હેમંત સોરેનની ધરપકડ: કઈ તરફ જશે આદિવાસી, દેશમાં કેટલી છે રાજકીય તાકાત?

પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન
જમીન કૌભાંડમાં ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની ધરપકડથી રાજ્ય અને ખાસ કરીને દેશના આદિવાસી પટ્ટાના રાજકારણની દિશા શું હશે ?
જમીન કૌભાંડમાં ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની ધરપકડથી રાજ્ય અને ખાસ કરીને દેશના આદિવાસી પટ્ટાના રાજકારણની દિશા શું હશે ? આ સવાલનો જવાબ દિલ્હીથી રાંચી સુધી લોકોમાં ચર્ચામાં છે. આ