શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Ahmedabad:  ક્રાઈમ બ્રાંચ અને DRI ને  મોટી સફળતા મળી,ઓરંગાબાદમાંથી  500 કરોડનું ડ્રગ્સ ઝડપાયું 

અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને DRI ને  મોટી સફળતા મળી છે.  મહારાષ્ટ્રના ઓરંગાબાદમાંથી  500 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે.

અમદાવાદ: અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને DRI ને  મોટી સફળતા મળી છે.  મહારાષ્ટ્રના ઓરંગાબાદમાંથી  500 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. અલગ-અલગ 3 કંપની પર દરોડા પાડી આ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે.  આ સાથે જ ક્રાઈમ બ્રાંચ દ્વારા 3 આરોપીઓની  ધરપકડ કરવામાં આવી છે. 

DRI અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સંયુક્ત ઓપરેશન કરી મહરાષ્ટ્રમાંથી 500 કરોડ રુપિયાનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. કોકેઈન અને MD ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું છે.  થોડા દિવસો પહેલા સાયબર ક્રાઇમ સાથે મળીને અમદાવાદથી પણ ડ્રગ પકડવામાં આવ્યું હતું. 

મહારાષ્ટ્રના ઓરંગાબાદમાંથી  ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું છે. રો મટીરીયલ અને ડ્રગ્સ સાથે કુલ 500 કરોડના ડ્રગ્સનો મુદ્દામાલ ઝડપાયો છે.  ઓરાંગાબાદની  અલગ અલગ 3 કંપનીમાંથી  ડ્રગ્સ ઝડપાયું છે.  3 આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે  ધરપકડ કરી છે.  મુખ્ય આરોપીના ઘર અને ફેકટરીથી ડ્રગ્સ ઝડપાયું છે.   ક્રાઇમ બ્રાન્ચની બાતમીના આધારે DRI દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.  

Ahmedabad: લાખોનું ડ્રગ્સ વેચી ઉડે એ પહેલા જ 'કબૂતર' ક્રાઈમ બ્રાન્ચના સકંજામાં

અમદાવાદ શહેરના સિંધુભવન રોડ ઉપર ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરી છે.  મહંમદ હઝરુદ્દીન  ઉર્ફે હઝર કબૂતર  નામના શખ્સની ધરપકડ કરી છે. નઇમ ટકલા અને ઇસતીયાક મામા નામના બે શખ્સની તપાસ શરૂ કરાઈ છે.  યુવાનોને ગેરમાર્ગે દોરવા માટેના કાવતરાનો ક્રાઈમ બ્રાન્ચે કર્યો પર્દાફાશ. 

અમદાવાદના સિંધુભવન  રોડ ઉપર ક્રાઈમ બ્રાન્ચને મળેલી માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.  જેમાં મહંમદ અઝરુદ્દીન નામનો શખ્સ 5 લાખ રૂપિયાનું ડ્રગ્સ લઈને પહોંચ્યો હોવાની બાતમી મળી હતી. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા મહંમદ અઝરુદ્દીનને ઝડપી લઈને તેની પાસેથી 54.800 મિલિગ્રામ ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં વધુ બે નામ સામે આવ્યા જેમાં નઇમ ટકલા અને ઇસતીયાક મામા નામના બે આરોપીઓની સંડોવણી હોવાનો ખુલાસો થયો હતો.

અગાઉ નઇમ ટકલા વિરુદ્ધ ગુજસીટોકનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં આરોપીઓ ડ્રગ્સનું વેચાણ જુહાપુરા,વેજલપુર અને સિંધુભવન વિસ્તારમાં કરતા હોવાની કબુલાત કરવામાં આવી છે.આ સાથે નવરાત્રીમાં ખેલૈયાઓ દ્વારા ડ્રગ મંગાવવામાં આવ્યું હતું કે કેમ તે દીશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
Rashifal 24 November 2024: કઈ રાશિ માટે આજનો દિવસ રહેશે ભાગ્યશાળી, એક ક્લિકે વાંચો રાશિફળ
Rashifal 24 November 2024: કઈ રાશિ માટે આજનો દિવસ રહેશે ભાગ્યશાળી, એક ક્લિકે વાંચો રાશિફળ
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
Advertisement
ABP Premium

વિડિઓઝ

CR Patil : વાવમાં જીત બાદ પાટીલે ભાજપ સંગઠનમાં ફેરફારને લઈ શું આપ્યા મોટા સંકેત?Hun To Bolish : હું તો બોલીશ : ખનીજ ચોરીનું સત્ય શું?Hun To Bolish : હું તો બોલીશ : આ નબીરા કચડી નાખશેRajkot News: રાજકોટમાં સદભાવના ટ્રસ્ટ દ્વારા ભવ્ય વૃદ્ધાશ્રમ બનાવવામાં આવશે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
Rashifal 24 November 2024: કઈ રાશિ માટે આજનો દિવસ રહેશે ભાગ્યશાળી, એક ક્લિકે વાંચો રાશિફળ
Rashifal 24 November 2024: કઈ રાશિ માટે આજનો દિવસ રહેશે ભાગ્યશાળી, એક ક્લિકે વાંચો રાશિફળ
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો
ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો
Wayanad Election Result 2024: પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
જે લોકો પાસે આધાર કાર્ડ ન હોય તે પણ બનાવી શકે છે ABHA Card , જાણો તેની સંપૂર્ણ પ્રોસેસ
જે લોકો પાસે આધાર કાર્ડ ન હોય તે પણ બનાવી શકે છે ABHA Card , જાણો તેની સંપૂર્ણ પ્રોસેસ
Embed widget