શોધખોળ કરો

Gujarat Election : અલ્પેશ ઠાકોરને રાધનપુરથી ચૂંટણી લડવા પાટીલે આપી લીલી ઝંડી? જાણો શું આપ્યું મોટું નિવેદન?

ચાણસ્મા ખાતે શસ્ત્ર પૂજનમાં ભાજપ અધ્યક્ષ C R પાટીલનું મોટું નિવેદન સામે આવ્યું છે. રાધનપુર વિધાનસભા મત ક્ષેત્રના ભાજપના સંભવિત ઉમેદવાર અલ્પેશ ઠાકોરને પાટીલે લીલી ઝંડી આપી દિધી હોય તેવા સંકેતો આપ્યા.

પાટણઃ ચાણસ્મા ખાતે શસ્ત્ર પૂજનમાં ભાજપ અધ્યક્ષ C R પાટીલનું મોટું નિવેદન સામે આવ્યું છે. રાધનપુર વિધાનસભા મત ક્ષેત્રના ભાજપના સંભવિત ઉમેદવાર અલ્પેશ ઠાકોરને સી. આર. પાટીલે લીલી ઝંડી આપી દિધી હોય તેવા સંકેતો આપ્યા છે. તેમણે અલ્પેશ ઠાકોર રાધનપુર સીટ પરથી લડશે અને જીતશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો.

ચાણસ્મા બેઠક પર દિલીપ ઠાકોર ચૂંટણી લડશે તેના પણ સંકેત સી. આર. પાટીલે આપ્યા હતા. પાટણ જિલ્લાની બે સીટ પર ઉમેદવાર જાહેર કર્યા હોવાના સી. આર. પાટીલે આડકાતરી રીતે સંકેત આપ્યા છે. 

Gujarat Assembly Elections: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ઉમેદવારોએ પોતાનું શક્તિ પ્રદર્શન કરવાનું શરૂ કરી દીધુ છે. હવે આ એપિસોડમાં રાધનપુર વિધાનસભા સીટને લઈને ભાજપ નેતા અલ્પેશ ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે. તેમણે રાધનપુર સીટ પરથી ફરી ચૂંટણી લડવાનો હુંકાર કર્યો છે. અલ્પેશ ઠાકોરે કહ્યું કે, મારે રાધનપુરમાં ફરી પરણવું છે તમારે મને પરણાવાનો છે. રાધનપુર ખાતે બનાસડેરીના મહિલા જાગૃતિ કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરે આ નિવેદન આપ્યું છે. આ બેઠકમાં અલ્પેશ ઠાકોરની સાથે શંકર ચૌધરી અને લવિંગજી ઠાકોરએ પણ હાજરી આપી હતી.

અલ્પેશ ઠાકોરે શંકર ચૌધરીનું નામ લીધા વગર કહ્યું કે, એ ત્યાં જવાના છે અને હું અહીંયા. રાધનપુરમાં કોઈ અસામાજિક તત્વો માથું ન ઉચકે તેવી પણ તેમણે ટકોર કરી. 2022ની વિધાનસભા ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરના રાધનપુરથી ચૂંટણી લડવાના હુંકારથી રાજકારણ ગરમાયુ છે.

તો બીજી તરફ શંકર ચૌધરીએ પણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે,  ગયા વખતે અમને બાકી રહી ગયું છે, જાન છેક માંડવેથી પરત આવી. આ વખતે બાકી ન રહી જાય તમે પરણાવજો. લવિંગજી તમે અલ્પેશના સખાયા બનજો. આમ કહી ક્યાંક લવિંગજીનું પત્તુ કપાયું હોય તેવી સંકેત શંકર ચૌધરીએ આપ્યા છે.

ચેતન રાવલ સહિત ગુજરાતના કયા પૂર્વ મુખ્યમંત્રીના પુત્રી જોડાયા આપમાં ? 

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં આ બે મોટા મોટા નેતાઓ જોડાયા છે. કોંગ્રેસથી છેડો ફાડનારા ચેતન રાવલ અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી છબીલ મહેતાના પુત્રી પણ આપમાં જોડાયા છે.

આપમાં જોડાયા બાદ શું કહ્યું ચેતન રાવલે

આમ આદમી પાર્ટીમાં સામેલ થયા બાદ ચેતન રાવલે કહ્યું, મોંઘવારી, બેરોજગારી, શિક્ષણ અને આરોગયલક્ષી પ્રશ્નોને વાચા આપવામાં કોંગ્રેસ નિષ્ફળ રહી છે. પ્રજા વચ્ચે જઈને, પ્રજાની વાતને વાચા આપવામાં કોંગ્રેસ નિષ્ફળ રહી છે. અરવિંદ કેજરીવાલના ટ્રેકરેકોર્ડને જોઈએ હું આજે આપમાં જોડાયો છું. ગુજરાતની પ્રજા અરવિંદ કેજરીવાલને ખોબે ખોબે આશીર્વાદ આપશે. હું નથી માનતો કે આપ ભાજપની B ટીમ હોય, જો ભાજપની B ટીમ હોય તો આપના નેતાઓ ઉપર રેડ ન પડતી હોત. આપ પોતાની રીતે મજબૂત છે, ચૂંટાયેલા પાંખ કોંગ્રેસમાં હાવી છે.

કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ શું કહ્યું હતું ચેતન રાવલે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશVadodara News: વડોદરાના શિનોરમાં સરકારી કર્મચારીઓ અનિયમિત આવતા હોવાથી અરજદારોને હાલાકીBIG News: ભાજપના જ સાંસદે ગરીબોને અપાતા અનાજમાં થતી ભેળસેળનો કર્યો પર્દાફાશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
દુનિયાભરમાં  જેનો  ક્રેઝ છે એ કોલ્ડપ્લે અમદાવાદમાં યોજાશે, ટિકિટ માટે પડાપડી, જાણો શું છે coldplay
દુનિયાભરમાં જેનો ક્રેઝ છે એ કોલ્ડપ્લે અમદાવાદમાં યોજાશે, ટિકિટ માટે પડાપડી, જાણો શું છે coldplay
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
કુંભ મેળામાં શું શું થાય છે, ગંગા કિનારે કેમ ભેગા થાય છે લાખો લોકો? એક વિગતવાર અહેવાલ
કુંભ મેળામાં શું શું થાય છે, ગંગા કિનારે કેમ ભેગા થાય છે લાખો લોકો? એક વિગતવાર અહેવાલ
Embed widget