શોધખોળ કરો
kusha kapila: શિમરી ગાઉનમાં કુશા કપિલાએ લૂંટી મહેફીલ, ગ્લેમરસ તસવીરો વાયરલ
kusha kapila Photo: સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરથી અભિનેત્રી બનેલી કુશા કપિલા આ દિવસોમાં તેની ફિલ્મ 'થેન્ક યુ ફોર કમિંગ' માટે ચર્ચામાં છે.

કુશા કપિલા
1/8

kusha kapila Photo: સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરથી અભિનેત્રી બનેલી કુશા કપિલા આ દિવસોમાં તેની ફિલ્મ 'થેન્ક યુ ફોર કમિંગ' માટે ચર્ચામાં છે.
2/8

આ ફિલ્મમાં કુશાને તેના પાત્ર માટે ક્રિટિક્સ અને ચાહકો તરફથી પ્રશંસા મળી રહી છે.
3/8

આ બધાની વચ્ચે અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે.
4/8

આ તસવીરોમાં અભિનેત્રી સિલ્વર કલરના ચમકદાર ગાઉનમાં જોવા મળી રહી છે.
5/8

ડીપ નેક સ્લિટ ગાઉનમાં અભિનેત્રી ખૂબ જ બોલ્ડ અને હોટ લાગી રહી છે.
6/8

તમને જણાવી દઈએ કે, ફિલ્મ ‘થેન્ક યુ ફોર કમિંગ’ 6 ઓક્ટોબરે રિલીઝ થઈ છે.
7/8

આ ફિલ્મમાં અભિનેત્રી ભૂમિ પેડનેકર મુખ્ય ભૂમિકા ભજવી રહી છે.
8/8

આ ફિલ્મમાં ભૂમિ પેડનેકર અને કુશા કપિલા ઉપરાંત શહેનાઝ ગિલ, શિબાની બેદી, ડોલી સિંહ, અનિલ કપૂર અને કરણ કુન્દ્રા જેવા કલાકારો છે.
Published at : 08 Oct 2023 11:00 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગેજેટ
ક્રિકેટ
દેશ
મનોરંજન
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
