શોધખોળ કરો
Photos: 'ગંદી બાત' ફેમ આભા પૉલની બૉલ્ડ અદાઓએ ઇન્ટરનેટનો પારો ચઢાવ્યો, દરેક તસવીરમાં દેખાઇ HOT
અભિનેત્રી (આભા પૉલ) દરેક વખતે પોતાના હૉટ લૂકથી લોકોની વચ્ચેથી લાઇમલાઇટ ચોરી લે છે.

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/8

Aabha Paul Bold Photos: 'ગંદી બાત'માં બૉલ્ડનેસનો તડકો લગાવનારી અભિનેત્રી આભા પૉલ ફરી એકવાર ચર્ચામાં આવી છે, એક્ટ્રેસે હંમેશા માટે પોતાના હૉટ એન્ડ ટૉન્ડ બૉડી ફિગરના કારણે લાઇમ લાઇટમાં રહે છે. હવે ફરીથી એકવાર અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની આવી જ તસવીરો શેર કરી છે, તે ગણતરીની મિનીટોમાં જ વાયરલ થઈ ગઇ છે. જુઓ આભા પૉલના ફોટોશૂટની હૉટ તસવીરો.....
2/8

ઓટીટી વેબ સિરીઝમાં એકદમ સેક્સી અને ઈન્ટીમેટ સીન્સ આપીને બૉલ્ડ એક્ટિંગનો ટેમ્પો જમાવનારી આભા પૉલની ફેન ફોલોઈંગ લીસ્ટ ખૂબ જ મજબૂત છે.
3/8

અભિનેત્રી (આભા પૉલ) દરેક વખતે પોતાના હૉટ લૂકથી લોકોની વચ્ચેથી લાઇમલાઇટ ચોરી લે છે.
4/8

હાલમાં અભિનેત્રી આભા પૉલની લેટેસ્ટ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પૉસ્ટ થતાં જ સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.
5/8

આ તસવીરોમાં આભા પૉલ બ્લૂ કલરની સેક્સી મોનોકિની પહેરીને દેખાઇ રહી છે. જોકે, તેનો આ લૂક જોઈને ફેન્સ તેના પરથી નજર નથી હટાવી શકતા.
6/8

આ તસવીરોમાં અભિનેત્રી (આભા પૉલ) તેના કર્વી ફિગરને ફ્લૉન્ટ કરતી અને કેમેરા સામે એક કરતા વધુ સિઝલિંગ પૉઝ આપતી દેખાઇ રહી છે.
7/8

આ તસવીરોમાં અભિનેત્રી ખૂબ જ સેક્સી લાગી રહી છે. આભા પૉલના આ ફોટોઝ ઈન્સ્ટાગ્રામ પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે.
8/8

જ્યારે પણ આભા પૉલ ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો પૉસ્ટ કરે છે, ત્યારે તેના ફેન્સ તેના વખાણ કરતાં થાકતા નથી. શેર કરવાનું પણ ભૂલતા નથી. આભા પૉલ સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. જ્યારે પણ અભિનેત્રી પોતાની તસવીરો શેર કરે છે, ત્યારે ફેન્સ તેના દરેક લૂકને જોરદાર રીતે લાઇક્સ કરે છે.
Published at : 28 Jun 2023 02:33 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
આઈપીએલ
ગુજરાત
રાજકોટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
