શોધખોળ કરો

MP: કોંગ્રેસના ધારાસભ્યએ કર્યુ CAAનું સમર્થન, શિવરાજ સિંહે કહ્યું- ધન્યવાદ

મંદસૌરના સુવાસરાથી કોંગ્રેસના ધારાસભ્ય હરદીપ સિંહ ડંગે નાગરિકતા સંશોધન કાયદાનું સમર્થન કરતાં કહ્યું, કાયદો લાગુ કરવામાં આવે તો કંઈ ખોટું નથી.

ભોપાલઃ કોંગ્રેસ એક તરફ નાગરિકતા સંશોધન કાયદાનો દેશભરમાં વિરોધ કરી રહી છે ત્યારે મધ્યપ્રદેશમાં કોંગ્રેસના ધારાસભ્યએ નાગરિકતા સંશોધન કાયદાનું સમર્થન કર્યુ છે. કોંગ્રેસના ધારાસભ્ય હરદીપ સિંહ ડંગે કાયદાનું સમર્થન કરતાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને બીજેપી નેતા શિવરાજ સિંહે ચૌહાને ટ્વિટ કરી CAAના સમર્થન માટે તેમનો આભાર માન્યો છે. મંદસૌરના સુવાસરાથી કોંગ્રેસના ધારાસભ્ય હરદીપ સિંહ ડંગે નાગરિકતા સંશોધન કાયદાનું સમર્થન કરતાં કહ્યું, કાયદો લાગુ કરવામાં આવે તો કંઈ ખોટું નથી. સીએએ અને એનઆરસીને અલગ રીતે જોઈ શકાય છે. આપણા જે ભાઈઓ પાકિસ્તાનમાં પરેશાન છે, તેમને અહીંયા સુવિધા મળે તો તેમાં કોઈ વાંધો નથી. MPનાં પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાને ટ્વિટ કરીને હરદીપ સિંહનો આભાર માન્યો છે. તેમણે અન્ય નેતાઓને સીએએને સમર્થન કરવાની સલાહ આપી હતી. મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સરકાર છે અને સીએમ કલમનાથ તેમના રાજ્યમાં સીએએ લાગુ નહીં કરે તેમ કહ્યું હતું. આ પહેલા પણ ડંગે પાર્ટીની વિચારધારાથી અલગ નિવેદન આપ્યું હતું. કાશ્મીરમાંથી કલમ 370 રદ કરવામાં આવ્યા બાદ તેમણે મોદી સરકારના ફેંસલાનું સમર્થન કર્યુ હતું. ICC મહિલા T-20 વર્લ્ડકપઃ ભારતીય ટીમની થઈ જાહેરાત, જાણો કોને-કોને મળ્યું સ્થાન ચેતેશ્વર પુજારાએ રણજી ટ્રોફીમાં ફટકારી સાતમી બેવડી સદી, સચિન-ગાંગુલી પણ નથી કરી શક્યા આ કારનામું ફિટનેસ ટેસ્ટને લઈને હાર્દિક પંડ્યાના ટ્રેનરે શું કર્યો મોટો ખુલાસો? જાણો વિગત

ટોપ સ્ટોરી

‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
4 વર્ષથી નાના બાળકોને નહીં મળે આ દવા! સરકારે જારી કર્યો આદેશ
4 વર્ષથી નાના બાળકોને નહીં મળે આ દવા! સરકારે જારી કર્યો આદેશ
તેલંગાણામાં રાજકીય ભૂકંપ! CM રેવંત રેડ્ડી સામે જમીન કૌભાંડની ફરિયાદ દાખલ
તેલંગાણામાં રાજકીય ભૂકંપ! CM રેવંત રેડ્ડી સામે જમીન કૌભાંડની ફરિયાદ દાખલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Embed widget