શોધખોળ કરો

Urja Scandal: ઉર્જા કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુ, હિંમતનગર સર્કલના 10 વીજકર્મીઓને સુરત ક્રાઇમ બ્રાન્ચનું તેડુ, 20મીએ થવું પડશે હાજર

ગુજરાતમાં એક પછી એક બહાર આવી રહેલા કૌભાંડો પર હવે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, ત્રણ મહિના બાદ ફરી એકવાર ગુજરાતમાં ઉર્ઝા કૌભાંડનું ભૂત ધૂણ્યુ છે

Urja Scandal, Surat News: ગુજરાતમાં એક પછી એક બહાર આવી રહેલા કૌભાંડો પર હવે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, ત્રણ મહિના બાદ ફરી એકવાર ગુજરાતમાં ઉર્ઝા કૌભાંડનું ભૂત ધૂણ્યુ છે. તપાસનો ધમધમાટ શરૂ થયો છે, જે અંતર્ગત આજે હિંમતનગર સર્કલના 10 જેટલા વીજ કર્મીઓને સુરત ક્રાઇમ બ્રાન્ચનું તેડુ આવ્યુ છે. આ તમામને 20 ડિસેમ્બરે સુરત ક્રાઇમ બ્રાન્ચ સામે હાજર થવા માટે નૉટિસ મળી છે.

મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં હવે ફરી એકવાર ઉર્જા કૌભાંડની તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ત્રણ મહિના બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચે તપાસ આગળ ધપાવતા હિંમતનગર સર્કલના 10 વીજકર્મીઓને નૉટિસ ફટકારી છે. આ તમામને આગામી 20 ડિસેમ્બરએ સુરત ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર થવાની લેખિત જાણ કરાઈ છે. આમાં અરવલ્લી જિલ્લાની બાયડ, સાઠંબા અને ધનસુરા વીજ કચેરીના 3 વીજકર્મીઓને ક્રાઇમ બ્રાન્ચનું તેડું આવતા સમગ્ર જિલ્લામાં ફફડાટ ફેલાયો છે. ત્રણેક માસ પછી ફરી એકવાર ઉર્જાકાંડનુ ભૂત ધૂણતા આગામી દિવસોમાં તપાસ વધુ તેજ બને તેવા એંધાણ સેવાઇ રહ્યાં છે.

સ્કૂલમાં 5માં ધોરણની વિદ્યાર્થિનીને કરાટે શિક્ષકે ન્યૂડ વીડિયો બતાવ્યો

અમદાવાદમાંથી વધુ એકવાર હવસનો પૂજારી શિક્ષક ઝડપાયો છે, સમાચાર મળી રહ્યાં છે કે, શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં કરાટે શિક્ષકે ધોરણ પાંચમા ભણતી એક વિદ્યાર્થિનીને ન્યૂડ વીડિયો બતાવીને અડપલાં અને છેડતી કરવાનો પ્રયાસ કર્યો છે. આ વાતને લઇને વિદ્યાર્થિનીના વાલીએ સ્કૂલમાં હોબાળો મચાવ્યો હતો અને કરાટે શિક્ષક વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી, પોલીસે હાલ કરાટે શિક્ષકને ઝડપી પાડીને આગળની કાર્યવાહી શરૂ કરી હતી. મળતી માહિતી પ્રમાણે, અમદાવાદમાથી વધુ એક મોટો છેડતીનો કિસ્સો સામે આવ્યો છે, શહેરમાં વસ્ત્રાલમાં આવેલી એકલવ્ય સ્કૂલમાં આ ઘટના ઘટી છે, અહીં એક કરાટે શિક્ષક જેનુ નામ આર્ય દુબે છે, તેને સ્કૂલમાં જ પાંચમા ધોરણમાં ભણતી એક વિદ્યાર્થિનીને ન્યૂડ વીડિયો બતાવ્યો છે. શિક્ષકની દાનત વિદ્યાર્થિનીની પર બગડી અને છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. આખો મામલો પ્રકાશમાં આવી જતાં વિદ્યાર્થિનીના માતા પિતાએ હવસના પૂજારી શિક્ષક વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ખાસ વાત છે કે, એકલવ્ય સ્કૂલની આ પાંચમા ધોરણની વિદ્યાર્થિનીએ આ વાતની જાણ તેના ઘરે કરતાં વાલીએ સ્કૂલમાં જઇને હોબાળો મચાવ્યો હતો, અને વાલીએ તાત્કાલિક પગલાં ભરતાં કરાટે શિક્ષક વિરૂદ્ધ રામોલ પોલીસ મથકે શિક્ષક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી, પોલીસે કરાટે શિક્ષકની ધરપકડ કરી લીધી હતી.

જંબુસરમાં બની હૃદય કંપાવી દેતી ઘટના,બંને બહેનોને નશાકારક ઇંજેકશન આપી આચર્યું દુષ્કર્મ

ભરૂચના જંબુસરમાં ચૌંકાવી દેતો એક કિસ્સો સામે આવ્યો છે. અહીં 25 દિવસ  પહેલા 4 યુવકોએ મળીને બંને બહેનોના અપહરણનો પ્લાન કર્યો અને બંને બહેનોને ઇકો કારમાં બેસાડીને તેમને ફાર્મ હાઉસ લઇ ગયા હતા. આ સાથે તેમણે નશાકારક ઇંજેકશન પણ સાથે લીધા હતા. બાદ બંને યુવતીઓને નશાકારક ઇંજેકશન આપ્યાં હતા અને તેમના પર દુષ્કર્મ પણ કર્યું હતું. આટલું જ નહી આરોપીએ તેમનો વીડિયો પણ બનાવ્યાની ફરિયાદ નોંઘાઇ છે. સમગ્ર ઘટનામાં પોલીસે  4 આરોપી વિરોધ ફરિયાદ નોંધી છે.જેમાં બે આરોપી યાસીન અને નઈમ નામના શખ્સની ધરપકડ કરી છે જ્યારે અન્ય 2 ફરાર આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યાં છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો
રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો
Crime News: અમદાવાદમાં કાળજુ કંપાવનારી ઘટના: સગા માસાએ 11 વર્ષની ભત્રીજી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં કાળજુ કંપાવનારી ઘટના: સગા માસાએ 11 વર્ષની ભત્રીજી પર આચર્યું દુષ્કર્મ
હવે 10 મિનિટમાં આવી જશે એમ્બ્યુલન્સ, ઈ-કોમર્સ કંપની Blinkit એ શરૂ કરી નવી સેવા
હવે 10 મિનિટમાં આવી જશે એમ્બ્યુલન્સ, ઈ-કોમર્સ કંપની Blinkit એ શરૂ કરી નવી સેવા
IND vs AUS: સિડની ટેસ્ટ નહીં રમે રોહિત શર્મા,આ ખેલાડીને લાગી લોટરી; જાણો પાંચમી ટેસ્ટના 3 મોટા અપડેટ
IND vs AUS: સિડની ટેસ્ટ નહીં રમે રોહિત શર્મા,આ ખેલાડીને લાગી લોટરી; જાણો પાંચમી ટેસ્ટના 3 મોટા અપડેટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સત્યાનાશHun To Bolish : હું તો બોલીશ : 'લક્કી ડ્રો'ના નામે લૂંટSurat News: સુરતના સચિનમાં ધો. 7ની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મના ઈરાદે છેડતીSurat News: પાટણ બાદ સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં દારૂ પાર્ટી.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો
રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો
Crime News: અમદાવાદમાં કાળજુ કંપાવનારી ઘટના: સગા માસાએ 11 વર્ષની ભત્રીજી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં કાળજુ કંપાવનારી ઘટના: સગા માસાએ 11 વર્ષની ભત્રીજી પર આચર્યું દુષ્કર્મ
હવે 10 મિનિટમાં આવી જશે એમ્બ્યુલન્સ, ઈ-કોમર્સ કંપની Blinkit એ શરૂ કરી નવી સેવા
હવે 10 મિનિટમાં આવી જશે એમ્બ્યુલન્સ, ઈ-કોમર્સ કંપની Blinkit એ શરૂ કરી નવી સેવા
IND vs AUS: સિડની ટેસ્ટ નહીં રમે રોહિત શર્મા,આ ખેલાડીને લાગી લોટરી; જાણો પાંચમી ટેસ્ટના 3 મોટા અપડેટ
IND vs AUS: સિડની ટેસ્ટ નહીં રમે રોહિત શર્મા,આ ખેલાડીને લાગી લોટરી; જાણો પાંચમી ટેસ્ટના 3 મોટા અપડેટ
પીવાના પાણીની સમસ્યા હોય તો આ ટોલ ફ્રી નંબર પર કરો કોલ, સરકાર તમારી ફરિયાદનું કરશે સમાધાન
પીવાના પાણીની સમસ્યા હોય તો આ ટોલ ફ્રી નંબર પર કરો કોલ, સરકાર તમારી ફરિયાદનું કરશે સમાધાન
નીતિશ કુમાર ફરી પલટી મારશે? લાલુ યાદવે ઓફર કરી તો નીતિશ કુમાર હસ્યા અને હાથ જોડીને....
નીતિશ કુમાર ફરી પલટી મારશે? લાલુ યાદવે ઓફર કરી તો નીતિશ કુમાર હસ્યા અને હાથ જોડીને....
Ahmedabad: જાહેર રસ્તાં પર તલવારો વીંઝતા ગુંડાતત્વોના ઘર પર બૂલડૉઝર એક્શન, ડિમૉલિશનની કામગીરી શરૂ
Ahmedabad: જાહેર રસ્તાં પર તલવારો વીંઝતા ગુંડાતત્વોના ઘર પર બૂલડૉઝર એક્શન, ડિમૉલિશનની કામગીરી શરૂ
Gandhinagar: મુખ્યમંત્રીને મળતી ભેટનું કરવામાં આવ્યું ઇ-એક્શન, જાણો કેટલી રકમ થઈ જમા
Gandhinagar: મુખ્યમંત્રીને મળતી ભેટનું કરવામાં આવ્યું ઇ-એક્શન, જાણો કેટલી રકમ થઈ જમા
Embed widget