શોધખોળ કરો

Gujarat Weather: અમદાવાદ સહિત રાજ્યમાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ, ધરતીપુત્રોની વધી ચિંતા

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, અરરબી સમુદ્રામાં લો પ્રેશ સર્જાતા તેની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. જેના કારણે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ પડી શકી શકે છે.

અમદાવાદઃ અમદાવાદના વાતાવરણમાં આજે વહેલી સવારે પલટો આવ્યો હતો. શહેરના બાપુનગર, નિકોલ, નરોડ સહિતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદી છાંટા પડ્યા હતા. ગાંધીનગરના કલોલમાં કમોસમી કમોસમી વસારદ શરૂ થતાં ધરતીપુત્રો ચિંતામાં મુકાઈ ગયા છે. બનાસકાંઠા જિલ્લામાં પણ છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં કેમ થયું માવઠું

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, અરરબી સમુદ્રામાં લો પ્રેશ સર્જાતા તેની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. જેના કારણે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ પડી શકી શકે છે.

આજે અને આવતીકાલે ક્યાં છે વરસાદની આગાહી

ગુરુવારે દક્ષિણ ગુજરાતના દમણ દાદરા નગર હવેલી, તેમજ ઉત્તર ગુજરાતના મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ દાહોદ મહિસાગર, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરમાં વરસાદની શક્યતા છે. જ્યારે આવતીકાલે દમણ દાદરાનગર હવેલી, આણંદ, પંચમહાલ, દાહોદ, ખેડા, મહિસાગર, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથમાં વરસાદ પડી શકે છે. રાજ્યમાં માવઠાની અસર પૂરી થયા બાદ ઠંડીનું પ્રમાણ વધશે.

Ahmedabad Corona Cases: રાજ્યનું આ મોટું શહેર ફરી બનશે કોરોનાનું હોટસ્પોટ ?

દિવાળી બાદ અમદાવાદમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ગુજરાતમાં પણ કોરોના ફરી ધીમે-ધીમે માથું ઉંચકી રહ્યો છે. બુધવારે રાજ્યમાં કોરોનાના નવાં ૫૪ કેસ નોંધાયા છે. જે પૈકી અમદાવાદમાં સૌથી વધુ ૨૮ કેસ નોંધાયા છે.  નવાં ૫૪ દર્દીઓ સામે માત્ર ૧૬ દર્દીઓને જ ડિસ્ચાર્જ મળ્યું છે. જેના કારણે એક્ટિવ કેસોની સંખ્યમાં સતત વધારો યથાવત્ છે. અમદાવાદમાં ૨૮, સુરતમાં સાત, વડોદરામાં સાત, કચ્છમાં બે, રાજકોટમાં ત્રણ,  વલસાડમાં બે, ભરૃચમાં એક, જામનગરમાં એક, જૂનાગઢમાં એક, નવસારીમાં એક અને તાપીમાં એક કેસ નોંધાયો છે. આ સિવાયના ૨૨ જિલ્લાઓમાં એકપણ કેસ નોંધાયો નથી . 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં

Israel Strike: ઇઝરાયલે હિઝબુલ્લાહના નવા ચીફ સફીદીનને પણ ઉતાર્યો મોતને ઘાટ! બેરૂતમાં ખેલાયો ખુની ખેલ

Rashid Khan Marriage:  અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર ​​રાશિદ ખાને કર્યા લગ્ન, આ ક્રિકેટરોએ આપી હાજરી, જુઓ તસવીરો

Women's T20 World Cup 2024: આજે મહિલા ટી-20 વર્લ્ડકપમાં પ્રથમ મેચ રમશે ટીમ ઇન્ડિયા, પાકિસ્તાન સામે ક્યારે ટકરાશે

ABP Premium

વિડિઓઝ

Gandhinagar | રાજ્યમાં 1903 સ્ટાફનર્સની સીધી ભરતી કરાશે, 5 ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશેHun To Bolish | હું તો બોલીશ | 'ન્યાય'ના મુદ્દે રાજનીતિ કેમ?Hun To Bolish | હું તો બોલીશ | વન અને ગામ સામ-સામે કેમ?Ahmedabad Crime | અમદાવાદના બોડકદેવમાં બદલો લેવા ફિલ્મી ઢબે વ્યક્તિને મોતને ઘાટ ઉતારાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
Israel Strike: ઇઝરાયલે હિઝબુલ્લાહના નવા ચીફ સફીદીનને પણ ઉતાર્યો મોતને ઘાટ! બેરૂતમાં ખેલાયો ખુની ખેલ
Israel Strike: ઇઝરાયલે હિઝબુલ્લાહના નવા ચીફ સફીદીનને પણ ઉતાર્યો મોતને ઘાટ! બેરૂતમાં ખેલાયો ખુની ખેલ
Rashid Khan Marriage:  અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર ​​રાશિદ ખાને કર્યા લગ્ન, આ ક્રિકેટરોએ આપી હાજરી, જુઓ તસવીરો
Rashid Khan Marriage: અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર ​​રાશિદ ખાને કર્યા લગ્ન, આ ક્રિકેટરોએ આપી હાજરી, જુઓ તસવીરો
Women's T20 World Cup 2024: આજે મહિલા ટી-20 વર્લ્ડકપમાં પ્રથમ મેચ રમશે ટીમ ઇન્ડિયા, પાકિસ્તાન સામે ક્યારે ટકરાશે
Women's T20 World Cup 2024: આજે મહિલા ટી-20 વર્લ્ડકપમાં પ્રથમ મેચ રમશે ટીમ ઇન્ડિયા, પાકિસ્તાન સામે ક્યારે ટકરાશે
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી

General Knowledge: ઇઝરાયેલની સરખામણીમાં ભારતની સેના કેટલી શક્તિશાળી છે? જો યુદ્ધ થશે તો કોણ જીતશે

Bollywood: રાત્રે 12 વાગે અભિનેત્રીના બેડરૂમમાં ઘૂસવાની કોશિશ કરતો હતો આ બોલિવૂડ સુપરસ્ટાર, એક્ટ્રેસના ખુલાસાથી મચ્યો હડકંપ

ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ

Embed widget