શોધખોળ કરો

Mehsana: પ્રવાસીઓ માટે મોટા સમાચાર, ગુજરાતના આ ડેમમાં વિઝિટીંગ પાસ વગર નહીં મળે એન્ટ્રી

મહેસાણા: ગુજરાતમાં આ વર્ષે ખુબ વરસાદ પડ્યો છે. જેના કારણે અનેક જળાશયો ભરાઈ છે. લોકો રજાના દિવસોમાં વિવિધ ડેમોના નજારાને જોવા ઉમટી રહ્યા છે. જો કે, ધરોઈ ડેમની મુલાકાત માટે જતા લોકો મોટા સમાચાર સામે આવ્યા છે.

મહેસાણા: ગુજરાતમાં આ વર્ષે ખુબ વરસાદ પડ્યો છે. જેના કારણે અનેક જળાશયો ભરાઈ છે. લોકો રજાના દિવસોમાં વિવિધ ડેમોના નજારાને જોવા ઉમટી રહ્યા છે. જો કે, ધરોઈ ડેમની મુલાકાત માટે જતા લોકો મોટા સમાચાર સામે આવ્યા છે. ધરોઈ ડેમની મુલાકાતે જતા પ્રવાસીઓએ માટે હવે તંત્ર દ્વારા વિઝિટીંગ પાસ ફરજિયાત કરાયા છે. જેથી ધરોઈ ડેમ જતા પ્રવાસી હવે પાસ વિના પ્રવેશ નહિ કરી શકે. 

આ ઉપરાંત ધરોઈ ડેમમાં પ્રવાસે આવતા પ્રવાસી હવે માત્ર 15 મિનિટ ડેમની મુલાકાત લઈ શકશે. ડેમ પર પ્રવાસીઓનો ઘસારો વધતા સમયની મર્યાદા નક્કી કરવામાં આવી હોવાની વાત સામે આવી છે.  ડેમના પ્રવાશે આવતા દરેક પ્રવાસીને આ નિયમ પાડવા પડશે અને જો કોઈ આ નિયમ નહિ પાડે તો તેની સામે રૂ 1000 હજારની દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે. ડેમની સુરક્ષાને ધ્યાને લઇ ધરોઈ ડેમ અધિકારીએ આ નિર્ણય લીધો છે.

આજથી ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ આજથી ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  છેલ્લા બે દિવસથી અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. ત્યારે ફરી એકવાર રાજ્યમાં ભારે વરસાદના હવામાન વિભાગે સંકેત આપ્યા છે. હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. જો કે આ સપ્તાહમાં સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસ્યો છે.  બે દિવસથી રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે.  ત્યારે સોમવારથી ફરી ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ધોધમાર વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

 હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર આજે દાહોદ, મહીસાગર, ડાંગ, નવસારી, વલસાડ અને દમણમાં ભારે વરસાદ વરસી શકે છે.  તો આવતીકાલે બનાસકાંઠા, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને નવસારીમાં ધોધમાર વરસાદ વરસી શકે છે. મંગળવારે પણ બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.  આ વખતે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં 100 ટકા કરતા વધુ વરસાદ વરસી ગયો છે અને અન્ય જિલ્લાઓમાં 100 ટકાને નજીક વરસાદ પહોંચી ગયો છે.

આ પણ વાંચોઃ

Sanju Samsonના નામે નોંધાયો આ વર્લ્ડ રેકોર્ડ, ઝિમ્બાબ્વેમાં આવુ કરનારો પહેલો ભારતીય વિકેટકીપર બન્યો

SURAT: ઘોર કળિયુગ! સગી માતા દીકરીઓ પાસે કરાવે છે આવું કામ, ગુજરાતના યુવાનોને બનાવે છે ટાર્ગેટ

CRIME NEWS: વડોદરામાં નરાધમ પિતાએ 16 વર્ષની પુત્રી પર 3 વર્ષ સુધી આચર્યું દુષ્કર્મ, આખરે માતાએ...

India Coronavirus Case : દેશમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો ઘટીને થયો એક લાખથી ઓછો, જાણો છેલ્લા 24 કલાકની સ્થિતિ

ખુશી કપૂરની તસવીરો જોઈ સોશિયલ મીડિયા યૂઝર્સને આવી ઉર્ફી જાવેદની યાદ, દીપિકા પાદુકોણે કરી કમેંટ

દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદીયા સામે લુકઆઉટ નોટિસ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો
અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો
China Earthquake: ચીનમાં મોડી રાત્રે ભયંકર ભૂકંપનો આવ્યો આંચકો, 4.2ની તીવ્રતાથી ઘ્રૂજી ધરા
China Earthquake: ચીનમાં મોડી રાત્રે ભયંકર ભૂકંપનો આવ્યો આંચકો, 4.2ની તીવ્રતાથી ઘ્રૂજી ધરા
Russia Ukraine: બ્લેક સીમાં રશિયા-યુક્રેનમાં સીઝફાયર, એનર્જી સેક્ટર પર નહી કરે હુમલા
Russia Ukraine: બ્લેક સીમાં રશિયા-યુક્રેનમાં સીઝફાયર, એનર્જી સેક્ટર પર નહી કરે હુમલા
ATMમાંથી રૂપિયા ઉપાડવા થશે મોંઘા, તમામ ટ્રાન્જેક્શન પર લાગશે આટલો ચાર્જ
ATMમાંથી રૂપિયા ઉપાડવા થશે મોંઘા, તમામ ટ્રાન્જેક્શન પર લાગશે આટલો ચાર્જ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli Dangerous Game:40 વિદ્યાર્થીઓ હાથ પર મારી બ્લેડ, 10 રૂપિયાની મળી ઓફર | Abp AsmitaHun To Bolish : હું તો બોલીશ : કેમ બાખડ્યા બાબુ  અને નેતા?Hun To Bolish : હું તો બોલીશ : સુરેન્દ્રનગરનો કાલા પથ્થરAhmedabad Police VIDEO: DGPના આદેશ વચ્ચે અમદાવાદ પોલીસની લાપરવાહીનો પર્દાફાશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો
અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો
China Earthquake: ચીનમાં મોડી રાત્રે ભયંકર ભૂકંપનો આવ્યો આંચકો, 4.2ની તીવ્રતાથી ઘ્રૂજી ધરા
China Earthquake: ચીનમાં મોડી રાત્રે ભયંકર ભૂકંપનો આવ્યો આંચકો, 4.2ની તીવ્રતાથી ઘ્રૂજી ધરા
Russia Ukraine: બ્લેક સીમાં રશિયા-યુક્રેનમાં સીઝફાયર, એનર્જી સેક્ટર પર નહી કરે હુમલા
Russia Ukraine: બ્લેક સીમાં રશિયા-યુક્રેનમાં સીઝફાયર, એનર્જી સેક્ટર પર નહી કરે હુમલા
ATMમાંથી રૂપિયા ઉપાડવા થશે મોંઘા, તમામ ટ્રાન્જેક્શન પર લાગશે આટલો ચાર્જ
ATMમાંથી રૂપિયા ઉપાડવા થશે મોંઘા, તમામ ટ્રાન્જેક્શન પર લાગશે આટલો ચાર્જ
સરકારે ઇલેક્ટ્રિક વ્હીકલ બેટરી અને  મોબાઇલ પાર્ટ્સ પર હટાવી ઇમ્પોર્ટ ડ્યૂટી, જાણો શું છે કારણ?
સરકારે ઇલેક્ટ્રિક વ્હીકલ બેટરી અને મોબાઇલ પાર્ટ્સ પર હટાવી ઇમ્પોર્ટ ડ્યૂટી, જાણો શું છે કારણ?
રાશન કાર્ડનું E-KYC કરવામાં કેટલા રૂપિયા થાય છે, એજન્ટ તમને તો નથી છેતરી રહ્યા ને ?
રાશન કાર્ડનું E-KYC કરવામાં કેટલા રૂપિયા થાય છે, એજન્ટ તમને તો નથી છેતરી રહ્યા ને ?
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
Embed widget