પત્નિને બીજા યુવક સાથે શારીરિક સંબંધની શંકાથી યુવકે પત્નિ શરીર સુખ ના માણી શકે એ માટે એવું કર્યું જે જાણીને લાગી જશે આઘાત.........
રામપુરના રહેવાથી એક યુવકે પોતાની પત્ની પર બીજા શખ્સ સાથે શારીરિક સંબંધ હોવાનો શક હતો.જેને લઈ પતિ -પત્નિ વચ્ચે અવાર નવાર ઝગડા થતા રહેતા હતા. યુવક પત્ની સાથે મારપીટ પણ કરતો હતો. ગુસ્સામાં પતિ હિંસક થઈ ગયો હતો અને પત્નીના પ્રાઈવેટ પાર્ટને તારથી સીવી દીધું હતું. જેના બાદ મહિલાની તબિયત બગડી હતી.
ઉત્તરપ્રદેશ: ઉત્તરપ્રદેશના રામપુર જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રામપુરમાં એક યુવકે પત્નિ પર બીજા યુવક સાથે શારીરિક સંબંધની શંકા રાખી તેના પ્રાઈવેટ પાર્ટને તારથી સીવી દીધું હતું.પતિએ પત્નિ સાથે અમાનવીય કૃત્ય કર્યું હતું. આરોપી પતિ સામે પોલિસ ફરિયાદ થતા પતિની પોલીસે ધરપકડ કરી લીધી હતી અને મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
રામપુરના રહેવાથી એક યુવકે પોતાની પત્ની પર બીજા શખ્સ સાથે શારીરિક સંબંધ હોવાનો શક હતો.જેને લઈ પતિ-પત્નિ વચ્ચે અવાર નવાર ઝગડા થતા રહેતા હતા. યુવક પત્ની સાથે મારપીટ પણ કરતો હતો. ગુસ્સામાં પતિ હિંસક થઈ ગયો હતો અને પત્નીના પ્રાઈવેટ પાર્ટને તારથી સીવી દીધું હતું. જેના બાદ મહિલાની તબિયત બગડી હતી.
પીડિતાએ પોલીસને જણાવ્યું હતું કે, પતિ નેતા પર શક કરે છે. પતિએ તેના શરીરમાં ટાંકા લગાવ્યા અને તે મને પાપી સમજે છે. હું જ્યારે ઉંઘી રહી હતી ત્યારે સવારે તેણે મારા હાથ-પગ બાંધીને મોંમાં કપડું ઠુસી દીધું હતું જેનાથી મારો રડવાનો અવાજ ન આવે. પછી તેણે તાંબાના તારથી ટાંકા લગાવ્યા હતા.
ગુજરાત ભાજપના ટોચના ધારાસભ્યનો દાવો, ભાજપના કોઈ કાર્યકરને કોરોના નથી થયો કેમ કે.............
તો બીજી તરફ આરોપીનું કહેવું છે કે, તેની પત્ની તેની સાથે વિશ્વાસઘાત કરી રહી હતી અને બીજા શખ્સ સાથે અવૈધ સંબંધ બનાવી રહી હતી. હું સવારે કામ માટે નીકળતો અને મારી પત્ની બીજી તરફ ફરવા નીકળી જતી હતી. એવામાં ગુસ્સામાં આવીને મે તારથી ટાંકા મારી દીધાં. આરોપી પતિનો આરોપ છે કે, પત્નિની તમામ જરૂરિયાત પૂરી કરું છું તો પણ મારી સાથે તે ખોટું કરી રહી છે.