આલિયા ભટ્ટ બોલીવુડની ફેમસ અભિનેત્રી છે. થોડા સમય પહેલાં જ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે લગ્ન કર્યા હતા.
2/7
આલિયા ભટ્ટ તેના ક્યુટ અંદાજ માટે જાણીતી છે. આલિયા બાળપણમાં પણ ખુબ જ સુંદર અને ક્યુટ લાગતી હતી.
3/7
આલિયા ભટ્ટના ક્યુટ લૂકના ઘણા ફોટો સોશિયલ મીડિયા અને વેબસાઈટ પર જોવા મળે છે જે ખુબ વાયરલ થાય છે.
4/7
આલિયા ભટ્ટનો જન્મ 15 માર્ચ 1993ના રોજ મહેશ ભટ્ટ અને સોની રાજદાનના ઘરે થયો હતો.
5/7
આલિયા ભટ્ટે બાળપણમાં જ 1999માં આવેલી ફિલ્મ સંઘર્ષમાં પ્રિતિ જીંટાના બાળપણનો રોલ કર્યો હતો.
6/7
ત્યાર બાદ આલિયા ભટ્ટે સ્ટુડન્ટ ઓફ ધ યર ફિલ્મથી પોતાનું બોલીવુડ ડેબ્યુ કર્યું હતું. (તમામ ફોટો સોર્સ - સોશિયલ મીડિયા))
7/7
આલિયા ભટ્ટ હાલ તેની પ્રેગ્નેન્સીના સમાચારને લઈ ખુબ ચર્ચામાં છે. રણબીર સાથે લગ્ન કર્યાના થોડા મહિનાઓ બાદ જ આલિયાએ પોતાની પ્રેગ્નેન્સીના સમાચાર જાહેર કર્યા હતા.