શોધખોળ કરો

કોહલી-શાસ્ત્રીની જોડી રહેશે કે તૂટશે ? જાણો વિગત

બીસીસીઆઈના અધિકારીઓનું માનવું છે કે, શાસ્ત્રી અને કોહલી એકબીજાના પૂરક છે અને આ સફળ ટીમના અડધા હિસ્સાને બદલવો યોગ્ય નથી.

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડનું કામકાજ જોવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા બનાવવામાં આવેલી સીઓએ દ્વારા ભારતીય ટીમના મુખ્ય કોટ અને સપોર્ટિંગ સ્ટાફ માટે અરજી મંગાવવામાં આવી છે. પરંતુ બીસીસીઆઈના અધિકારીઓનું માનવું છે કે, વિરાટ કોહલીને આગળ વધવામાં મદદ મળે તે માટે મુખ્ય કોચ રવિ શાસ્ત્રી તેના પદ પર રહે. કોહલી-શાસ્ત્રીની જોડી રહેશે કે તૂટશે ? જાણો વિગત બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ ન્યૂઝ એજન્સી IANSને જણાવ્યું કે, ટીમના બદલાવના સમયમાં શાસ્ત્રી અને કોહલીએ તેમના પદ પર બની રહેવું જરૂરી છે. કારણકે ટીમ 2020ના T20 વર્લ્ડકપને જોતાં યુવાઓને મોકો આપે છે. શાસ્ત્રી અને કોહલી એકબીજાના પૂરક છે અને આ સફળ ટીમના અડધા હિસ્સાને બદલવો યોગ્ય નથી. કોહલી-શાસ્ત્રીની જોડી રહેશે કે તૂટશે ? જાણો વિગત
અધિકારીએ કહ્યું કે, ટીમમાં સાતત્યતા જાળવી રાખવી મહત્વપૂર્ણ હતી કારણકે કોચના બદલાવનો મતલબ છે કે નવો કોચ ખેલાડીઓની શરૂઆતથી જ તેની રીતે ઘડશે. કોચમાં બદલાવનું ટીમનું સમીકરણ બગડી શકે છે અને તેનું ગંભીર પરિણામ પણ આવી શકે છે. જો સમયસર બદલાવ કરવામાં આવે તો આગામી પાંચ વર્ષો માટેની રણનીતિ અને યોજનાનો બદલાવ હશે. કોહલી-શાસ્ત્રીની જોડી રહેશે કે તૂટશે ? જાણો વિગત બીસીસીઆઈએ રાષ્ટ્રીય ટીમના કોચિંગ સ્ટાફ માટે અરજી મંગાવી છે. ટીમમાં વર્તમાન કોચ રવિ શાસ્ત્રી અને તેના સહયોગીઓ માટે અરજી કરવાની જરૂર નહીં પડે. તેમને ઈન્ટરવ્યૂમાં સીધો જ પ્રવેશ મળશે. વર્લ્ડકપ સમાપ્ત થયા બાદ વર્તમાન કોચિંગ સ્ટાફનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો હતો, પરંતુ તેને 45 દિવસ લંબાવવામાં આવ્યો છે. આ યુવા ક્રિકેટરો પર કોહલી થયો ફીદા, કહ્યું- 19-20 વર્ષે તો હું.... Tiktok વીડિયોના કારણે સસ્પેન્ડ થયેલી કોન્સ્ટેબલ અલ્પીતા પોતાને ગણાવે છે ‘ક્વીન અન્ના’, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ

અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Firing Case: શાકભાજીના વેપારી પર ધડાઘડ કરાયું ફાયરિંગ, કારણ જાણી ચોંકી જશોHun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 

Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 

Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા

આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 

Embed widget