શોધખોળ કરો

‘ફિર આઇ હસીન દિલરૂબા’ થી ‘લાઇફ હિલ ગઇ’ સુધી, OTT પર આ અઠવાડિયે મળશે મનોરંજનનો ત્રિપલ ડૉઝ

આ અઠવાડિયે પણ ઘણી નવી વસ્તુઓ જોવા મળશે. ચાલો જાણીએ કે આ અઠવાડિયે OTT પર શું રિલીઝ થવા જઈ રહ્યું છે

એબીપી લાઇવ

1/9
OTT Release In August This Week: ઓગસ્ટનું બીજું સપ્તાહ શરૂ થઈ ગયું છે અને લોકો નવી ફિલ્મો અને વેબ સીરીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ખરેખર, દર અઠવાડિયે OTT પર કંઈક નવું જોવા મળે છે. આ જ કારણ છે કે લોકો કંઈક નવું કરવાની રાહ જોતા રહે છે. આ અઠવાડિયે પણ ઘણી નવી વસ્તુઓ જોવા મળશે. ચાલો જાણીએ કે આ અઠવાડિયે OTT પર શું રિલીઝ થવા જઈ રહ્યું છે.

2/9
'આર યૂ શ્યૉર?' એક ટ્રાવેલ સીરીઝ છે, જેમાં જંગકૂક અને જીમિન દુનિયાભરના અલગ-અલગ સ્થળોની મુલાકાત લેશે. આ સીરિઝ 8મી ઓગસ્ટે હોટસ્ટાર પર રિલીઝ થઈ રહી છે.

3/9
'ધ અમ્બ્રેલા એકેડમી' સુપરપાવર સાથે દત્તક લીધેલા ભાઈ-બહેનોની આસપાસ ફરે છે જેઓ તેમના પિતાના મૃત્યુ પાછળનું સત્ય શોધવા માટે ફરી ભેગા થાય છે. તે 8 ઓગસ્ટે નેટફ્લિક્સ પર રિલીઝ થશે.

4/9
'ઘુડચઢી' બે અલગ-અલગ પેઢીઓની લવ સ્ટૉરી પર આધારિત છે. આ ફિલ્મમાં સંજય દત્ત અને રવિના ટંડન મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે તેમાં પાર્થ સમથાન, ખુશાલી કુમાર અને અરુણા ઈરાની પણ છે. આ ફિલ્મ 9 ઓગસ્ટના રોજ Jio સિનેમા પર રિલીઝ થશે.

5/9
'ગ્યારહ ગ્યારહ' બે પોલીસ અધિકારીઓ પર આધારિત છે જે વૉકી-ટૉકી દ્વારા જોડાય છે. આ સિરીઝની રિલીઝ ડેટ 9મી ઑગસ્ટ છે, જે ZEE5 પર આવી રહી છે.

6/9
ઈન્ડિયન 2 એ 1996માં આવેલી ફિલ્મ ઈન્ડિયનની સિક્વલ છે. એસ શંકર દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં કમલ હાસન મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર 9 ઓગસ્ટે આવી રહી છે.

7/9
'લાઇફ હિલ ગઇ' બે ભાઈ-બહેનોની આસપાસ ફરે છે જેઓ જૂની હોટલને નવીનીકરણ કરીને વારસામાં મેળવવા માટે એકબીજા સાથે સ્પર્ધા કરે છે. તમે 9 ઓગસ્ટના રોજ ડિઝની પ્લસ હોટસ્ટાર પર આ સીરીઝ જોઈ શકો છો.

8/9
'ફિર આઇ હસીન દિલરૂબા' 'હસીન દિલરૂબા'ની સિક્વલ છે અને તેની સ્ટૉરી રાની અને રિશુની આસપાસ ફરે છે. ફિલ્મમાં તાપસી પન્નુ, વિક્રાંત મેસી અને સની કૌશલ લીડ રોલમાં છે. તે 9 ઓગસ્ટના રોજ Netflix પર રિલીઝ થશે.

9/9
ફિલ્મ 'ટર્બો' એક જીપ ડ્રાઈવરની આસપાસ ફરે છે જે મુશ્કેલીમાં ફસાઈને ચેન્નાઈ ટ્રાન્સફર થઈ જાય છે. આ ફિલ્મ SonyLIV પર 9મી ઓગસ્ટે રિલીઝ થશે.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Narmada Parikrama: આ તારીખથી શરુ થશે ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા,મેડીકલ સહિતની સુવિધા પુરી પાડવા તંત્ર સજ્જ

બલુચિસ્તાનમાં ફરી શરૂ થયો લોહિયાળ જંગ, બળવાખોરોએ PAK સેનાના અનેક કેમ્પ પર કર્યો હુમલો, હાઇવે હાઇજેક

બૂલડૉઝર એક્શન ના લેવાતા અખિલેશનો યોગી પર કટાક્ષ, બોલ્યા- 'વિદાયની વેળા, પદની સાથે ઓળખ પણ છીનવી લેશે'

HIV Crisis: દુનિયા પર સંકટ! 2030 સુધીમાં આ કારણે થશે 30 લાખ લોકોના મોત, વૈજ્ઞાનિકે આપી ચેતવણી

ABP Premium

વિડિઓઝ

Surat: પૂર્વ કોર્પોરેટરની ખંડણીના કેસમાં ધરપકડ કરવા SOGની ટીમ ઘુસી બાલ્કનીમાંથી ઘરમાં.. જુઓ વીડિયોમાંSurat: AAPના 8 કોર્પોરેટર સહિત 9 લોકો સામે નોંધાઈ રાયોટિંગની ફરિયાદ, જુઓ વીડિયોમાંAhemdabad: પનીર ખરીદતા પહેલા ચેતી જજો, શ્રીકિષ્ના ડેરીમાંથી ઝડપાયો નકલી પનીરનો જથ્થોSurat Crime: લગ્નની લાલચ આપી ઓળખ છુપાવી નરાધમે આચર્યુ મહિલા પર દુષ્કર્મ, જાણો આખો મામલો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Narmada Parikrama: આ તારીખથી શરુ થશે ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા,મેડીકલ સહિતની સુવિધા પુરી પાડવા તંત્ર સજ્જ
Narmada Parikrama: આ તારીખથી શરુ થશે ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા,મેડીકલ સહિતની સુવિધા પુરી પાડવા તંત્ર સજ્જ
બલુચિસ્તાનમાં ફરી શરૂ થયો લોહિયાળ જંગ, બળવાખોરોએ PAK સેનાના અનેક કેમ્પ પર કર્યો હુમલો, હાઇવે હાઇજેક
બલુચિસ્તાનમાં ફરી શરૂ થયો લોહિયાળ જંગ, બળવાખોરોએ PAK સેનાના અનેક કેમ્પ પર કર્યો હુમલો, હાઇવે હાઇજેક
બૂલડૉઝર એક્શન ના લેવાતા અખિલેશનો યોગી પર કટાક્ષ, બોલ્યા- 'વિદાયની વેળા, પદની સાથે ઓળખ પણ છીનવી લેશે'
બૂલડૉઝર એક્શન ના લેવાતા અખિલેશનો યોગી પર કટાક્ષ, બોલ્યા- 'વિદાયની વેળા, પદની સાથે ઓળખ પણ છીનવી લેશે'
HIV Crisis: દુનિયા પર સંકટ! 2030 સુધીમાં આ કારણે થશે 30 લાખ લોકોના મોત, વૈજ્ઞાનિકે આપી ચેતવણી
HIV Crisis: દુનિયા પર સંકટ! 2030 સુધીમાં આ કારણે થશે 30 લાખ લોકોના મોત, વૈજ્ઞાનિકે આપી ચેતવણી
દુનિયામાં કોઇ પાસે નહી રહે કામ, AIને લઇને એલન મસ્કે કરી મોટી ભવિષ્યવાણી

સુરતમાં AAPના 8 કોર્પોરેટર સહિત 9 સામે રાયોટિંગનો ગુનો દાખલ, મહાનગરપાલિકામાં ઘૂસીને મચાવ્યો હતો હંગામો

Myths Vs Facts: શું જરૂરિયાત કરતા વધુ ચા પીવાથી ફર્ટિલિટી પર થાય છે અસર? જાણો જવાબ

Video: દિવ્યાંગે વ્હીલચેર પરથી કર્યું 'બંજી જમ્પિંગ', ગદગદ થયા ગૌતમ અદાણી, X પર લખી આ મોટી વાત

Embed widget