શોધખોળ કરો
Neha Malik : ભોજપૂરી એક્ટ્રેસ નેહા મલિકે બ્લૂ શોર્ટ ડ્રેસમાં આપ્યા હોટ પોઝ, જુઓ વાયરલ તસવીરો
Neha Malik : ભોજપૂરી એક્ટ્રેસ નેહા મલિકે બ્લૂ શોર્ટ ડ્રેસમાં આપ્યા હોટ પોઝ, જુઓ વાયરલ તસવીરો

નેહા મલિક
1/7

નેહા મલિક એક ફેમસ એક્ટ્રેસ છે અને તમને જણાવી દઈએ કે તે સોશિયલ મીડિયા સેન્સેશન પણ બની ગઈ છે. તે ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરતી જોવા મળે છે.
2/7

હાલમાં નેહા મલિક ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં નહીં પરંતુ પંજાબી ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ એક્ટિવ છે અને તેની એક્ટિંગને પણ ઘણી પસંદ કરવામાં આવે છે.
3/7

નેહા મલિકે હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર બ્લૂ શોર્ટ ડ્રેસમાં શાનદાર તસવીરો શેર કરી છે.
4/7

બ્લૂ શોર્ટ ડ્રેસમાં નેહા મલિક કાતિલ પોઝ આપતી જોવા મળી રહી છે.
5/7

અભિનેત્રીનું બોલ્ડ ફિગર જોઈ ચાહકો પણ નેહા મલિકના દિવાના બની ગયા છે.
6/7

નેહા મલિકે અલગ-અલગ અંદાજમાં કાતિલ પોઝ આપ્યા છે.
7/7

(તમામ તસવીરો નેહા મલિક- ઈન્સ્ટાગ્રામ)
Published at : 22 Sep 2024 07:53 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
રાજકોટ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
