શોધખોળ કરો
Disha Paatni Photos : બેકલેસ બ્લાઉઝ પહેરી 'એક વિલન રિટર્ન્સ'ના ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં પહોંચી દિશા પટણી

દિશા પટણી
1/7

બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણી તેની આગામી ફિલ્મ 'એક વિલન રિટર્ન્સ'ના ટ્રેલર લૉન્ચ ઈવેન્ટમાં પહોંચી હતી.
2/7

દિશા જે આઉટફિટમાં ઈવેન્ટમાં પહોંચી હતી તેને જોઇને સૌ કોઇ આશ્વર્યમાં પડી ગયા હતા.
3/7

ઈવેન્ટમાં દિશાએ બ્લેક બેકલેસ બ્લાઉઝ અને બ્લેક કલરની ધોતી પહેરી હતી જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી હતી.
4/7

ફોટામાં તમે જોઈ શકો છો કે અભિનેત્રીએ બ્લેક આઉટફિટ સાથે બ્લેક કલરના શૂઝ પહેર્યા છે, જોકે તેણે કાનમાં સિલ્વર ઈયરિંગ્સ પહેર્યા છે.
5/7

આ આઉટફિટમાં અભિનેત્રી ખૂબ જ હોટ લાગી રહી છે.
6/7

દિશા 'એક વિલન રિટર્ન્સ'માં જ્હોન અબ્રાહમ સાથે જોવા મળશે, હવે તે વિલન બની છે કે મસીહા, તે તો ફિલ્મ રિલીઝ થયા પછી જ ખબર પડશે.
7/7

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં દિશાની સાથે તારા સુતારિયા, અર્જુન કપૂર અને જોન અબ્રાહમ પણ લીડ રોલમાં છે. આ ફિલ્મ 29 જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. મોહિત સૂરીએ 'એક વિલન રિટર્ન્સ'નું નિર્દેશન કર્યું છે.
Published at : 01 Jul 2022 02:47 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગેજેટ
ક્રિકેટ
દેશ
મનોરંજન
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
