શોધખોળ કરો

14 વર્ષમાં ખતમ થઇ જશે આખી દુનિયા ? 12 જુલાઇ 2038ની તારીખને લઇને NASAએ આપી ડરામણી જાણકારી

NASA News Updates: આગામી 14 વર્ષમાં એક ખતરનાક લઘુગ્રહ (એસ્ટોરૉઇડ) પૃથ્વી સાથે ટકરાઇ શકે છે. અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ એક કાલ્પનિક ટેબલટોપ એક્સરસાઇઝના રિપોર્ટમાં આ જાણકારી આપી છે

NASA News Updates: આગામી 14 વર્ષમાં એક ખતરનાક લઘુગ્રહ (એસ્ટોરૉઇડ) પૃથ્વી સાથે ટકરાઇ શકે છે. અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ એક કાલ્પનિક ટેબલટોપ એક્સરસાઇઝના રિપોર્ટમાં આ જાણકારી આપી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ વિશાળ એસ્ટરોઇડની ટકરાવાની સંભાવના 72 ટકા છે. જો કે નજીકના ભવિષ્યમાં આવા કોઈ એસ્ટરોઇડની ઓળખ કરવામાં આવી નથી, પરંતુ તે 14 વર્ષમાં થવાની ધારણા છે.

નાસાએ રિપોર્ટમાં આ ખગોળીય ઘટનાની તારીખ પણ આપી છે અને તેના અનુસાર તેને બનવામાં 14.25 વર્ષનો સમય લાગે છે. એટલે કે તેની તારીખ હશે - 12 જુલાઈ, 2038. નાસાએ 20 જૂને જૉન્સ હૉપકિન્સ એપ્લાઇડ ફિઝિક્સ લેબોરેટરી (APL) ખાતે ટેબલટૉપ એક્સરસાઇઝ વિશે જણાવ્યું હતું. આ કવાયતમાં નાસા ઉપરાંત યુએસ સરકાર અને અન્ય દેશોની 100 થી વધુ વિવિધ એજન્સીઓ પણ સામેલ હતી.

સ્ટેરૉઇડની પૃથ્વી સાથે ટકરાવવાની 72 ટકા સંભાવના 
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ કવાયત એટલા માટે કરવામાં આવી હતી જેથી કરીને આવા ખતરાનો સામનો કરવાની પૃથ્વીની ક્ષમતાનું મૂલ્યાંકન કરી શકાય. તેણે એમ પણ કહ્યું કે કવાયત દરમિયાન અનુમાનિત દૃશ્ય માટે એક વિશિષ્ટ પ્રકારનું વાતાવરણ બનાવવામાં આવ્યું હતું, જેમાં અગાઉ ક્યારેય ઓળખાયેલ સ્ટેરોઇડ્સની ઓળખ કરવામાં આવી ન હતી. પ્રારંભિક ગણતરી મુજબ, આ સ્ટેરોઈડ પૃથ્વી સાથે અથડાવાની 72 ટકા સંભાવના છે, જે લગભગ 14 વર્ષ લેશે. જો કે, સ્ટેરોઈડના કદ, રચના અને લાંબા ગાળાના માર્ગ અંગે કંઈ સ્પષ્ટ નથી.

વૉશિંગ્ટનમાં નાસા હેડક્વાર્ટરના ગ્રહ સંરક્ષણ અધિકારી લિન્ડલી જોન્સને જણાવ્યું હતું કે કવાયતની પ્રારંભિક અનિશ્ચિતતાઓએ સહભાગીઓને પડકારજનક પરિસ્થિતિઓને ધ્યાનમાં લેવાની તક આપી હતી. તેમણે કહ્યું હતું કે, મોટા સ્ટેરોઈડ સંભવિતપણે એકમાત્ર કુદરતી આફત છે, જેની અસરોનું માનવી ટેક્નોલોજી દ્વારા અગાઉથી મૂલ્યાંકન કરી શકે છે અને તેનાથી બચવા માટેનો માર્ગ શોધવા માટે ટેકનિકલી રીતે પણ પ્રયાસો કરી શકાય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર
2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર
અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'
અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vav by-Poll 2024: વાવ ચૂંટણીમાં હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, હર્ષ સંઘવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગIsudan Gadhvi: અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપAhmedabad News: અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ, સરદારનગરમાં નીલકંઠ સોસાયટીના સ્થાનિકો પર કર્યો હુમલોUttarakhand Bus Accident : ઉત્તરાખંડમાં મુસાફરો સાથે બસ ખીણમાં ખાબકી, 20થી વધુના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર
2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર
અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'
અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'
મુંબઈમાં સગીર છોકરી સાથે શારીરિક સંબંધ બાંધતા એક વ્યક્તિનું મોત, મૃત્યુ પહેલા કર્યું હતું આ કામ
મુંબઈમાં સગીર છોકરી સાથે શારીરિક સંબંધ બાંધતા એક વ્યક્તિનું મોત, મૃત્યુ પહેલા કર્યું હતું આ કામ
ટ્રેનમાં ખીચોખીચ ભીડની વચ્ચે મુસાફરનો ગજબનો જુગાડ, વીડિયો જોઈને તમારું પણ માથું ભમી જશે
ટ્રેનમાં ખીચોખીચ ભીડની વચ્ચે મુસાફરનો ગજબનો જુગાડ, વીડિયો જોઈને તમારું પણ માથું ભમી જશે
4 વર્લ્ડ કપ અને એક ચેમ્પિયન્સ ટ્રોફી, ICCએ કરી ધમાકેદાર જાહેરાત; ક્રિકેટ ફેન્સને મજા પડી જશે
4 વર્લ્ડ કપ અને એક ચેમ્પિયન્સ ટ્રોફી, ICCએ કરી ધમાકેદાર જાહેરાત; ક્રિકેટ ફેન્સને મજા પડી જશે
Election Commission: ચૂંટણી પંચનો મોટો નિર્ણય, મહારાષ્ટ્રના DGP રશ્મિ શુક્લાને હટાવ્યા
Election Commission: ચૂંટણી પંચનો મોટો નિર્ણય, મહારાષ્ટ્રના DGP રશ્મિ શુક્લાને હટાવ્યા
Embed widget