શોધખોળ કરો
પતિ વિવેક દહિયાની સાથે વેકેશન પર પહોંચી દિવ્યાંકા ત્રિપાઠી, સામે આવી પૂલ સાઇડની તસવીરો

Divyanka_Tripathi_01
1/5

મુંબઇઃ ટીવી સીરિયલ યે હૈ મોહબ્બતેથી પોતાની અલગ ઓળખ ઉભી કરનારી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠીનો એક નવો અવતાર સામે આવ્યો છે. પહેલીવાર બન્યુ છે જ્યારે દિવ્યાંકા ત્રિપાઠીને પુલ સાઇડ પર મસ્તી કરતી જોવામાં આવી છે. જુઓ તવસીરો....
2/5

દિવ્યાંકા ત્રિપાઠી આમા 'વૉટર બેબી' વાળો પૉઝ આપી રહી છે. પાણીની વચ્ચે દિવ્યાંકાની ખુશીનો અંદાજ આ તસવીરોને જોઇને લગાવી શકાય છે.
3/5

આપણે બધા જાણીએ છીએ કે વિવેક દહિયા ફિટનેસ ફ્રિક છે. કયામતની રાત એક્ટરને બેકફ્લિપ મારતા પણ દેખી શકાય છે.
4/5

ફેન્સ આ તસવીરો જોઇને ચોંકી ગયા છે, કેમકે આ જગ્યાએ દિવ્યાંકા અને વિવેક રોકાયેલા છે. આ જગ્યાનો લૂક જોતા જ બને છે.
5/5

દિવ્યાંકાની આ તસવીરને જોઇને લાગે છે કે તેમની આ તસવીરો ખેંચનારો કેમેરો પણ વૉટરપ્રૂફ હતો, તો જ એક્ટ્રેસનો આ પૉઝ ક્લિક થઇ શક્યો.
Published at : 22 Apr 2021 02:17 PM (IST)
આગળ જુઓ
Advertisement