શોધખોળ કરો

Kids Health: શું આપના બાળકને શિયાળામાં વારંવાર શરદી થઇ જાય છે? તો આ 5 ફૂડને તેના ડાયટમાં અવશ્ય કરો સામેલ

Kids Health: શિયાળામાં બાળકોના આહારમાં ઈંડા, સૂકા ફળો, દૂધ, મોસમી ફળો અને શાકભાજી અને ઘીનો સમાવેશ કરો. આ તમામ ફૂડ બાળકની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરશે. તે શારીરિક અને માનસિક વિકાસમાં પણ મદદ કરશે.

Kids Health: શિયાળામાં બાળકોના આહારમાં ઈંડા, સૂકા ફળો, દૂધ, મોસમી ફળો અને શાકભાજી અને ઘીનો સમાવેશ કરો. આ તમામ ફૂડ બાળકની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરશે. તે શારીરિક અને માનસિક વિકાસમાં પણ મદદ કરશે.

શિયાળામાં બાળકોમાં શરદી-ખાંસી અને બીમાર પડવાનું જોખમ ઘણું વધી જાય છે. બહારનું ખાવાનું અને વધુ જંક ફૂડ ખાવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ પર અસર પડે છે. આવી સ્થિતિમાં આપને  બાળકોના આહારનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. ખાણી-પીણીની અસર બાળકોના શારીરિક અને માનસિક વિકાસ પર પણ પડે છે. બાળપણથી જ યોગ્ય આહાર આપવાથી બાળકનું સ્વાસ્થ્ય સારું રહે છે અને ઘણી બીમારીઓથી બચી શકાય છે. શિયાળામાં રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જવાને કારણે બાળકોમાં ચેપ અને એલર્જીનું જોખમ ખૂબ વધી જાય છે. આવી સ્થિતિમાં, બાળકોના આહારમાં આ 5 વસ્તુઓનો સમાવેશ કરવો જ જોઈએ.

બાળકોના આહારમાં આ 5 ફૂડને અવશ્ય કરો સામેલ

કઠોળ
પોષક તત્વોથી ભરપૂર  કઠોળ બાળકોના સ્વાસ્થ્ય માટે  જરૂરી છે. બાળકોના યોગ્ય વિકાસ માટે દરરોજ ઈંડા ખવડાવવા જોઈએ. કઠોળમાં ભરપૂર માત્રામાં  પ્રોટીન હોય છે.  જેના કારણે બાળકની કામ કરવાની ક્ષમતા  વધે છે.

 ડ્રાય ફ્રુટ્સ
 બાળકોના વિકાસમાં અખરોટ પણ મહત્વનો ભાગ ભજવે છે. બાળકોને રોજ બદામ, કાજુ, અંજીર અને અખરોટ ખવડાવવા જોઈએ. મગજના વિકાસ માટે બદામ અને અખરોટને સૌથી મહત્વપૂર્ણ ખોરાક માનવામાં આવે છે. બદામ ખવડાવવાથી બાળકોને ઉર્જા મળે છે તેમજ તે શારીરિક વિકાસમાં પણ મદદ કરે છે. બાળકના  આહારમાં નિયમિતપણે અખરોટનો સમાવેશ કરવો જોઈએ.

ઘી પણ જરૂરી
 બાળકોના મગજના વિકાસ માટે ઘી ખૂબ જ જરૂરી છે. ડીએચએમાં ભરપૂર માત્રામાં રહેલા ઘીમાં ફેટ ઉપરાંત એન્ટીફંગલ, એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. આના કારણે બાળકોની આંખો સહિત  રોગપ્રતિકારક શક્તિ અને પાચન શક્તિ સારી રહે છે. ઘી ખાવાથી બાળકોના હાડકાં મજબૂત બને છે. ઘીમાં ફેટી એસિડ હોવાને કારણે તે ઝડપથી પચી જાય છે.

દૂધ
 બાળકના યોગ્ય વિકાસ માટે દૂધ સૌથી મહત્વપૂર્ણ છે. જેના કારણે બાળકને ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને વિટામિન્સ મળે છે. દૂધમાં ફોસ્ફરસ અને કેલ્શિયમ હોય છે જે હાડકાં, નખ અને દાંતને સ્વસ્થ રાખે છે. દૂધ પણ વિટામિન ડીનો સારો સ્ત્રોત છે. બાળકોના સ્વાસ્થ્ય માટે દૂધ એક મહત્વપૂર્ણ પોષક તત્વ છે. દૂધમાં આયોડિન, વિટામિન-બી6, વિટામિન-એ, બી2 અને ઝિંક જેવા તત્વો હોય છે. તેથી જ તો  બાળકો માટે દૂધને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે.

ફળો અને શાકભાજી
 બાળકોના સર્વાંગી વિકાસ માટે ફળો અને શાકભાજી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ફળો અને શાકભાજીમાં શરીર માટે એન્ટીઓક્સીડેન્ટ ઉપલબ્ધ હોય છે. જેના કારણે શરીર અનેક પ્રકારના ઈન્ફેક્શન અને બીમારીઓથી સુરક્ષિત રહે છે. ફળો અને શાકભાજી પોષક તત્વો, વિટામીન અને ફાઈબરથી ભરપૂર હોય છે.

Disclaimer: એબીપી અસ્મિતા આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ  અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.

ટોપ સ્ટોરી

Face Serum at Home: ઘરે કેવી રીતે બનાવવું ફેસ સીરમ, જાણી લો સરળ રીત
Face Serum at Home: ઘરે કેવી રીતે બનાવવું ફેસ સીરમ, જાણી લો સરળ રીત
Health Alert: રિપોર્ટમાં બધું સામાન્ય, તો પછી કેમ આવે છે કાર્ડિયાક અરેસ્ટ ?
Health Alert: રિપોર્ટમાં બધું સામાન્ય, તો પછી કેમ આવે છે કાર્ડિયાક અરેસ્ટ ?
CPR ક્યારે આપવું જોઇએ અને ક્યારે નહિ, જાણો સીપીઆર આપવાની ચોક્કસ ટ્રિક
CPR ક્યારે આપવું જોઇએ અને ક્યારે નહિ, જાણો સીપીઆર આપવાની ચોક્કસ ટ્રિક
કેન્સરની દવાઓ પર સરકારનો મોટો નિર્ણય, ટ્રેડ માર્જિન 30% સુધી મર્યાદિત
કેન્સરની દવાઓ પર સરકારનો મોટો નિર્ણય, ટ્રેડ માર્જિન 30% સુધી મર્યાદિત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands
BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી
સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી
Embed widget