શોધખોળ કરો

ચોરાઇ શકે છે તમારા Aadhaar Cardનો ડેટા, આ રીતે ત્રણ રીતે રાખો તમારા આધાર ડેટાને સુરક્ષિત, જાણો

આજકાલ આધાર  કાર્ડ (Aadhaar Card) જ આપણી ઓળખ બની ગયુ છે. આધાર કાર્ડની યોજનાની શરૂઆત વર્ષ 2009માં કરવામાં આવી હતી.

Security Tips of Aadhaar Card: આજકાલ આધાર  કાર્ડ (Aadhaar Card) જ આપણી ઓળખ બની ગયુ છે. આધાર કાર્ડની યોજનાની શરૂઆત વર્ષ 2009માં કરવામાં આવી હતી. ત્યારે બાદ આ આપણા માટે સૌથી જરૂરી ડૉક્યૂમેન્ટ બની ગયુ છે. આ બેન્ક એકાઉન્ટ ખોલવા, પ્રૉપર્ટી ખરીદવા, જ્વેલરી ખરીદવા વગેરે જેવી ઘણાબધા મહત્વપૂર્ણ કામો માટે પહેલી પ્રાયૉરિટીમાં છે. પરંતુ ખાસ વાત છે કે આનો ઉપયોગ વધવાની સાથે સાથે આનો ફ્રૉડ પણ વધ્યો છે, આ માટે જરૂરી છે કે આપણે આપણા આધાર ડેટાને સુરક્ષિત રાખીએ. 

આવમાં આધાર કાર્ડ ઇશ્યૂ કરનારી સંસ્થા UIDAIએ બતાવ્યુ કે તમારા તમારા આધાર કાર્ડની કૉપીને હૉટલ કે પછી બીજી કેટલીક જગ્યાઓ પર ના ભૂલી જવી જોઇએ. આમ કરવાથી તમે ફ્રૉડનો શિકાર બની શકો છો. જાણો કઇ રીતે તમે તમારા આધાર કાર્ડને સુરક્ષિત રાખી શકો છો. 

1. આધાર કાર્ડને કરો લૉક -
UIDAIએ બતાવ્યુ છે કે આધારને તમારે લૉક કરીને રાખવુ જોઇએ, તમારી પરમીશન વિના કોઇપણ વ્યક્તિ તમારા બાયૉમેટ્રિકનો (Biometric Details) ઉપયોગ નથી કરી શકતુ. આના લૉક કરવા માટે તમે mAadhaar એપનો ઉપયોગ કરી શકો છો. અહીં તમારે લૉક ઓપ્શન પસંદ કરીને Virtual ID ના 16 આંકડા નોંધો. આ પછી તમે આને લૉક કરી શકો છો, વળી અનલૉક કરવાની પણ આ જ પ્રૉસેસ છે.

2. માસ્ક્ડ આધાર કાર્ડનો ઉપયોગ કરો - 
માસ્ક્ડ આધાર કાર્ડ (Masked Aadhaar Card) તે કાર્ડ છે જેમાં 12 આંકડામાંથી 8 આંકડા પર X નુ નિશાન બનેલુ હોય છે, અને માત્ર છેલ્લા 4 આંકડા જ દેખાય છે. આનાથી તમારા આધારનો ડેટા સુરક્ષિત રહે છે. 

3. મોબાઇલથી આધારને જરૂર લિન્ક કરો -
ઉલ્લેખનીય છે કે આધાર કાર્ડમાં પોતાનો મોબાઇલ નંબર (Mobile Number) પણ જરૂર મેન્શન કરો, આની સાથે જ તમારુ ઇમેઇલ આઇડી પણ નોંધી લો. આ પછી તમારા આધારનો યૂઝ કરવા પર તમને તમામ જાણકારી મળતી રહેશે. 

આ પણ વાંચો...... 

HDFC Bank Hikes FD Rates: હવે FD પર મળશે વધુ વ્યાજ, HDFC Bankએ વધાર્યો વ્યાજદર

ગુજરાતમા આગામી ત્રણ દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી

આસામમાં પૂરનો કહેર, 28 જિલ્લામાં 19 લાખ લોકો થયા પ્રભાવિત, ઓરેન્જ એલર્ટ જાહેર

Agnipath Scheme : કચ્છના એક યુવાને શૂન્ય વેતન સાથે સેનામાં ભરતી થવા લોહીથી લખ્યો પત્ર

ENG vs NED: પ્રથમવાર વન-ડે મેચમાં ચોગ્ગા અને છગ્ગાથી બન્યા 300 રન, 232 રનથી મોટી જીત મળી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડશે ધોધમાર વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Kite Festival: અમદાવાદમાં આજથી કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ, 47 દેશના પતંગબાજો  કરશે પતંગબાજી
Kite Festival: અમદાવાદમાં આજથી કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ, 47 દેશના પતંગબાજો કરશે પતંગબાજી
AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર  ઉમેદવારોના નામ પર વિચારણા
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર ઉમેદવારોના નામ પર વિચારણા
Advertisement
ABP Premium

વિડિઓઝ

National Green Tribunal: ચાઈનીઝ માંઝા, તુક્કલ અને ગ્લાસ કોટેડ દોરીનો ઉપયોગ કરશો તો થશે સજાHun To Bolish : હું તો બોલીશ : ગુલાટ મારતો આતંકHun To Bolish : હું તો બોલીશ : માફિયાઓ સામે દાદાનો દમBZ Group Scam: રોકાણકારોના ફસાયેલા નાણાં મુદ્દે CID ક્રાઈમના DIGનું મોટુ નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kite Festival: અમદાવાદમાં આજથી કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ, 47 દેશના પતંગબાજો  કરશે પતંગબાજી
Kite Festival: અમદાવાદમાં આજથી કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ, 47 દેશના પતંગબાજો કરશે પતંગબાજી
AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર  ઉમેદવારોના નામ પર વિચારણા
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર ઉમેદવારોના નામ પર વિચારણા
lifestyle: વાળ માટે વરદાન છે આમળા અને એલોવેરા, જાણો તેને લગાવવાની સાચી રીત અને પછી જુઓ ચમત્કારિક ફાયદા
lifestyle: વાળ માટે વરદાન છે આમળા અને એલોવેરા, જાણો તેને લગાવવાની સાચી રીત અને પછી જુઓ ચમત્કારિક ફાયદા
Health Tips: સુગરના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ દાળ, નહીં તો પડી જશે ભારે
Health Tips: સુગરના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ દાળ, નહીં તો પડી જશે ભારે
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
Embed widget