શોધખોળ કરો

Gujarat Election 2022: બનાસકાંઠાની ડીસા બેઠક પર ખરાખરીનો જંગ, બે પૂર્વ MLAના પુત્ર મેદાનમાં

ભાજપે પૂર્વ ધારાસભ્ય ગોરધનજી માળીના પુત્ર પ્રવીણ માળીને આપી છે ટિકીટ તો કૉંગ્રેસે પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારીના પુત્ર સંજય રબારીને ટિકિટ આપી છે.

Gujarat Election 2022: બનાસકાંઠાની ડીસા વિધાનસભા બેઠક પર બે પૂર્વ ધારાસભ્યોના પુત્રો વચ્ચે જામશે ચૂંટણી જંગ. ભાજપે પૂર્વ ધારાસભ્ય ગોરધનજી માળીના પુત્ર પ્રવીણ માળીને આપી છે ટિકીટ તો કૉંગ્રેસે પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારીના પુત્ર સંજય રબારીને ટિકિટ આપી છે.

બન્ને યુવા ઉમેદવારો હાલ જનતાને રિઝવવા ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. ભાજપના ઉમેદવાર પ્રવીણ માળી રહી ચૂક્યા છે ડીસા નગરપાલિકાના પ્રમુખ પદે તો કૉંગ્રેસના ઉમેદવાર રહી ચુક્યા છે જિલ્લા પંચાયતના સભ્ય. સંજય રબારીની સાથે તેમના પિતા ગોવાભાઈ રબારી પણ કરી રહ્યા છે પ્રચાર. તો 1998 બાદ ડીસામાં માળી સમાજને ટિકીટ મળતા પ્રવીણ માળીએ પ્રચાર શરૂ કર્યો છે.

કોંગ્રેસની વધુ એક યાદી જાહેર

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે ગઈકાલે વધુ 33 ઉમેદવારના નામ જાહેર કર્યા છે. જેમાં વાવ બેઠક પરથી ગેની બેન ઠાકોર, વડગામ બેઠક પરથી જીગ્નેશ મેવાણી, થરાદ બેઠક પરથી ગુલાબસિંહ રાજપુત અને પાટણ બેઠક પરથી કિરીટ પટેલ,રધુ દેસાઇથી રાધનપુર, મોહનસિંહના વેવાઇ સુખરાખનુ જેતપુર (ST), માણસાથી ઠાકોર બાબુસિંહ, કલોલથી બળદેવજીનુ નામ જાહેર કરવામાં આવ્યું છે.

જાણો કઈ બેઠક પર ભાજપને ઉમેદવાર બદલવાની પડી ફરજ

ઉમેદવારોના માન જાહેર થયા બાદ ઘણી બેઠકો પર સ્થાનિક લોકોથી લઈને નેતાઓએ નારાજગી વ્યક્ત કરી છે. જેના કારણે ઘણી જગ્યાએ પાર્ટીને ઉમેદવાર બદલવાની ફરજ પણ પડી છે. હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે. વઢવાણ બેઠક માટે ભાજપે જાહેર કરેલા જિજ્ઞા પંડ્યાનુ નામ પાછુ ખેંચવામાં આવ્યું છે. તેની જગ્યાએ જગદીશ મકવાણાને ટિકિટ આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, સમગ્ર સૌરાષ્ટ્રમા સતવારા સમાજને એક પણ ટિકિટ ન મળતા સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશ મકવાણાને ઉમેદવારોની તક મળે તેવી માગ તેમના સમાજના આગેવાનોએ કરી હતી. ભાજપના વઢવાણના ઉમેદવાર કમલમ ખાતે પણ પહોંચ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં દલવાડી સમાજના ઉમેદવાર બનાવવાની સ્થાનિકોની માગ હતી. તો બીજી તરફ વઢવાણ બેઠકમાં ભાજપના ઉમેદવાર જિજ્ઞાબેન પડ્યાએ નિવેદન આપતા કહ્યું કે, પક્ષ જે નિર્ણય કરે તે યોગ્ય છે. જો કે આ દરમિયાન તેમનો એક પત્ર પણ સામે આવ્યો છે જેમાં તેમણે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી હતી અને કોઈ બીજા ઉમેદવારને ટિકિટ આપવા કહ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Elections: બિહાર વિધાનસભા ચૂંટણીના આ 4 એક્ઝિટ પોલ, જેમાં બની રહી છે મહાગઠબંધનની સરકાર
Bihar Elections: બિહાર વિધાનસભા ચૂંટણીના આ 4 એક્ઝિટ પોલ, જેમાં બની રહી છે મહાગઠબંધનની સરકાર
"શ્રદ્ધા કપૂર અને નોરા ફતેહી સહિત અનેક સ્ટાર્સને ડ્રગ્સ કર્યું હતું સપ્લાય," 252 કરોડના ડ્રગ્સ કેસમાં આરોપીએ કર્યો મોટો ખુલાસો
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, આ યુનિવર્સિટીનું સભ્યપદ કરવામાં આવ્યું રદ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, આ યુનિવર્સિટીનું સભ્યપદ કરવામાં આવ્યું રદ
Advertisement

વિડિઓઝ

Gujarat CM : પાક નુકસાની સહાય પેકેજ અંગે મુખ્યમંત્રીનું નિવેદન, જુઓ અહેવાલ
Amit Shah : દિલ્લી આતંકી હુમલા મામલે અમિત શાહનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : દાદાના તેજ તેવર!
Hun To Bolish : હું તો બોલીશ : તમારી ગાડી આ પેટ્રોલે બગાડી?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરનો ભાગીદાર ધારાસભ્ય?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Elections: બિહાર વિધાનસભા ચૂંટણીના આ 4 એક્ઝિટ પોલ, જેમાં બની રહી છે મહાગઠબંધનની સરકાર
Bihar Elections: બિહાર વિધાનસભા ચૂંટણીના આ 4 એક્ઝિટ પોલ, જેમાં બની રહી છે મહાગઠબંધનની સરકાર
"શ્રદ્ધા કપૂર અને નોરા ફતેહી સહિત અનેક સ્ટાર્સને ડ્રગ્સ કર્યું હતું સપ્લાય," 252 કરોડના ડ્રગ્સ કેસમાં આરોપીએ કર્યો મોટો ખુલાસો
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, આ યુનિવર્સિટીનું સભ્યપદ કરવામાં આવ્યું રદ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, આ યુનિવર્સિટીનું સભ્યપદ કરવામાં આવ્યું રદ
કોણ છે દિલ્હી બોમ્બ બ્લાસ્ટનો અસલી માસ્ટરમાઇન્ડ? કોણે રચ્યું ખતરનાક ષડયંત્ર? સામે આવ્યું હેન્ડલરનું નામ
કોણ છે દિલ્હી બોમ્બ બ્લાસ્ટનો અસલી માસ્ટરમાઇન્ડ? કોણે રચ્યું ખતરનાક ષડયંત્ર? સામે આવ્યું હેન્ડલરનું નામ
IPL 2026 પહેલા જબરદસ્ત ટ્રેડ ડીલ, મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સ પાસેથી ખરીદી લીધો આ ધાકડ બેટ્સમેન
IPL 2026 પહેલા જબરદસ્ત ટ્રેડ ડીલ, મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સ પાસેથી ખરીદી લીધો આ ધાકડ બેટ્સમેન
IPL 2026 ની પહેલી ટ્રેડ ડીલ, લખનૌનો સાથે છોડીને આ ટીમમાં જોડાયો શાર્દુલ ઠાકુર
IPL 2026 ની પહેલી ટ્રેડ ડીલ, લખનૌનો સાથે છોડીને આ ટીમમાં જોડાયો શાર્દુલ ઠાકુર
Delhi Blast: દિલ્હીમાં ધડાકા કરાવનારાઓનો થશે હિસાબ, અમિત શાહે ગુપ્તચર અધિકારીઓ સાથે કરી મીટિંગ
Delhi Blast: દિલ્હીમાં ધડાકા કરાવનારાઓનો થશે હિસાબ, અમિત શાહે ગુપ્તચર અધિકારીઓ સાથે કરી મીટિંગ
Embed widget