શોધખોળ કરો
In Pics: રાઘવ ચઢ્ઢા અને પરિણીતિ ચોપરાની થઈ સગાઈ, અભિનેત્રીએ શેર કરી શાનદાર તસવીરો
In Pics: રાઘવ ચઢ્ઢા અને પરિણીતિ ચોપરાની થઈ સગાઈ, અભિનેત્રીએ શેર કરી શાનદાર તસવીરો

તસવીર- પરિણીતી ચોપરા ઈન્સ્ટાગ્રામ
1/6

Celebrity in Engagement: રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા દિલ્હીમાં સગાઈ કરી લીધી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત ઘણા મોટા નેતાઓ અને ફિલ્મ સ્ટાર્સ પણ પહોંચ્યા હતા. પરિણીતી ચોપરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.
2/6

આ તસવીરોમાં બંને ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાની સગાઈના લેટેસ્ટ ફોટોઝ સામે આવ્યા છે.
3/6

રાઘવ અને પરિણિતીની સગાઈ દિલ્હીના ઈન્ડિયા ગેટ સર્કલ પાસે કપૂરથલા હાઉસમાં થઈ હતી.
4/6

રાઘવ ચઢ્ઢાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર પોતાની સગાઈની તસવીરો શેર કરી છે.
5/6

આ સગાઈ સમારોહમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ તેમના પત્ની સાથે હાજર રહ્યા હતા.
6/6

ફેમસ ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા પણ પરિણીતી ચોપરાની સગાઈ માટે પહોંચ્યા હતા. (તમામ તસવીરો પરિણીતી ઇન્સ્ટાગ્રામ)
Published at : 13 May 2023 10:11 PM (IST)
આગળ જુઓ
Advertisement