુક્ત શ્વાનાસન

આ યોગાસન કરવાથી પેટના નીચેના સ્નાયુઓ મજબૂત બને છે. આ સાથે કરોડરજ્જુ પણ મજબૂત બને છે. આ આસન શરીર માટે એટલું સારું છે કે તે તમારા આખા શરીરમાં રક્ત પરિભ્રમણને સુધારે છે. આમ કરવાથી હાથ-પગનો દુખાવો મટી જાય છે. લીવર અને કીડની સંબંધિત બીમારીઓ પણ મટે છે.

Yogasana In Winter: શિયાળામા કરો આ 3 યોગાસન, શરીર રહેશે લચીલું અને દુખાવા થશે દૂર

ચક્રાસન

આ યોગાસન કરવાથી વજન હંમેશા નિયંત્રણમાં રહે છે. તેમજ શરીર લચીલું રહે છે. તેના ફાયદા એ છે કે આમ કરવાથી તે ટાઇપ 2 ડાયાબિટીસમાં ફાયદાકારક છે. અને કરોડરજ્જુ સીધી રહે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

Navratri Fasting 2026: નવરાત્રિના ઉપવાસ કરો છો તો એનર્જી આપતા આ ફૂડને કરો ડાયટમાં સામેલ
Navratri Fasting 2026: નવરાત્રિના ઉપવાસ કરો છો તો એનર્જી આપતા આ ફૂડને કરો ડાયટમાં સામેલ
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
માત્ર 6 મહિનામાં કેન્સરને હરાવવું છે? ઝડપી રિકવરી માટે આજથી જ આ 3 ભૂલો કરવાનું ટાળો
માત્ર 6 મહિનામાં કેન્સરને હરાવવું છે? ઝડપી રિકવરી માટે આજથી જ આ 3 ભૂલો કરવાનું ટાળો
ચોકલેટ ખાઈને ઘટાડ્યું 25 કિલો વજન! આ ભારતીય માતાનો ડાયેટ પ્લાન થયો વાયરલ
ચોકલેટ ખાઈને ઘટાડ્યું 25 કિલો વજન! આ ભારતીય માતાનો ડાયેટ પ્લાન થયો વાયરલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
Embed widget