શોધખોળ કરો

Crime: પિતા દારૂ પીને ઘરમાં ધમાલ કરતાં હતા, તો દીકરાએ માથામાં કોદાળી મારીને કરી દીધી હત્યા

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના વક્તાપુર ગામમાં ગઇકાલે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, અહીં પિતાની પોતાની બે દીકરાઓએ હત્યા કરી દીધી છે

Sabarkantha Crime News: ગુજરાતમાં ક્રાઇમ રેશિયો સતત વધી રહ્યો છે, સાબરકાંઠા જિલ્લામાં ઘર કંકાસમાં પરિવારના સભ્યોએ પરિવારના સભ્યને મોતને ઘાટ ઉતારી દીધો છે. ખરેખરમાં, સાબરકાંઠાના હિંમતનગર નજીકના વક્તાપુરમાં આ હત્યાની ઘટના ઘટી છે, અહીં બે દીકરાઓએ પોતાના જ પિતાની ધારદાર હથિયાર મારીને હત્યા કરી દીધી છે. હાલમાં હિંમતનગર ગ્રામ્ય પોલીસે આ અંગે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. 

મળતી માહિતી પ્રમાણે, સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના વક્તાપુર ગામમાં ગઇકાલે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, અહીં પિતાની પોતાની બે દીકરાઓએ હત્યા કરી દીધી છે. ખરેખરમાં વાત એમ છે કે, વક્તાપુરમાં ઘરમાં દારુ પીને બે દીકરાના પિતા બબાલ અને ધમાલ મચાવી રહ્યાં હતા, જોકે, આ ઝઘડો લાંબો ચાલતા પિતા ગામમાં ભાગી ગયા હતા, બાદમાં બન્ને દીકરાઓએ પોતાના પિતાને ગામમાંથી પકડી લાવીને ઘરમાં માર મારવાનું શરૂ કર્યુ હતુ. બન્નેએ પોતાના પિતાને લાકડીઓ ફટકારી અને બાદમાં માથાના ભાગે કોદાળીના ઘા ઝીંક્યા હતા. પિતા ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યુ હતુ. હાલમાં આ હત્યાના ઘટના અંગે હિંમતનગર ગ્રામ્ય પોલીસે તપાસ હાથ ધરી છે. 

પ્રેમ પ્રકરણમાં મારામારી, છોકરીના સગા છોકરાને કારમાં બેસીને અજાણી જગ્યાએ લઇ ગ્યાં, ને પછી ફટકાર્યો

અમદાવાદમાંથી સનસની ક્રાઇમ ન્યૂઝની ઘટના સામે આવી છે, પ્રેમ પ્રકરણમાં પ્રેમિકાના પરિવારજનોએ છોકરાને ફોસલાવીને માર માર્યો હોવાની ઘટના ઘટી છે, મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા 21 વર્ષીય યુવકને તેની સાથે અભ્યાસ કરતી છોકરી સાથે પ્રેમ થઇ ગયો હતો, આ પ્રેમ સંબંધો આગળ વધ્યા, જોકે, આ વાતની જાણ છોકરીના ઘરવાળાને થઇ જતાં તેમને પ્લાન સાથે છોકરાને માર માર્યો હતો. 21 વર્ષીય યુવકને છોકરીના પરિવારજનોએ ચાંદખેડા વિસ્તારમાં તેની પ્રેમિકાને મળવા બોલાવ્યો હતો, જે પછી તેને ફોસલાવીને ગાડીમાં બેસાડીને અજાણી જગ્યાએ લઇ જઇને માર માર્યો હતો. આ ઘટનામાં છોકરીના પરિવારજનોએ છોકરાને માર મારીને મારી નાંખવાની પણ ધમકી આપી હતી, આ ઘટના બાદ છોકરાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

દિયરે ભાભીનો વીડિયો રેકોર્ડ કરવા બાથરૂમમાં મુક્યો ફોન, ભાભીને પડી ખબર ને પછી.....

અમદાવાદમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. દિયરે ભાભીનો વીડિયો રેકોર્ડ કરવા ફોન બાથરૂમમાં મૂક્યો હતો. જે અંગે મહિલાને ખબર પડી જતાં તેણે પરિવારને જાણ કરી હતી. તેમ છતાં તેની વાતને ગંભીરતાપૂર્વક લેવામાં આવી નહોતી. જેને લઈ સેટેલાઈટ પોલીસ મથકે સાસરિયાઓ અને સગીર દિયર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

"મુંબઈ હુમલાને લઈ PM મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહારો," ABP ન્યૂઝના ઇન્ટરવ્યૂનો પ્રધાનમંત્રીએ કર્યો ઉલ્લેખ
Gujarat Rain: 'શક્તિ' વાવાઝોડું ડિપ્રેશનમાં ફેરવાયું, આગામી 24 કલાક આ જિલ્લામાં વરસાદની આગાહી
Gujarat Rain: 'શક્તિ' વાવાઝોડું ડિપ્રેશનમાં ફેરવાયું, આગામી 24 કલાક આ જિલ્લામાં વરસાદની આગાહી
તહેવારોમાં મીઠાઈ ખાતા પહેલા ચેતજો! રાજકોટની 'જશોદા ડેરી' ની મીઠાઈમાંથી જીવાત નકળી, દુકાનદારે બચાવમાં કહી આ વાત
તહેવારોમાં મીઠાઈ ખાતા પહેલા ચેતજો! રાજકોટની 'જશોદા ડેરી' ની મીઠાઈમાંથી જીવાત નકળી, દુકાનદારે બચાવમાં કહી આ વાત
'ડિજિટલ એરેસ્ટ'ના નામે ₹11 કરોડની ઠગાઈ: અમદાવાદની મહિલાને 80 દિવસ ગોંધી રાખનાર આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ
'ડિજિટલ એરેસ્ટ'ના નામે ₹11 કરોડની ઠગાઈ: અમદાવાદની મહિલાને 80 દિવસ ગોંધી રાખનાર આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ
Advertisement

વિડિઓઝ

Ahmedabad Digital arrest Case: અમદાવાદની મહિલાને ડિજિટલ અરેસ્ટ કરવાના કેસમાં આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ
Rushikesh Patel: વિસનગરમાં ગેંગરેપની ઘટના પર ઋષિકેશ પટેલની પ્રતિક્રિયા
Ahmedabad News : ક્લિનિકલ ટ્રાલયમાં ગેરરીતિના અહેવાલો બાદ લેમ્બડા થેરાપ્યુટિક રિસર્ચની સ્પષ્ટતા
Jagdish Vishwakarma: પ્રદેશ ભાજપ પ્રમુખનો પદભાર સંભાળતા એક્શનમાં જગદીશ વિશ્વકર્મા
Jamnagar Congress Protest: જામનગર મહાનગરપાલિકામાં વિપક્ષના સભ્યોએ કર્યો અનોખો વિરોધ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
"મુંબઈ હુમલાને લઈ PM મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહારો," ABP ન્યૂઝના ઇન્ટરવ્યૂનો પ્રધાનમંત્રીએ કર્યો ઉલ્લેખ
Gujarat Rain: 'શક્તિ' વાવાઝોડું ડિપ્રેશનમાં ફેરવાયું, આગામી 24 કલાક આ જિલ્લામાં વરસાદની આગાહી
Gujarat Rain: 'શક્તિ' વાવાઝોડું ડિપ્રેશનમાં ફેરવાયું, આગામી 24 કલાક આ જિલ્લામાં વરસાદની આગાહી
તહેવારોમાં મીઠાઈ ખાતા પહેલા ચેતજો! રાજકોટની 'જશોદા ડેરી' ની મીઠાઈમાંથી જીવાત નકળી, દુકાનદારે બચાવમાં કહી આ વાત
તહેવારોમાં મીઠાઈ ખાતા પહેલા ચેતજો! રાજકોટની 'જશોદા ડેરી' ની મીઠાઈમાંથી જીવાત નકળી, દુકાનદારે બચાવમાં કહી આ વાત
'ડિજિટલ એરેસ્ટ'ના નામે ₹11 કરોડની ઠગાઈ: અમદાવાદની મહિલાને 80 દિવસ ગોંધી રાખનાર આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ
'ડિજિટલ એરેસ્ટ'ના નામે ₹11 કરોડની ઠગાઈ: અમદાવાદની મહિલાને 80 દિવસ ગોંધી રાખનાર આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ
કેમેસ્ટ્રીના નોબેલ પુરસ્કારની જાહેરાત, જાણો કયા દેશોના વૈજ્ઞાનિકોને મળ્યો વિશ્વનો સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર?
કેમેસ્ટ્રીના નોબેલ પુરસ્કારની જાહેરાત, જાણો કયા દેશોના વૈજ્ઞાનિકોને મળ્યો વિશ્વનો સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર?
અમદાવાદની 'સત્યમેવ જયતે ઇન્ટરનેશનલ સ્કૂલ'માં ફરજિયાત સ્કર્ટ પહેરવાનો ફતવો, લેગિંગ્સ પર પ્રતિબંધથી વાલીઓમાં આક્રોશ
અમદાવાદની 'સત્યમેવ જયતે ઇન્ટરનેશનલ સ્કૂલ'માં ફરજિયાત સ્કર્ટ પહેરવાનો ફતવો, લેગિંગ્સ પર પ્રતિબંધથી વાલીઓમાં આક્રોશ
વિસનગરમાં 15 વર્ષની સગીરા પર સામુહિક દુષ્કર્મ, 6 નરાધમોએ 4 દિવસ સુધી બનાવી હવસનો શિકાર
વિસનગરમાં 15 વર્ષની સગીરા પર સામુહિક દુષ્કર્મ, 6 નરાધમોએ 4 દિવસ સુધી બનાવી હવસનો શિકાર
Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આ તારીખ સુધી રહેશે વરસાદી માહોલ, જાણો લેટેસ્ટ અપડેટ 
Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આ તારીખ સુધી રહેશે વરસાદી માહોલ, જાણો લેટેસ્ટ અપડેટ 
Embed widget