શોધખોળ કરો

એક્ટ્રેસ સામંથાની આ ખરાબ આદથી પરેશાન છે સસરા અને પતિ, હવે સામંથા તલાક માટે માગી રહી છે આટલા કરોડ રૂપિયા, જાણો.......

Samantha_Akkineni

1/7
મુંબઇઃ સ્ટાર કપલ સામંથા અને નાગા ચૈતન્ય આજકાલ પોતાના બગડતા સંબંધોને લઇને ચર્ચામાં છે. તલાકને લઇને ખબરો રોજે રોજ આવી રહી છે, પરંતુ કોઇએ આના પર ઓફિશિયલ નિવેદનો નથી આપ્યા. સામંથાએ સોશ્યલ મીડિયા પર પોતાના નામની આગળ અક્કિનેની હટાવીને ફક્ત 'એસ' કરી દીધુ હતુ આ પછી આ વાતે વધુ જોર પકડ્યુ હતુ.

2/7
આ બધાની વચ્ચે ઇટાઇમ્સે સામંથા અને નાગા ચૈતન્યના તલાકને લઇને એલીમની સુધી બહુજ મોટી જાણકારી આપી છે. આ રિપોર્ટમાં તલાકના કારણથી લઇને એલીમનીની રકમ સુધી ઘણુબધુ સ્પષ્ટ રીતે બતાવી દીધુ છે.

3/7
ઇટાઇમ્સના આ રિપોર્ટ અનુસાર, સામંથાનો સિનેમાનો પ્રેમ જ તેના અને નાગા ચૈતન્યના સંબંધોની વચ્ચે ખટાશનુ કારણ બની રહ્યું છે. સામંથા લગ્ન બાદ કોઇ મહત્વકાંક્ષી મહિલાની જેમ પોતાની કેરિયર અને ગ્લેમરસ વર્કફ્રન્ટને છોડવા નથી માંગતી. આવામાં તે ફિલ્મોમાં બૉલ્ડ સીન્સથી લઇને અવારનવાર ફોટોશૂટ્સ સુધી કોઇપણ ચીજથી પરહેજ નથી કરવા માંગતી.

4/7
તો વળી, બીજીબાજુ અને તેના પતિ નાગા ચૈતન્ય અને સસરા નાગાર્જૂનને સામંથા દ્વારા સ્ક્રીન પર પોતાના કર્વ્સ બતાવવાની રીત પસંદ નથી આવતી. આવામાં આને લઇને કેટલીયવાર તેની સાસુમા અમલાએ પણ તેને સમજાવી છે અને તેની આ આદત બદલવા માટે કહ્યુ છે.

5/7
આ પછી સુપરહિટ વેબ સીરીઝ 'ફેમિલી મેન-2'માં સામંથાએ જે ડેરિંગ પાત્ર ભજવ્યુ તેના માટે તેને દેશભરમાં ખુબ પ્રસંશા મળી છે, પરંતુ આ રિપોર્ટમાં બતાવવામાં આવી રહ્યું છે કે સામંથાએ આ ફેંસલાને અક્કિનેની પરિવારના સભ્યોને ખુબ પરેશાન કર્યા છે. આ કારણે આ સંબંધ હવે તલાક સુધી આવી પહોંચ્યો છે.

6/7
ઇ-ટાઇમ્સના રિપોર્ટ અનુસાર, સામંથા અને નાગા ચૈતન્યએ અલગ થવાનો ફેંસલો કર્યા બાદ બન્નેની ફેમિલી કોર્ટમાં કેટલીયવાર કાઉન્સેલિંગ થઇ ચૂકી છે. કાઉન્સેલિંગ બાદ પણ સામંથા અને ચૈતન્યનો ફેંસલો નથી બદલાયો, અને ઇટાઇમ્સના સુત્રોનુ માનીએ તો તલાક પાક્કી થઇ જશે.

7/7
આની સાથે જ સુત્રોએ બતાવ્યુ કે, આગામી બે થી ત્રણ મહિનામાં આખી પ્રૉસેસ પુરી કરી લેવામાં આવશે. વળી, ઇટાઇમ્સના આ રિપોર્ટમાં એલીમનીને લઇને પણ વાત કરવામાં આવી છે. બતાવવામાં આવી રહ્યું છે કે સામંથાના તલાક માટે ભરણપોષણના રૂપે કુલ 50 કરોડ રૂપિયા મળશે, જેમાં અચલ સંપત્તિ અને વર્તમાન સંપત્તિ સામેલ છે.

મનોરંજન ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

NSA અજીત ડોભાલે મોસ્કોમાં પુતિન સાથે કરી મુલાકાત, રશિયાના રાષ્ટ્રપતિએ આ મુદ્દાઓ પર કરી ચર્ચા 

રાહુલ ગાંધીએ ઇન્ડિયા ગઠબંધનના નેતાઓને ચૂંટણી પંચ વિરુદ્ધ 'પુરાવા' બતાવ્યા, ડિનર પોલિટિક્સથી આ મુદ્દાઓ પર બની સહમતિ

વધારે કોફીનું સેવન સ્વાસ્થ્ય માટે ખતરનાક, થઈ શકે છે આ 4 મોટા નુકસાન

કેનેડામાં કપિલ શર્માના કાફે પર ફરી ફાયરિંગ, આ ગેંગસ્ટરે લીધી જવાબદારી
કેનેડામાં કપિલ શર્માના કાફે પર ફરી ફાયરિંગ, આ ગેંગસ્ટરે લીધી જવાબદારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને ખેતીબેંકનો ટેકો
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રમ્પનું ટેરિફ તિકડ્મ!
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી?
Surat news: સુરતના બે એન્જિનિયરની અનોખી સિદ્ધિ, બનાવ્યું 'બોલતું ડ્રોન'
AAJ No Muddo : આજનો મુદ્દો : મોબાઈલનું વધતું વળગણ કેટલું ખતરનાક?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NSA અજીત ડોભાલે મોસ્કોમાં પુતિન સાથે કરી મુલાકાત, રશિયાના રાષ્ટ્રપતિએ આ મુદ્દાઓ પર કરી ચર્ચા 
NSA અજીત ડોભાલે મોસ્કોમાં પુતિન સાથે કરી મુલાકાત, રશિયાના રાષ્ટ્રપતિએ આ મુદ્દાઓ પર કરી ચર્ચા 
રાહુલ ગાંધીએ ઇન્ડિયા ગઠબંધનના નેતાઓને ચૂંટણી પંચ વિરુદ્ધ 'પુરાવા' બતાવ્યા, ડિનર પોલિટિક્સથી આ મુદ્દાઓ પર બની સહમતિ
રાહુલ ગાંધીએ ઇન્ડિયા ગઠબંધનના નેતાઓને ચૂંટણી પંચ વિરુદ્ધ 'પુરાવા' બતાવ્યા, ડિનર પોલિટિક્સથી આ મુદ્દાઓ પર બની સહમતિ
વધારે કોફીનું સેવન સ્વાસ્થ્ય માટે ખતરનાક, થઈ શકે છે આ 4 મોટા નુકસાન
વધારે કોફીનું સેવન સ્વાસ્થ્ય માટે ખતરનાક, થઈ શકે છે આ 4 મોટા નુકસાન
કેનેડામાં કપિલ શર્માના કાફે પર ફરી ફાયરિંગ, આ ગેંગસ્ટરે લીધી જવાબદારી
કેનેડામાં કપિલ શર્માના કાફે પર ફરી ફાયરિંગ, આ ગેંગસ્ટરે લીધી જવાબદારી
ડૉનાલ્ડ ટ્રમ્પના ટેરિફ એક્શન વચ્ચે મોટા સમાચાર, આ મહિનાના અંતમાં પુતિન ભારત આવશે

Rain Alert: ઓગસ્ટ મહિનામાં વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 

Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં આજે ગાજવીજ સાથે હળવાથી લઈ મધ્યમ વરસાદની આગાહી

AAPને લઈ સૌથી મોટા સમાચાર, કરશનબાપુ ભાદરકાએ અચાનક રાજીનામું આપ્યું

Embed widget