શોધખોળ કરો

Heart attack:હાર્ટ અટેકનું ચેસ્ટ પેઇન અને ગેસના કારણે થતાં છાતીના દુખાવામાં આ છે તફાવત

Heart attack:છાતીમાં દુખાવો અને હાર્ટ અટેક બિલકુલ અલગ છે. જો કે તેના વિશે મિથક પ્રચલિત છે. ચિંતાના દૂર કરવા માટે આ મુદ્દે જાણકારી હોવી જરૂરી છે.

Heart attack:છાતીમાં દુખાવો અને હાર્ટ અટેક બિલકુલ અલગ છે. જો કે તેના વિશે મિથક પ્રચલિત છે. ચિંતાના દૂર કરવા માટે આ મુદ્દે જાણકારી હોવી જરૂરી છે.

બની શકે કે ક્યારેક આપને છાતીમાં તીવ્ર દુખાવો થતો હોય અને આપે વિચારી લીધું કે ગેસના કારણે દુખે છે પરંતુ હકીકતમાં તે હાર્ટ અટેકનો દુખાવો હોય. એવું પણ બની શકે કે, ક્યારેક માત્ર માંસપેશીના ખેંચાણના કારણે કે ગેસના કારણે છાતીમાં દુખતું હોય અને આપ તેને કાર્ડિયક સમજીને ચિંતિત થઇ જાવ. જ્યારે છાતીમાં દુખાવાનો મુદ્દો છે ત્યારે આપે આ મુદ્દે તફાવત સમજવો જરૂરી છે.

મિથક- મને છાતીમાં દુખાવો નથી તો હાર્ટ અટેક ન હોઇ શકે

હકીકત:હાર્ટ અટેકમાં છાતીના દુખાવાની ફરિયાદ માત્ર 2 ટકા જ હોય છે. બાકીના વધેલા ટકાવારીમાં દર્દીને છાતીમાં દુખાવાની સમસ્યા નથી રહેતી. તેમને અસામન્ય ફરિયાદ જેમકે, સાંધામાં દુખાવો, કાંધમાં દુખાવો, ગળામાં ઘુટન,પરસેવા થવો, વોમિટિંગ, ચક્કર આવવા,થકાવટ જેવા લક્ષણો જોવા મળે છે. બહુ ઓછો કેસમાં હાર્ટ અટેકમાં આનાથી પણ ઓછો લક્ષણો દેખાય છે.

મિથક-જમણી બાજુ છાતીમાં દુખાવો હાર્ટ અટેક નથી

હકીકત:છાતીમાં દુખાવો જમણી કે ડાબી બાજુ બંને તરફ થઇ શકે છે. જે હાર્ટ અટેક કે હાર્ટમો બ્લોકેઝનું સંકેત આપી શકે છે, હાર્ટ અટેલમાં ગરદન, જડબુ, બેક સાઇડ પણ દુખાવો થઇ શકે છે.

મિથક- સૂઈ જવાથી કે આરામ કરવાથી હાર્ટ અટેક રોકી શકાય છે

હકીકત: જો આપને શંકા હોય કે, આપને હાર્ટ અટેકના લક્ષણો અનુભવાય રહ્યાં છે તો તાત્કાલિક હોસ્પિટલ પહોંચી જવું જોઇએ અને ઇસીજી કરાવી લેવું જોઇએ. સૂઇ જવું, રાહ જોવી આપના માટે જિંદગીનું જોખમ ઉભું કરી શકે છે.

મિથક- શું હાર્ટ અટેક દરમિયાન હાર્ટ ધડકવાનું બંધ કરી દે છે

હકીકત: હાર્ટ અટેકના કારણે ધમનીમાં રક્ત પ્રવાહ રોકાઇ જાય છે.જે હાર્ટના ટિશ્યૂને નુકસાન પહોંચાડે છે. જ્યારે દિલ ધબકવાનું બંધ કરી દે છે તો તેને કાર્ડિયક અરેસ્ટના રૂપે વ્યક્ત કરી શકાય છે. હાર્ટ અટેક કાર્ડિયાક અરેસ્ટમાં  બદલી શકે છે. આ પહેલા જ હોસ્પિટલ પહોંચી જવું હિતાવહ છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પુરુષો સાવધાન! આ 5 ખોરાક ઘટાડી શકે છે તમારી કામવાસના, આજે જ છોડો
પુરુષો સાવધાન! આ 5 ખોરાક ઘટાડી શકે છે તમારી કામવાસના, આજે જ છોડો
ઓછું ખાવાથી વજન ઘટે છે? નિષ્ણાતો પાસેથી જાણો સ્થૂળતા અને વજન ઘટાડવાનું સાચું વિજ્ઞાન
ઓછું ખાવાથી વજન ઘટે છે? નિષ્ણાતો પાસેથી જાણો સ્થૂળતા અને વજન ઘટાડવાનું સાચું વિજ્ઞાન
શું તમારા માટલામાં પણ પાણી ઠંડુ નથી થતું? અપનાવો આ જુગાડ ફ્રીજ જેવું ઠંડુ થશે પાણી
શું તમારા માટલામાં પણ પાણી ઠંડુ નથી થતું? અપનાવો આ જુગાડ ફ્રીજ જેવું ઠંડુ થશે પાણી
સવારની ફોન જોવાની આદત છે ખતરનાક: સ્વાસ્થ્ય અને મગજ પર થાય છે ખરાબ અસર, જાણો બચવાના ઉપાયો
સવારની ફોન જોવાની આદત છે ખતરનાક: સ્વાસ્થ્ય અને મગજ પર થાય છે ખરાબ અસર, જાણો બચવાના ઉપાયો

વિડિઓઝ

Chardham Yatra : ઉત્તરાખંડના જોશીમઠમાં 20 કિ.મી. લાંબો ટ્રાફિકજામ
Ambalal Patel Prediction : ગુજરાતમાં વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat AAP : ગુજરાતમાં AAP નેતા પર દુષ્કર્મના આરોપથી ખળભળાટ
Gujarat School Vacation : ઉનાળું વેકેશનને લઈ સરકારે શું કરી સ્પષ્ટતા?
LPG Gas Cylinder Price Hike: મોંઘવારીનો માર, LPG ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
11 ચક્રવાતી સિસ્ટમ સક્રિય: દેશભરમાં 7 દિવસ વાવાઝોડા અને કરા સાથે ભારે વરસાદની આગાહી, વાંચો અહેવાલ
11 ચક્રવાતી સિસ્ટમ સક્રિય: દેશભરમાં 7 દિવસ વાવાઝોડા અને કરા સાથે ભારે વરસાદની આગાહી, વાંચો અહેવાલ
ગાંધીનગર ACB નો સપાટો: 1.76 કરોડ રોકડા અને 88 લાખનું સોનું, જાણો કોણ છે આ લાંચિયો ક્લાસ-1 અધિકારી
ગાંધીનગર ACB નો સપાટો: 1.76 કરોડ રોકડા અને 88 લાખનું સોનું, જાણો કોણ છે આ લાંચિયો ક્લાસ-1 અધિકારી
ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી; જાણો કયા 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ?
ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી; જાણો કયા 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ?
આજથી બદલાયા 10 નિયમો, જાણો કઈ વસ્તુ મોંઘી થઈ અને ક્યાં રાહત મળી
આજથી બદલાયા 10 નિયમો, જાણો કઈ વસ્તુ મોંઘી થઈ અને ક્યાં રાહત મળી
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં વરસશે ભારે પવન સાથે વરસાદ, અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં વરસશે ભારે પવન સાથે વરસાદ, અંબાલાલ પટેલની ચેતવણી
IPL 2026 ફાઇનલ: ગુજરાતને 5 વિકેટે હરાવીને RCB બન્યું ચેમ્પિયન, સતત બીજી વાર ટાઇટલ જીત્યું
IPL 2026 ફાઇનલ: ગુજરાતને 5 વિકેટે હરાવીને RCB બન્યું ચેમ્પિયન, સતત બીજી વાર ટાઇટલ જીત્યું
IPL 2026 Prize Money: ચેમ્પિયન RCB માલામાલ, જાણો ગુજરાત સહિત કઈ ટીમને કેટલા કરોડ મળ્યા
IPL 2026 Prize Money: ચેમ્પિયન RCB માલામાલ, જાણો ગુજરાત સહિત કઈ ટીમને કેટલા કરોડ મળ્યા
Gold- Silver Price Today: સોના-ચાંદી ખરીદતા પહેલા ચેક કરો પ્રાઇસ, જાણો આજની લેટેસ્ટ કિંમત
Gold- Silver Price Today: સોના-ચાંદી ખરીદતા પહેલા ચેક કરો પ્રાઇસ, જાણો આજની લેટેસ્ટ કિંમત
Embed widget