શોધખોળ કરો

શું RBIએ બેંક પાસબુક પર ગીતા સાર છાપવાના આદેશ આપ્યા છે? જાણો મોદી સરકારે શું ખુલાસો કર્યો

બેંકની દશાને લઈને સોશિયલ મીડિયા પર એક કવિતા વાયરલ થઈ રહી છે. હવે પીઆઈબીના ફેક્ટ ચેક વિંગે આ વાયરલ અહેવાલ પર ટ્વીટ કરીને દાવાને ફગાવી દીધો છે.

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર એક અહેવાલ વાયરલ થઈ રહ્યા છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે આરબીઆઈએ તમામ બેંકોને પાસબુકના છેલ્લા પૃષ્ઠ પર ગીતાનો સાર પ્રિન્ટ કરવાના નિર્દેશ આપ્યા છે. આ દાવાની સાથે એક અહેવાલનું કટિંગ પણ શેર કરવામાં આવી રહ્યું છે. બેંકની દશાને લઈને સોશિયલ મીડિયા પર એક કવિતા વાયરલ થઈ રહી છે. હવે પીઆઈબીના ફેક્ટ ચેક વિંગે આ વાયરલ અહેવાલ પર ટ્વીટ કરીને દાવાને ફગાવી દીધો છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવ્યો છે કે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંકોને પાસબુકના અંતિમ પૃષ્ઠ પર ગીતા સાર પ્રિન્ટ કરવાના નિર્દેશ આપ્યા છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, પાસબુક પર ગીતા સારમાં “તુમ ક્યા લે કે આયે થે, ક્યા લે કે જાઓગે’ ‘ક્યોં રોતો હો, તુમ્હારા ક્યા થા જો ખો ગયા’ ‘જો લિયા યહીં સે લિયા, જો દિયા યહીં દિયા’ ‘જો આજ તુમ્હારા હૈ, કલ કિસી ઓર કા થા। પરસો કિસી ઔર કા હો જાએગા’ પ્રિન્ટ કરવાના નિર્દેશ છે. સરકારની સંચાર પ્રસાર એજન્સી પીઆઈબીના ફેક્ટ ચેક વિંગે આ દાવાને ખોટો ગણાવ્યો છે. પીઆઈબીએ ટ્વીટ કરીને કહ્યું, “દાવોઃ એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે આરબીઆઈએ તમાં બેંકોને પાસબુકના અંતિમ પૃષ્ટ પર ગીતાનો સાર પ્રિન્ટ કરવાના નિર્દેશ આપ્યા છે. # PIBFactCheck : આ દાવો ખોટો છે. આરબીઆઈઈ બેંકોને આ પ્રકારના કોઈ નિર્દેશ આપ્યા નથી.” નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

Shani Dev: વર્ષના પહેલા શનિવારે કરો આ લાલ મરચાના ઉપાય, આખું વર્ષ રહેશે શનિદેવની કૃપા
Shani Dev: વર્ષના પહેલા શનિવારે કરો આ લાલ મરચાના ઉપાય, આખું વર્ષ રહેશે શનિદેવની કૃપા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
Shani Dev: વર્ષના પહેલા શનિવારે કરો આ લાલ મરચાના ઉપાય, આખું વર્ષ રહેશે શનિદેવની કૃપા
Shani Dev: વર્ષના પહેલા શનિવારે કરો આ લાલ મરચાના ઉપાય, આખું વર્ષ રહેશે શનિદેવની કૃપા
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ

ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

Embed widget