શોધખોળ કરો

Best Cooking Oil: ખાદ્ય તેલ ખરીદતાં પહેલા બોટલ પર આ વસ્તુ અચૂક ચેક કરો, સ્વાસ્થ્ય માટે છે જરૂરી

Best Cooking Oil:ખાવા માટે તેલ ખરીદતી વખતે આ બાબતો ચોક્કસથી ચેક કરો, જો તમે બોટલને ધ્યાનથી જોશો તો ખબર પડશે કે તેલ પ્યોર છે કે ભેળસેળિયુ

આજકાલ હૃદયરોગના વધતા જતા કેસોને જોતા લોકો આહાર પ્રત્યે સજાગ બન્યા છે. ખાસ કરીને લોકોને ઓછા તેલમાં અને સારા તેલથી કૂક કરવાનું પસંદ કરે છે.  વધુ પડતા તેલનું સેવન કરવાથી શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા વધી જાય છે, જેનાથી હૃદયની બીમારીઓનું જોખમ વધી જાય છે. જે લોકોમાં કોલેસ્ટ્રોલ વધારે હોય છે તેમને હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધારે હોય છે. જો તમે બજારમાંથી તેલ ખરીદો છો, તો તમારે કેટલીક વસ્તુઓ તપાસ્યા પછી જ તેલ ખરીદવું જોઈએ. ચાલો જાણીએ કે તેલ ખરીદતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને કયું તેલ રસોઈ  માટે ઉત્તમ છે?

તેલ ખરીદતી વખતે શું તપાસવું?
1- જ્યારે પણ તમે બજારમાંથી તેલ ખરીદો ત્યારે કેમિકલયુક્ત એબસ્ટ્રેકના બદલે  પ્રેસ્ડ ઓઈલ ખરીદો. આ તેલની બોટલ પર લખેલું હોય છે.
2- સરસવનું પ્રેસ્ડ ઓઇલની યાદીમાં  આવે છે. ઓમેગા-3, 6 અને 9 સારી ગુણવત્તાવાળા તેલમાં જોવા મળે છે. તેલ ખરીદતી વખતે જુઓ કે ઉપર ઓમેગા-3 અને નીચે ઓમેગા-6 લખેલું છે એટલે કે આ તેલમાં ઓમેગા-3 વધુ અને ઓમેગા-6 ઓછું છે.
3- જ્યારે પણ તમે તેલ ખરીદો ત્યારે ચેક કરો કે તેલમાં ઝીરો ટ્રાન્સ ફેટ હોવી જોઈએ. આ બધી માહિતી તમને તેલના પેકિંગની ઉપરના લેબલ પર લખેલી જોવા મળશે.

રસોઈ માટે કયું તેલ સારું છે?
હંમેશા એક તેલનો ઉપયોગ કરવાને બદલે, તમારે સમયાંતરે તમારું તેલ બદલતા રહેવું જોઈએ. જેમ કે તમે એક મહિના માટે સરસવનું તેલ વાપરો, પછી એક મહિના માટે સીંગદાણાનું તેલ વાપરો. આ રીતે તમને બધી જરૂરી ચરબી મળતી રહેશે. ધ્યાનમાં રાખો કે  મોનો સેચુરેટેડ અને પોલી અનસચુરેટેડ ફેટ  તેલમાં મિશ્રિત હોય.. પોલી અનસેચ્યુરેટેડના બે ભાગ છે, એક ઓમેગા-3 અને બીજો ઓમેગા-6. આ બંને ઓમેગા ફેટી એસિડ હૃદય માટે જરૂરી છે અને તે સેફોલા અથવા સેફ્લાવર, કેનોલા, સૂર્યમુખી જેવા તેલમાં જોવા મળે છે. મોનો-અનસેચુરેટેડ ફેટ  ઓલિવ તેલ, ચોખાના બ્રાન, સરસવના તેલ અને સીંગદાણાના તેલમાં જોવા મળે છે.

રસોઈમાં તેલનો ઉપયોગ કેવી રીતે કરવો
ઓલિવ ઓઈલ, કેનોલા ઓઈલ, મસ્ટર્ડ ઓઈલ, સોયાબીન, સનફ્લાવર, સેફ્લાવર, રાઇસ બ્રાન ઓઈલ રાંધવા માટે સારા ગણાય છે. જો તમે રસોઈ કરતી વખતે એક ચમચી દેશી ઘીનો ઉપયોગ કરો, તેમાં એક ચમચી સરસવનું તેલ અને એક ચમચી સૂર્યમુખી તેલ મિક્સ કરો તો આ શ્રેષ્ઠ છે. તેનું નવું સ્વરૂપ આજે બજારમાં ઉપલબ્ધ મિશ્રિત તેલ છે.

કયું તેલ સારું નથી?
રસોઈ માટે તેલ ખૂબ જ ઝડપથી ગરમ થાય છે. જ્યારે તેલને વારંવાર ગરમ કરવામાં આવે છે, ત્યારે તેનું કેમિકલ બોન્ડિંગ  બદલાય છે. તેને ટ્રાન્સ સેચ્યુરેટેડ ફેટ કહેવાય છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તે જ સમયે, હાઇડ્રોજન ઉમેરીને ઘણા પ્રકારના વનસ્પતિ તેલ તૈયાર કરવામાં આવે છે. આ તેલમાં ટ્રાન્સ ફેટની  માત્રામાં નોંધપાત્ર વધારો કરે છે. જે શરીરને ઘણું નુકસાન પહોંચાડે છે. ટ્રાન્સ ફેટ શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલને વધારે છે અને સારા કોલેસ્ટ્રોલને ઘટાડે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget