શોધખોળ કરો

શું મોદી સરકાર PM બેરોજગાર ભથ્થું યોજના હેઠળ બેરોજગાર યુવાનોને રૂ. 6,000નું ભથ્થું આપશે? જાણો વાયરલ સમાચારનું સત્ય

વોટ્સએપ પર વાયરલ થઈ રહેલા એક મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે મોદી સરકાર બેરોજગાર યુવાનોને દર મહિને 6,000 રૂપિયાનું ભથ્થું આપશે. વાયરલ મેસેજ મુજબ, બેરોજગાર યુવાનોને માસિક ભથ્થું આપવામાં આવશે.

PIB Fact Check: વોટ્સએપ પર વાયરલ થઈ રહેલા એક મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે મોદી સરકાર બેરોજગાર યુવાનોને દર મહિને 6,000 રૂપિયાનું ભથ્થું આપશે. વાયરલ થયેલા મેસેજ મુજબ પ્રધાનમંત્રી બેરોજગાર ભથ્થું યોજના હેઠળ બેરોજગાર યુવાનોને માસિક ભથ્થું આપવામાં આવશે. જો કે, એ નોંધવું જોઈએ કે વાયરલ મેસેજ નકલી છે. પીઆઈબીના ફેક્ટ ચેક મુજબ ભારત સરકાર આવી કોઈ સ્કીમ ચલાવી રહી નથી. પીઆઈબીએ લોકોને આવા મેસેજ ફોરવર્ડ ન કરવા પણ વિનંતી કરી છે.

PIBએ તેના ટ્વિટમાં કહ્યું છે કે, 'વાઈરલ વોટ્સએપ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રધાનમંત્રી બેરોજગાર ભથ્થું યોજના હેઠળ સરકાર બેરોજગાર યુવાનોને દર મહિને ₹6,000નું ભથ્થું આપી રહી છે. આ મેસેજ નકલી છે (ફેક વાયરલ મેસેજ) ). ભારત સરકાર આવી કોઈ યોજના ચલાવી રહી નથી. મહેરબાની કરીને આવા મેસેજ ફોરવર્ડ ન કરો.

PIBના બેરોજગાર ભથ્થા અંગેના આ વાયરલ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્રની મોદી સરકારે 'પ્રધાનમંત્રી બેરોજગાર ભથ્થું' યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ, દરેક બેરોજગાર યુવાનોના ખાતામાં દર મહિને 6,000 રૂપિયા જમા કરવામાં આવશે. જો તમને આ મેસેજ સોશિયલ મીડિયા દ્વારા અથવા મેસેજ અથવા ઈમેલ દ્વારા મળી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે આ મેસેજ સંપૂર્ણપણે ફેક છે. જો કોઈ તમને આવા મેસેજ મોકલી રહ્યું છે તો સાવધાન થઈ જાવ. આ મેસેજ સાયબર ક્રાઈમ કરનારા લોકો મોકલી શકે છે. આવા મેસેજનો જવાબ આપવાથી તમે સાયબર ક્રાઈમનો શિકાર બની શકો છો. આ સાથે, ધ્યાનમાં રાખો કે તમારે આવા સંદેશાઓ ફોરવર્ડ કરવાનું ટાળવું જોઈએ.

PIB ફેક્ટ ચેક શું છે?

નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Congress Protest On Adani: રાહુલ અને પ્રિયંકા  સ્પેશિયલ જેકેટ પહેરીને પહોંચ્યા સંસદમાં,લખ્યું હતું-'મોદી-અદાણી એક હૈ'

Vinod Kambli: વિનોદ કાંબલીની મદદ માટે આગળ આવ્યા 1983 વર્લ્ડ કપ વિજેતા ખેલાડીઓ, પરંતુ રાખી એક શરત

IND vs AUS 2nd Test: એડિલેડ ટેસ્ટમાં જયસ્વાલ સાથે કોણ કરશે ઓપનિંગ, રાહુલ કે રોહિત? કેપ્ટને પોતે જ કર્યો ખુલાસો

Hyundai Motor News: હ્યુન્ડાઈની તમામ કાર થઇ મોંઘી, જાણો કેટલો કર્યો વધારો?
Hyundai Motor News: હ્યુન્ડાઈની તમામ કાર થઇ મોંઘી, જાણો કેટલો કર્યો વધારો?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Maharatsra: મહારાષ્ટ્રને આજે મળશે નવા મુખ્યમંત્રી, બે ડિપ્ટી સીએમ પણ લેશે શપથ, PM રહેશે હાજરJamnagar: Pushpa2 Moive | મુવીનો શો સમયસર શરૂ ન થતા દર્શકોએ કર્યો ભારે હોબાળો, પોલીસે આવવું પડ્યુંSouth Gujarat Weather:દક્ષિણ ગુજરાતના બે જિલ્લાઓમાં પલટાયું વાતાવરણ, ક્યાં ખાબક્યો વરસાદ?Pushpa 2 Premiere: 'પુષ્પા 2'ના પ્રીમિયરમાં મચી નાસભાગ, એક મહિલાનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Congress Protest On Adani: રાહુલ અને પ્રિયંકા  સ્પેશિયલ જેકેટ પહેરીને પહોંચ્યા સંસદમાં,લખ્યું હતું-'મોદી-અદાણી એક હૈ'
Congress Protest On Adani: રાહુલ અને પ્રિયંકા સ્પેશિયલ જેકેટ પહેરીને પહોંચ્યા સંસદમાં,લખ્યું હતું-'મોદી-અદાણી એક હૈ'
Vinod Kambli: વિનોદ કાંબલીની મદદ માટે આગળ આવ્યા 1983 વર્લ્ડ કપ વિજેતા ખેલાડીઓ, પરંતુ રાખી એક શરત
Vinod Kambli: વિનોદ કાંબલીની મદદ માટે આગળ આવ્યા 1983 વર્લ્ડ કપ વિજેતા ખેલાડીઓ, પરંતુ રાખી એક શરત
IND vs AUS 2nd Test: એડિલેડ ટેસ્ટમાં જયસ્વાલ સાથે કોણ કરશે ઓપનિંગ, રાહુલ કે રોહિત? કેપ્ટને પોતે જ કર્યો ખુલાસો
IND vs AUS 2nd Test: એડિલેડ ટેસ્ટમાં જયસ્વાલ સાથે કોણ કરશે ઓપનિંગ, રાહુલ કે રોહિત? કેપ્ટને પોતે જ કર્યો ખુલાસો
Hyundai Motor News: હ્યુન્ડાઈની તમામ કાર થઇ મોંઘી, જાણો કેટલો કર્યો વધારો?
Hyundai Motor News: હ્યુન્ડાઈની તમામ કાર થઇ મોંઘી, જાણો કેટલો કર્યો વધારો?
T20 cricket: ટી-20 ઇતિહાસનો સૌથી મોટો સ્કોર, 120 બોલમાં 349 રન કરી બરોડાએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

Pushpa 2 Premiere: 'પુષ્પા 2'ના પ્રીમિયરમાં મચી નાસભાગ, એક મહિલાનું મોત, અલ્લૂ અર્જુનને જોવા બેકાબૂ થઇ ભીડ

RBI: વધી ગઇ UPI લાઇટ ટ્રાન્ઝેક્શનની લિમીટ, આ ગ્રાહકોને મળશે મોટી ફેસિલિટી

Gita Jayanti 2024: વિશ્વનો એકમાત્ર ગ્રંથ જેની ઉજવવામાં આવે છે જન્મજયંતિ, જાણો ગીતા જયંતિ ઉજવવાનું શું છે કારણ?

Embed widget