શોધખોળ કરો

મીરા રાજપૂતે મનાવ્યો જિંદગીનો સૌથી શાનદાર બર્થ ડે, પોસ્ટમાં પતિને કહ્યું, ‘શુક્રિયા’

મીરા રાજપૂતે 7 સપ્ટેમ્બર 2022ના રોજ તેનો 28મો જન્મદિવસ ઉજવ્યો.. મીરા અને શાહિદે આ દિવસને ખૂબ જ ખાસ રીતે સેલિબ્રેટ કર્યો હતો. જેની સુંદર તસવીર મીરાએ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે.

મીરા -શાહિદ

1/9
શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતે 7 સપ્ટેમ્બર 2022ના રોજ તેનો 28મો જન્મદિવસ ઉજવ્યો.. મીરા અને શાહિદે આ દિવસને ખૂબ જ ખાસ રીતે સેલિબ્રેટ કર્યો હતો. જેની સુંદર તસવીર મીરાએ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે.

2/9
શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતે 7 સપ્ટેમ્બર 2022ના રોજ તેનો 28મો જન્મદિવસ ઉજવ્યો હતો. મીરાના આ દિવસને ખાસ બનાવવા પતિ શાહિદે કોઈ કસર છોડી ન હતી.  વહેલી સવારે શાહિદે તેની પત્ની મીરાને ઈન્સ્ટાગ્રામ દ્વારા ખૂબ જ રોમેન્ટિક રીતે જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. પછી સાંજ સાથે વિતાવી. જેની ખૂબ જ સુંદર તસવીર મીરાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે.

3/9
મીરાએ તસવીર સાથે ખૂબ જ ક્યૂટ કેપ્શન લખ્યું છે. મીરાએ કેપ્શન સાથે શાહિદ કપૂરને પણ ટેગ કર્યો. મીરાએ લખ્યું, “મેં મારા આખા જીવનમાં આવું ક્યારેય અનુભવ્યું નથી. મને મારા જીવનની શ્રેષ્ઠ ક્ષણ આપવા બદલ આભાર. તે એક રાત હતી જે યાદ રહેશે. હું ખૂબ નસીબદાર છું.
મીરાએ તસવીર સાથે ખૂબ જ ક્યૂટ કેપ્શન લખ્યું છે. મીરાએ કેપ્શન સાથે શાહિદ કપૂરને પણ ટેગ કર્યો. મીરાએ લખ્યું, “મેં મારા આખા જીવનમાં આવું ક્યારેય અનુભવ્યું નથી. મને મારા જીવનની શ્રેષ્ઠ ક્ષણ આપવા બદલ આભાર. તે એક રાત હતી જે યાદ રહેશે. હું ખૂબ નસીબદાર છું."
4/9
આ સાથે મીરાએ તેના તમામ મિત્રોનો આભાર માન્યો જેમણે જન્મદિવસની સાંજે આવીને મીરાની સાંજને શ્રેષ્ઠ બનાવી હતી. મીરાએ તેમને શુભેચ્છા પાઠવનારાઓનો પણ આભાર માન્યો હતો.

5/9
મીરાને શુભેચ્છા આપતા ખૂબ જ ક્યૂટ કેપ્શન લખ્યું હતું. શાહિદે લખ્યું, “હેપ્પી બર્થડે માય લવ... જીવનના ઉતાર-ચઢાવમાં ચહેરા પર સ્મિત અને હાથમાં હાથ રાખીને હસતા રહો.

6/9
જેના જવાબમાં મીરા રાજપૂતે આઈ લવ યુ ફોરેવર કહ્યું હતું.

7/9
તમને જણાવી દઈએ કે, શાહિદ કપૂર પોતાની પત્ની મીરા રાજપૂત માટે પોતાનો પ્રેમ વ્યક્ત કરવામાં જરાય શરમાતો નથી. મીરા રાજપૂત સાથે સોશિયલ મીડિયા પર ઘણા ફોટા શેર કરીને તેણે તેના પ્રત્યેનો પ્રેમ દર્શાવ્યો છે.

8/9
જો કે બંને વચ્ચે ઉંમરમાં 13 વર્ષનું અંતર છે. પરંતુ, બંનેનું બોન્ડિંગ એટલું સારું છે કે બંને વચ્ચેનું અંતર જાણી શકાતું નથી.

9/9
શાહિદ અને મીરાના લગ્ન 7 જુલાઈ 2015ના રોજ પંજાબી રીતિ-રિવાજ મુજબ થયા હતા. તેમને મીશા અને ઝૈન નામના સુંદર બાળકો છે

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

RR vs KKR: કોલકાતાએ ટોસ જીત્યો, સુનીલ નારાયણ બહાર; બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા ફેરફારો

રાંચીમાં BJPના  દિગગ્જ  નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ

ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો

શું IPL ટીમના માલિકો મેદાનમાં આવીને ખેલાડીઓને ઠપકો આપી શકે? શું આ અંગે BCCIનો કોઈ નિયમ છે?

ABP Premium

વિડિઓઝ

Gujarati Film Stars Visit Assembly: વિધાનસભા ભવનમાં ગુજરાતી ફિલ્મ કલાકારોનું કરાયું સન્માનControversial Statement: સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામીનો બફાટ, દ્વારકાધીશને લઇને આપ્યું વિવાદીત નિવેદનGujarat Police Officer Death: હરિયાણામાં સર્જાઈ મોટી દુર્ઘટના, ગુજરાત પોલીસના ત્રણ પોલીસકર્મીના મોતBharuch: સામાન્ય બાબતમાં મિત્રએ જ મિત્રની કરી નાંખી ઘાતકી હત્યા, જાણો આખો મામલો વીડિયોમાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RR vs KKR: કોલકાતાએ ટોસ જીત્યો, સુનીલ નારાયણ બહાર; બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા ફેરફારો
RR vs KKR: કોલકાતાએ ટોસ જીત્યો, સુનીલ નારાયણ બહાર; બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા ફેરફારો
રાંચીમાં BJPના  દિગગ્જ  નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
રાંચીમાં BJPના દિગગ્જ નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
શું IPL ટીમના માલિકો મેદાનમાં આવીને ખેલાડીઓને ઠપકો આપી શકે? શું આ અંગે BCCIનો કોઈ નિયમ છે?
શું IPL ટીમના માલિકો મેદાનમાં આવીને ખેલાડીઓને ઠપકો આપી શકે? શું આ અંગે BCCIનો કોઈ નિયમ છે?
IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...

અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો

Railway ALP Vacancy 2025: રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાયલટની નવી ભરતી, 9900થી વધુ ભરતી માટે નોટિફિકેશન જાહેર

Health Tips: શું ખરેખર ઝેર સમાન છે અંકુરિત બટાકા? તેને ખાશો તો આવશે ગંભીર પરિણામ

Embed widget