શોધખોળ કરો

Maruti Swiftને ટક્કર આપવા MG Motor લાવી રહી છે આ હેચબેક કાર, જાણો કિંમત અને ફીચર્સ

એમજી મોટરે પોતાની એમજી 3 કારનું વેચાણ વિશ્વભરના બજારોમાં પહેલેથી જ કરી રહી છે. જોકે ભારતમાં આ કારને ક્યારે લોન્ચ કરવામાં આવશે તેના વિશે કંપનીએ કોઈ ખુલાસો કર્યો નથી.

નવી દિલ્હીઃ મારુતિ સુઝુકીની લોકપ્રિય હેચબેક કાર સ્વિફ્ટને ટક્કર આપવા માટે એમજી મોટરે પોતાની કાર રજૂ કરી છે. એમજી હેક્ટર જેસી એસયૂવીથી ભારતીય બજારમાં છવાઈ ગયેલ મોરિસ ગેરેજે Auto Expo 2020 મોટર શોમાં ભારતમાં પોતાની પ્રથમ હેચબેક કાર પરથી પડદો ઉંચક્યો છે. એમજી મોટરની આ કારનું નામ MG 3 છે. આ એક 5-સીટર પ્રીમિયમ કાર હશે. એમજી 3 પોતાની સેગમેન્ટની પ્રીમિયમ કાર હશે. આ કાર પોતાના સેગમેન્ટમાં મુખ્ય રીતે મારૂતિ સ્વિફ્ટ, મારુતિ બલેનો, હ્યુન્ડાઈ આઈ20, ફોક્સવેગન પોલો જેવી કારને ટક્કર આપી શકે છે. એમજી મોટરે પોતાની એમજી 3 કારનું વેચાણ વિશ્વભરના બજારોમાં પહેલેથી જ કરી રહી છે. જોકે ભારતમાં આ કારને ક્યારે લોન્ચ કરવામાં આવશે તેના વિશે કંપનીએ કોઈ ખુલાસો કર્યો નથી. ભારતમાં આ કાર માત્ર પેટ્રોલ વર્ઝન લોન્ચ કરવામાં આવશે. મારુતિ સ્વિફ્ટ અને બલેનોની જેમ જ હાલમાં એમજી 3ના હાઈબ્રિડ વર્ઝન વિશે કોઈ જાણકારી નથી. એમજી મોટરની એમજી 3માં 1.5L VTi પેટ્રોલ એન્જિન મળશે. આ એન્જિન 86kW અથવા અંદાજે 110hpનો પાવર આપશે અને 140Nmનો પીક ટોર્ક જનરેટ કરશે. MG 3 એન્જિનના આ આંકડા મારુતિ સ્વિફ્ટ અને હ્યુન્ડાઈ આઈ20ની તુલનામાં ઘણાં સારા છે. મારુતિ સ્વિફ્ટનું એન્જિન માત્ર 82hpનો પાવર અને 113 Nmનો ટોર્ક જનરેટ કરે છે. એમજી 3નું એન્જિન ફોક્સવેગન પોલો જેવી પ્રીમિયમ સબ-કોમ્પેક્ટ કારથી પણ સારી છે. આ કાર માત્ર 10.4 સેકન્ડમાં 0થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. કારમાં 5-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન મળશે અને ઓપ્શનલ 4-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન સિસ્ટમ હશે. એમજી મોટરની અનય્ કારની જેમ જ એમજી 3માં ઇનબિલ્ટ ઇન્ટરનેટ સુવિધા હશે. તેમાં 8 ઇંચની ટનસ્ક્રીન ઇન્ફોટનમેન્ટ સિસ્ટમ પણ હશે. તેની સાથે જ LED ટેલલેમ્પ અને લેધર સ્ટીયરિંગ વ્હીલ, ઇલેક્ટ્રિક સનરૂફ પણ મળશે. આ કારમાં એબીએસ, ઈબીડી અને ઈપીએસ જેવી તમામ સુરક્ષા ફીચર્સ હશે. આ કારની કિંમતને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર જાણકારી સામે આવી નથી. જોકે આશા છે કે એમજી 3ની કિંમત 6થી 9 લાખ રૂપિયાની આસપાસ હોઈ શકે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી

મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ

જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી

Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર

Embed widget