શોધખોળ કરો

અદાણી ગ્રીન એનર્જીએ ઉ.પ્ર.પાવર કોર્પોરેશન પાસેથી 1,250 મેગાવોટ ઉર્જા સંગ્રહ ક્ષમતાનો એવોર્ડ હાંસલ કર્યો

અદાણી ગ્રીન એનર્જી લિ.(AGEL) એ ઉત્તર પ્રદેશ પાવર કોર્પોરેશન લિ. (UPPCL)ના  પમ્પ હાઇડ્રો સ્ટોરેજ પ્રોજેક્ટ્સ (PSP) તરફથી 1,250 મેગાવોટ એનર્જી સ્ટોરેજ ક્ષમતા માટેનો લેટર ઓફ એવોર્ડ (LOA) હાંસલ કર્યો.

અમદાવાદ, ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૫: ભારતની સૌથી મોટી રિન્યુએબલ એનર્જી કંપની અદાણી ગ્રીન એનર્જી લિ.(AGEL) એ ઉત્તર પ્રદેશ પાવર કોર્પોરેશન લિ. (UPPCL)ના  પમ્પ હાઇડ્રો સ્ટોરેજ પ્રોજેક્ટ્સ (PSP) તરફથી 1,250 મેગાવોટ એનર્જી સ્ટોરેજ ક્ષમતા માટેનો લેટર ઓફ એવોર્ડ (LOA) હાંસલ કર્યો હોવાની આજે ​​જાહેરાત કરી છે. આ પનૌરા પમ્પ હાઇડ્રો સ્ટોરેજ પ્રોજેક્ટ્સ ઓછામાં ઓછા 40 વર્ષ માટેની પ્રતિબદ્ધતા ધરાવે છે. ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લામાં આકાર લેનારો આ પ્રોજેક્ટ આગામી છ વર્ષમાં સંપ્પન થવાની સંભાવના છે.

રિન્યુએબલ્સ એનર્જીને સંકલિત કરી ગ્રીડમાં ઠાલવીને ચોવીસ કલાક રિન્યુએબલ ઉર્જા પ્રદાન કરવા માટેના ભારતના સ્વચ્છ ઉર્જાના લક્ષ્યને સિધ્ધ કરવા માટે તેના મોટા પાયે સંગ્રહ માટેના પ્રક્લ્પોના વિકાસની આવશ્યકતા ઉભી થઇ છે. અદાણી ગ્રીન એનર્જીએ તેના હાલના સૌર, પવન અને હાઇબ્રિડ પ્રકલ્પો ઉપરાંત ઉર્જા સંગ્રહ માટેના ઉકેલોનો સમાવેશ કરવા માટે તેના પોર્ટફોલિયોમાં ઠોસ અને વ્યવસ્થિત પ્રયાસો સાથે વૈવિધ્યકરણ કર્યું છે.

​2030ના વર્ષ સુધીમાં અદાણી ગ્રીનની 5 ગીગાવોટ હાઇડ્રો પમ્પ સ્ટોરેજ પ્રોજેકટ ક્ષમતા ઉમેરવાની યોજના  છે. કંપનીએ આંધ્રપ્રદેશમાં ચિત્રાવથી નદી ખાતે 500 મેગાવોટ, મહારાષ્ટ્રમાં તરાલીમાં 1500 મેગાવોટ અને આંધ્રપ્રદેશમાં ગાંડિકોટામાં 1800 મેગાવોટના તેના હાઇડ્રો પમ્પ સ્ટોરેજ પ્રકલ્પોનું નિર્માણ પણ શરુ કરી દીધું છે.

સૌથી વધુ કરકસરયુકત-સ્પર્ધાત્મક, પરિપક્વ અને સ્કેલેબલ ટેકનોલોજીઓમાંની એક તરીકે હાઇડ્રો પીએસપી નોંધપાત્ર સંભાવના ધરાવે છે. પાણીને પમ્પ કરવા અને ટકાઉ સ્રોતો દ્વારા રાત્રીના ઉર્જાની માંગના પીક ટાઇમમાં ઉર્જાની માંગને પહોંચી વળવા માટે દિવસમાં સૌરમાંથી પેદા થયેલ ઇલેક્ટ્રોનનો ઉપયોગ હાઇડ્રો પીએસપી કરે છે. સમયની ચકાસણીમાં પાર ઉતરેલા  અને ઘરઆંગણે ઉપલબ્ધ હોવા ઉપરાંત PSPsએ ઉર્જાનો સંગ્રહ કરવા માટે સૌથી સ્વચ્છ અને સલામત ટેકનિક સાથે તે ગ્રીડની સ્થિરતા,પીક શેવિંગ અને સરળ ઉર્જા વ્યવસ્થાપન જેવા અગણિત લાભો પ્રદાન કરે છે. વધુમાં હાઇડ્રો પીએસપી આવર્તન નિયમન અને અનામત ઉત્પાદન પુરુ પાડતા હોવાથી તેને મજબૂત અને સ્થિતિસ્થાપક ઉર્જા માળખાનો ભાગ બનાવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Modasa Accident: મોડાસાના માઝુમ બ્રિજ પરથી કાર નદીમાં ખાબકી,4 લોકોના મોત
Modasa Accident: મોડાસાના માઝુમ બ્રિજ પરથી કાર નદીમાં ખાબકી,4 લોકોના મોત
સુરતમાં રત્નકલાકાર સાથે મોટી ઠગાઈ. અમેરિકામાં ભણતા દીકરાની ફીના લાખો રૂપિયા ચાઉં કરી ગયો વિઝા કન્સલ્ટન્ટ
સુરતમાં રત્નકલાકાર સાથે મોટી ઠગાઈ. અમેરિકામાં ભણતા દીકરાની ફીના લાખો રૂપિયા ચાઉં કરી ગયો વિઝા કન્સલ્ટન્ટ
'ઓપરેશન સિંદૂર'માં 300 કિમી દૂરથી પાકિસ્તાની ફાઇટર જેટ તોડી પડાયું': IAF ચીફનો મોટો ખુલાસો
'ઓપરેશન સિંદૂર'માં 300 કિમી દૂરથી પાકિસ્તાની ફાઇટર જેટ તોડી પડાયું': IAF ચીફનો મોટો ખુલાસો
'ભારત-પાકિસ્તાન યુદ્ધ મેં જ અટકાવ્યું છે.... ': ભારત પર ટ્રમ્પે ટેરિફ બોમ્બ ફોડ્યા પછી ફરી કર્યો મોટો દાવો
'ભારત-પાકિસ્તાન યુદ્ધ મેં જ અટકાવ્યું છે.... ': ભારત પર ટ્રમ્પે ટેરિફ બોમ્બ ફોડ્યા પછી ફરી કર્યો મોટો દાવો
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં કઈ તારીખથી વધશે વરસાદનું જોર? હવામાન વિભાગની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ઋણાનુબંધ
Hun To Bolish : હું તો બોલીશ : માટીના મોલે, ખેડૂતોની જમીન!
Hun To Bolish : હું તો બોલીશ : આ પનીર નહીં પચે!
Amreli News: અમરેલીના મોટા લીલીયામાં આવેલું નિલકંઠ તળાવ બન્યું પ્રદૂષિત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Modasa Accident: મોડાસાના માઝુમ બ્રિજ પરથી કાર નદીમાં ખાબકી,4 લોકોના મોત
Modasa Accident: મોડાસાના માઝુમ બ્રિજ પરથી કાર નદીમાં ખાબકી,4 લોકોના મોત
સુરતમાં રત્નકલાકાર સાથે મોટી ઠગાઈ. અમેરિકામાં ભણતા દીકરાની ફીના લાખો રૂપિયા ચાઉં કરી ગયો વિઝા કન્સલ્ટન્ટ
સુરતમાં રત્નકલાકાર સાથે મોટી ઠગાઈ. અમેરિકામાં ભણતા દીકરાની ફીના લાખો રૂપિયા ચાઉં કરી ગયો વિઝા કન્સલ્ટન્ટ
'ઓપરેશન સિંદૂર'માં 300 કિમી દૂરથી પાકિસ્તાની ફાઇટર જેટ તોડી પડાયું': IAF ચીફનો મોટો ખુલાસો
'ઓપરેશન સિંદૂર'માં 300 કિમી દૂરથી પાકિસ્તાની ફાઇટર જેટ તોડી પડાયું': IAF ચીફનો મોટો ખુલાસો
'ભારત-પાકિસ્તાન યુદ્ધ મેં જ અટકાવ્યું છે.... ': ભારત પર ટ્રમ્પે ટેરિફ બોમ્બ ફોડ્યા પછી ફરી કર્યો મોટો દાવો
'ભારત-પાકિસ્તાન યુદ્ધ મેં જ અટકાવ્યું છે.... ': ભારત પર ટ્રમ્પે ટેરિફ બોમ્બ ફોડ્યા પછી ફરી કર્યો મોટો દાવો
Jio યુઝર્સ માટે ગૂડ ન્યૂઝ! આ પ્લાન્સમાં ફ્રીમાં મળી રહ્યું છે Netflix સબસ્ક્રિપ્શન, જાણો ફાયદા
Jio યુઝર્સ માટે ગૂડ ન્યૂઝ! આ પ્લાન્સમાં ફ્રીમાં મળી રહ્યું છે Netflix સબસ્ક્રિપ્શન, જાણો ફાયદા
સેમસન-અશ્વિનથી લઈને વેંકટેશ ઐયર સુધી, આ દિગ્ગજોની IPL 2026 માં બદલાઈ જશે ટીમ; ટ્રેડને લઈને મોટો ખુલાસો
સેમસન-અશ્વિનથી લઈને વેંકટેશ ઐયર સુધી, આ દિગ્ગજોની IPL 2026 માં બદલાઈ જશે ટીમ; ટ્રેડને લઈને મોટો ખુલાસો
ફુલ ટાંકી કર્યા બાદ દોડે છે 780 KM, Pulsar અને Apache ને ટક્કર આપતી બાઈકની શું છે કિંમત?
ફુલ ટાંકી કર્યા બાદ દોડે છે 780 KM, Pulsar અને Apache ને ટક્કર આપતી બાઈકની શું છે કિંમત?
ટેરિફ પર US કોર્ટના નિર્ણય પહેલા ટ્રમ્પ ગભરાયા, વોર્નિંગ આપી: 'જો આ નિર્ણય લેવાયો તો મહામંદી.....'
ટેરિફ પર US કોર્ટના નિર્ણય પહેલા ટ્રમ્પ ગભરાયા, વોર્નિંગ આપી: 'જો આ નિર્ણય લેવાયો તો મહામંદી.....'
Embed widget