શોધખોળ કરો
Ananya Panday Pics: મથુરા પહોંચીને અનન્યા પાંડેએ બદલ્યો અંદાજ, સિંપલ લૂકમાં રાધે-રાધે કરતી દેખાઈ
અનન્યા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. થોડા સમય પહેલા તેણે પોતાની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે મથુરામાં જોવા મળી રહી છે.

અનન્યા પાંડે
1/8

અનન્યા પાંડેના કરિયરની પાંચમી ફિલ્મ 'લાઈગર' બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી નથી. તેણે દેશભરમાં ફિલ્મનું પ્રમોશન કર્યું પરંતુ આ બધી બાબતો દર્શકોનું દિલ જીતી શકી નહીં.
2/8

અનન્યા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. થોડા સમય પહેલા તેણે પોતાની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે મથુરામાં જોવા મળી રહી છે.
3/8

બ્લેક સૂટ પર પીળા રંગનો દુપટ્ટો પહેરેલી અનન્યા એકદમ સિમ્પલ લુકમાં જોવા મળી રહી છે. ઈંસ્ટાગ્રામ પર તેણે ફોટો શેર કરતાં લખ્યું - 'રાધે-રાધે'
4/8

ફિલ્મ 'લાઈગર'ની નિષ્ફળતા બાદ અનન્યા પાંડેની સોશિયલ મીડિયા પર જોરદાર ખેંચાઈ કરવામાં આવી હતી. લોકોએ તેને એક્ટિંગ ક્લાસ કરવાની સલાહ આપી છે
5/8

અનન્યા પાંડે આજકાલ 'ડ્રીમ ગર્લ 2'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ જ સંબંધમાં તે મથુરા શહેરમાં પહોંચી છે. આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના લીડ રોલમાં જોવા મળશે.
6/8

'ડ્રીમ ગર્લ 2' સિવાય 'ખો ગયે હમ કહાં' અનન્યા પાંડેની આગામી ફિલ્મ છે. અભિનેત્રી આ ફિલ્મો માટે સખત મહેનત કરી રહી છે.
7/8

અનન્યા પાંડે દરેક લુકમાં તેના ફેન્સનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે. વેસ્ટર્નથી લઈને ટ્રેડિશનલ લુકમાં તે ખુબ જ સુંદર દેખાય છે.
8/8

All Photo Source - Instagram
Published at : 01 Sep 2022 08:33 PM (IST)
Tags :
Ananya Pandayઆગળ જુઓ
Advertisement