શોધખોળ કરો

PM મોદીએ બંગાળ, કેરળ અને તમિલનાડુના Election Results પર આપી પ્રથમ પ્રતિક્રિયા

પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ, તમિલનાડુ અને પુડ્ડુચેરીમાં મતગણતરી શરુ છે. પશ્ચિમ બંગાળમા મમતા બેનર્જીની પાર્ટી ટીએમસી જીતીની હેટ્રિક લગાવતી જોવા મળે છે.

ચૂંટણી પરિણામ પર પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ ટ્વિટ કરી પ્રતિક્રિયા આપી છે. પીએમ મોદીએ ટ્વિટ કરી કહ્યું, ‘‘પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કૉંગ્રેસની જીત માટે મમતા દીદીને શુભેચ્છાઓ કોવિડ19 સામે જીત મેળવવા અને લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે પશ્ચિમ બંગાળ સરકારને કેંદ્ર તરફથી દરેક સહયોગ મળતો રહેશે.’’

પ્રધાનમંત્રીએ આ તકે ભાજપનું સમર્થન કરવા માટે પશ્ચિમ બંગાળના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે એક અન્ય ટ્વિટમાં કહ્યું, ‘‘અમારી પાર્ટીને આર્શીવાદ આપવા માટે પશ્ચિમ બંગાળના ભાઈઓ અને બહેનોને ધન્યવાદ આપું છું.  પહેલા અમારી હાજરી ન બરાબર હતી અને ત્યાંથી આજે અમારી હાજરી મહત્વપૂર્ણ રીતે વધી છે.’’

પીએમ મોદીએ કેરળમાં મોટી જીત બદલ મુખ્યમંત્રી પિનરઈ વિજયન, તમિલનાડુમાં જીત માટે ડીએમકે પ્રમુખ એમકે સ્ટાલિનને શુભેચ્છાઓ પાઠવી છે.

પશ્ચિમ બંગાળની કુલ 294 બેઠકોમાંથી 292 બેઠકો પર મતદાન થયું હતું. જેમાંથી ટીએમસીને 200થી વધારે બેઠકો મળતી જોવા મળી રહી છે.

પશ્ચિમ બંગાળ
કુલ -292 બેઠકો (બહુમત માટે 147 બેઠકની જરૂર)
ટીએમસી- 215 બેઠક પર આગળ
ભાજપ- 75 બેઠકો પર આગળ
કૉંગ્રેસ+લેફ્ટ+આઈએસએફ- 2 બેઠકો પર આગળ
અન્ય - 2 બેઠક પર આગળ

આસામ ચૂંટણી પરિણામ 2021 (Assam Election Results 2021)
કુલ બેઠક- 126 બેઠકો  (બહુમત માટે 64 બેઠકની જરૂર)
ભાજપ ગઠબંધન- 74 બેઠક પર આગળ
કૉંગ્રેસ ગઠબંધન- 51 બેઠકો પર આગળ
અન્ય- 2 બેઠક પર આગળ

તમિલનાડુ ચૂંટણી પરિણામ 2021 (Tamil Nadu Election Results 2021)
કુલ સીટ - 234 સીટ  (બહુમત માટે 118 સીટ)
ડીએમકે+કૉંગ્રેસ અને  અન્ય  153 બેઠકો પર આગળ
એઆઈડીએમકે-ભાજપ - 80 બેઠકો પર આગળ
અન્ય- 1 બેઠક પર આગળ

કેરલ ચૂંટણી પરિણામ 2021 (Kerala Election Results 2021)
કુલ સીટ - 140 (બહુમત માટે  71 સીટ)
લેફ્ટ ગઠબંધન (LDF)- 99 બેઠકો પર આગળ
કૉંગ્રેસ ગઠબંધન (UDF)- 41 બેઠકો પર આગળ
ભાજપ- 0 

પુડ્ડુચેરી ચૂંટણી પરિણામ 2021 (Puducherry Election Results 2021)
કુલ બેઠક- 30 સીટ  (બહુમત માટે  16 સીટ)
કૉંગ્રેસ ગઠબંધન- 5 સીટ પર આગળ
ભાજપ ગઠબંધન - 12 સીટો પર આગળ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?

Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી

Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Ambedkar Statue Damage : આંબેડકરની પ્રતિમા ખંડિત | લોકોના ટોળેટોળા ઉમટ્યા, લોકોમાં રોષPMJAY New SOP : ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ સરકારે જાહેર કરી PMJAY માટે નવી SOPRajkot Accident : રાજકોટમાં સિટી બસે માતા-પુત્રને લીધા અડફેટે, બાળકનું મોતGujarat Unseasonal Rain : ગુજરાતના વાતાવરણમાં પલટો, ક્યાં પડ્યું વરસાદી ઝાપટું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ

શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે

Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા

Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ

Embed widget