શોધખોળ કરો

મોદી સરકારે ઈન્કમ ટેક્સ ભરનારાંને આપી મોટી રાહત, જાણો શું લીધો મોટો નિર્ણય ?

સરકારે પાન-આધાર લિંક કરવાની તારીખને પણ આગળ વધારીને 31 માર્ચ 2021 કરી દીધી છે.

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે કરદાતાઓને મોટી રાહત આપતા નાણાંકીય વર્। 2018-19 માટે રિવાઈઝ્ડ અને ઓરિજનલ રિટર્ન દાખલ કરવાની તારીખમાં બુધવારે એક મહિનો વધારીને 31 જુલાઈ અને 2019-20નું રીટર્ન ભરવા માટે 30 નવેમ્બર, 2020 કરી છે. ઉપરાંત આધાર કાર્ડને પાન સાથે જોડવાની તારીખ પણ વધારીને 31 માર્ચ 2021 સુધી કરી છે. સીબીડીટીએ એક નોટિફિકેશન દ્વારા 2019-20 દરમિયાન ટેક્સ છૂટ મેળવવા માટે જુદી જુદી યોજનાઓમાં રોકાણ માટેની તારીખ પણ એક મહિનો વધારીને 31 જુલાઈ 2020 કરી છે. આ રીતે કરદાતા આવકવેરાની કલમ 80 સી, 80ડી અને 80જી અંતર્ગત 31 જુલાઈ 2020 સુધી રોકાણ કરી તેના પર નાણાંકીય વર્ષ 2019-20માં છૂટનો દાવો કરી શકે છે. આ ઉપરાંત સરકારે પાન-આધાર લિંક કરવાની તારીખને પણ આગળ વધારીને 31 માર્ચ 2021 કરી દીધી છે. આવક વિભાગે આ સાથે જ નાના અને મધ્યમ કરદાતા કે, જેની સેલ્ફ અસેસમેંટ ટેક્સની દેવાદારી 1 લાખ રૂપિયાથી ઓછી છે અને તેમના માટે ટેક્સ પેમેંટની તારીખ 30 નવેમ્બર 2020 કરી દીધી છે. તો વળી 1 લાખથી વધારે ચુકવણી માટે ડેડલાઈનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સીબીડીટીએ કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખી તારીખ આગળ વધારી છે. સરકારે નાણાકીય વર્ષ 2019-20 માટે એડવાન્સ ટેક્સની ચુકવણી માટે તારીખને આગળ વધારી 30 જૂન 2020 કરી છે. ફોર્મ 16ની પણ અંતિમ તારીખ 10 જૂન 2020ની સમયમર્યાદા વધારીને 30 જૂન 2020 કરી દીધી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો

ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે

26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ

IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | બરબાદીનું માવઠુંHun To Bolish : હું તો બોલીશ | ગોતી લો... ઠગ ટોળકીAhmedabad Accident : અમદાવાદના દાણીલીમડામાં12 વર્ષીય બાળકનું આઇસર નીચે આવી જતાં મોતGas Geyser : ગેસ ગિઝરને કારણે ગુંગળાઇ જવાથી કિશોરીનું મોત, શું હોઈ શકે કારણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે

Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ

Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ

Embed widget