શોધખોળ કરો

Aaliyah Kashyap: આલિયા કશ્યપે બોયફ્રેન્ડ સાથે ખાસ અંદાજમાં ઉજવી એનિવર્સરી, શેર કરી તસવીર

Aaliyah Kashyap

1/7
મુંબઇઃ ફિલ્મ ડિરેક્ટર અનુરાગ કશ્યપની પુત્રી આલિયા કશ્યપે તાજેતરમાં તેના બોયફ્રેન્ડ શેન ગ્રેગોઇર સાથે તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક ખૂબ જ ખાસ તસવીરો શેર કરી છે.

2/7
આલિયાએ તેની બીજી એનિવર્સરી તેના બોયફ્રેન્ડ સાથે કેટલીક તસવીરો શેર કરીને સેલિબ્રેટ કરી હતી.

3/7
તસવીરો શેર કરતાં આલિયાએ લખ્યું કે, મારા જીવનના આ બે સૌથી સુંદર વર્ષ, મારા બેસ્ટ ફ્રેન્ડ અને સોલમેટ સાથે. હેપી એનિવર્સરી મારા પ્રેમ, હું તને હંમેશા માટે પ્રેમ કરીશ.

4/7
આલિયા અવારનવાર સોશિયલ મીડિયા પર તેના બોયફ્રેન્ડ સાથેની તસવીરો શેર કરતી જોવા મળે છે.

5/7
થોડા સમય પહેલા આલિયા તેના બોયફ્રેન્ડ સાથે ગોવામાં વેકેશન માણવા પહોંચી હતી.  આ દરમિયાન તેણે સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો પણ પોસ્ટ કરી હતી.આલિયા હાલ મુંબઈમાં છે અને હાલમાં જ પોતાના નવા ઘરમાં શિફ્ટ થઈ છે. આલિયાએ કહ્યું હતું કે તે ફેશન માર્કેટિંગમાં કરિયર બનાવવા માંગે છે.

6/7
આલિયા હાલ મુંબઈમાં છે અને હાલમાં જ પોતાના નવા ઘરમાં શિફ્ટ થઈ છે. આલિયાએ કહ્યું હતું કે તે ફેશન માર્કેટિંગમાં કરિયર બનાવવા માંગે છે.

7/7
આલિયાનો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવવાનો કોઈ ઈરાદો નથી. તેની યુ-ટ્યુબ ચેનલ પર તેના બોયફ્રેન્ડ સાથેના ઘણા વીડિયો પણ જોવા મળશે. આ સિવાય આલિયાના ઘણા વીડિયો પણ આ ચેનલ પર ખુશી કપૂર સાથે છે, જે આલિયાની ખૂબ સારી મિત્ર છે.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: ભરૂચ, સુરત, પોરબંદર, જુનાગઢમાં સહિત 9 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, આગામી ત્રણ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડશે

સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા

France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું

'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો

ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: ભરૂચ, સુરત, પોરબંદર, જુનાગઢમાં સહિત 9 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, આગામી ત્રણ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Rain Alert: ભરૂચ, સુરત, પોરબંદર, જુનાગઢમાં સહિત 9 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, આગામી ત્રણ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે

Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા

Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે

અહીં દર્દીઓને મળશે સૌથી સસ્તી દવાઓ, કિંમત 50% થી પણ ઓછી હોય છે

Embed widget