શોધખોળ કરો

મિર્ઝાપુરની સલોની ભાભી રિયલ લાઈફમાં છે ખૂબ જ હોટ, જાણો તેમની ડિગ્રી વિશે

નેહા સરગમ

1/7
મિર્ઝાપુર વેબ સિરીઝના બે ભાગ હિટ થયા બાદ હાલમાં જ 'મિર્ઝાપુર 3' પણ રિલીઝ કરવામાં આવી છે. આ સિરીઝમાં ઘણા પાત્રો હતા પરંતુ જે પાત્ર પર બધાની નજર ટકેલી હતી તે સલોની ભાભીનું પાત્ર હતુ.

2/7
તેની એક્ટિંગે આ સિરીઝના દર્શકોને દિવાના બનાવી દીધા હતા. પરંતુ શું તમે જાણો છો કે સલોની ભાભી કેટલુ ભણેલા છે? ચાલો આજે તમને જણાવીએ.

3/7
સલોની ભાભીનું સાચું નામ નેહા સરગમ છે. તેનો જન્મ 4 માર્ચ 1988 ના રોજ પટનામાં થયો હતો, નેહાનો જન્મ એક મધ્યમ વર્ગીય પરિવારમાં થયો હતો. નેહા સરગમને બાળપણથી જ સંગીત અને ફિલ્મ અભિનયનો શોખ હતો. તેમના દાદા પંડિત સિયારામ તિવારી શાસ્ત્રીય ગાયક હતા.

4/7
નેહાએ ગીતલેખનમાં પણ હાથ અજમાવ્યો છે. તેણે ઈન્ડિયન આઈડલની સીઝન 2 અને 4ના ઓડિશનમાં પણ ભાગ લીધો છે. આ પહેલા પણ તે ઘણી સિરિયલો અને ફિલ્મોમાં પોતાના અભિનયથી લોકપ્રિયતા મેળવી ચૂકી છે.

5/7
નેહાના અભ્યાસની વાત કરીએ તો તેણે સેન્ટ જોસેફ હાઈસ્કૂલમાંથી સ્કૂલિંગ પૂરું કર્યું છે. તેણે પટના મહિલા કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. નેહાએ એડવર્ટાઇઝિંગ અને સેલ્સ પ્રમોશન અને માર્કેટિંગમાંથી MBA કર્યું છે.

6/7
નેહાએ ચાંદ છુપા બાદલ મેં, રામાયણ, સપના બાબુલ કા વિદાઈ જેવી સિરિયલોમાં પોતાના અભિનયથી ઘણું નામ કમાવ્યું છે. વર્ષ 2020માં તે મિર્ઝાપુર વેબ સિરીઝમાં જોડાઈ હતી. સિરીઝની બીજી સિઝનમાં નેહાએ સલોની ભાભીની ભૂમિકા ભજવીને ધૂમ મચાવી દીધી હતી.

7/7
તેણે ત્રીજી સીઝનમાં પણ વધુ ધૂમ મચાવી હતી. નેહા સરગમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર 785 હજારથી વધુ ફોલોઅર્સ છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

GST કાઉન્સિલની મીટિંગમાં આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું

ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો

Apple Watch Series 10: એપલે લોન્ચ કરી પોતાની નવી વૉચ 10 સિરીઝ, ઉત્તમ હેલ્થ ફીચર્સથી છે સજ્જ

સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun to Bolish | હું તો બોલીશ | રહસ્યમય બીમારીનું સત્ય શું?Hun to Bolish | હું તો બોલીશ | શૈતાનો વિરુદ્ધ સિંઘમSurat Stone Pelting Incident | ''શાંતિ ડહોળનારને સાખી નહીં લેવાય'': હર્ષ સંઘવીની ચેતવણીAhmedabad News: નરોડા કૃષ્ણનગર રોડ પર તોડફોડ કરવાના કેસમાં પોલીસે આરોપીની કરી ધરપકડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલની મીટિંગમાં આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
GST કાઉન્સિલની મીટિંગમાં આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
Apple Watch Series 10: એપલે લોન્ચ કરી પોતાની નવી વૉચ 10 સિરીઝ, ઉત્તમ હેલ્થ ફીચર્સથી છે સજ્જ
Apple Watch Series 10: એપલે લોન્ચ કરી પોતાની નવી વૉચ 10 સિરીઝ, ઉત્તમ હેલ્થ ફીચર્સથી છે સજ્જ
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
પૂર્વ શિક્ષક અને સમાજસેવક પ્રવિણસિંહ જાડેજાનું નિધન

લખનઉમાંથી કેએલ રાહુલ આઉટ? IPL 2025માં ટીમને નવો કેપ્ટન મળવા જઈ રહ્યો છે; જાણો શું છે અપડેટ

Mpox Case India: ભારતમાં પ્રથમ મંકીપૉક્સનો કેસ મળ્યો, કેન્દ્ર સરકારે સત્તાવાર જાહેરાત કરી

20,000 રૂપિયા કમાનાર પણ બની શકે છે કરોડપતિ, બસ કરવું પડશે આ કામ

Embed widget