શોધખોળ કરો
In Pics: વિવિધ સંપ્રદાયના ધર્મગુરુઓ સદભાવ યાત્રામાં જોડાયા, સ્કોટિશ પાઇપ બેન્ડે રેલાવી ધૂન
અમદાવાદઃ મણિનગર સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં યોજાયેલા ગાદી સુવર્ણ મહોત્સવામાં સર્વધર્મ સદભાવ યાત્રાનું આજન કરાયું હતું.

સ્વામિનારાયણ
1/7

જેમાં વિવિધ સંપ્રદાયના ધર્મગુરુઓ ઉપસ્થિત રહીને સર્વધર્મ સદભાવનાનો સંદેશો પ્રસરાવ્યો હતો.
2/7

આ સદભાવ યાત્રાને કાંકરિયા ગેટ નં 1 થી મણિનગર પરમ પૂજય આચાર્ય જિતિન્દ્રયપ્રિયદસાજી મહારજે પ્રસ્થાન કરાવ્યું.
3/7

સદભાવના યાત્રામાં વ્યસન મુક્તિ, બેટી બચાવો-બેટી પઢાવો, પર્યાવરણ જતન, સ્વચ્છતા જાગૃતિ જેવા સામાજિક સંદેશાના પ્લેકાર્ડ દર્શાવાયા હતા.
4/7

સદભાવના યાત્રાનું મુખ્ય આકર્ણ, વિશ્વ પ્રસિદ્ધ શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્કોટિશ પાઇપ બેન્ડ કેન્યા, લંડન, બોલ્ટન, યુકે, અમેરિકા, મણિનગર-ભારતનું હતું.
5/7

બેંડને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
6/7

મોટી સંખ્યામાં લોકો સદભાવ યાત્રમાં સામેલ થયા હતા.
7/7

સ્કોટિશ બેંડ
Published at : 25 Sep 2022 05:35 PM (IST)
આગળ જુઓ
Advertisement