શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Nargis Fakhri Cannes 2022: નરગિસ ફાખરીએ પિંક બ્લશ ગાઉન પહેરી કાન્સમાં રેડ કાર્પેટ પર બતાવ્યો સિઝલિંગ લુક
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/23/4bd64ba7217dd1c0455c0e82c173ecd4_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નરગિસ ફાખરી
1/6
![ફ્રાંસમાં કાન્સની ધૂમ મચી છે. બોલીવુડ પણ કાન્સના રેડ કાર્પેટ પર પોતાનો જલવો બતાવતું નજરે પડી રહ્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/23/f3ccdd27d2000e3f9255a7e3e2c48800a3c21.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફ્રાંસમાં કાન્સની ધૂમ મચી છે. બોલીવુડ પણ કાન્સના રેડ કાર્પેટ પર પોતાનો જલવો બતાવતું નજરે પડી રહ્યું છે.
2/6
![આ વર્ષે બોલીવુડના ઘણા નામી સિતારા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનો ભાગ બન્યા જેમાં એક નામ નરગિસ ફાખરી પણ હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/23/1a18217e42ba5a0a955c074be11c216d6c8a6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ વર્ષે બોલીવુડના ઘણા નામી સિતારા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનો ભાગ બન્યા જેમાં એક નામ નરગિસ ફાખરી પણ હતી.
3/6
![સ્લીક બન લુક સાથે મિનિમલ મેકઅપમાં નરગિસનો લુક કોઈ ગ્લેમ ડોલથી કમ નહોતો લાગી રહ્યો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/23/18e2999891374a475d0687ca9f989d8368e23.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સ્લીક બન લુક સાથે મિનિમલ મેકઅપમાં નરગિસનો લુક કોઈ ગ્લેમ ડોલથી કમ નહોતો લાગી રહ્યો.
4/6
![નરગિસના ફોટો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ ચુક્યા છે. હોલ્ટર નેક ગાઉનમાં નરગિસ કોઈ અપ્સરાથી કમ નથી લાગી રહી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/23/d0096ec6c83575373e3a21d129ff8fef8b1f4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નરગિસના ફોટો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ ચુક્યા છે. હોલ્ટર નેક ગાઉનમાં નરગિસ કોઈ અપ્સરાથી કમ નથી લાગી રહી.
5/6
![નરગિસે પોતાના લુકમાં દરેક ડિટેલિંગનો સારી રીતે ધ્યાન રાખ્યું છે. પિંક ગાઉન પર સિલ્વર વર્ક તેના આ આઉટફિટને વધુ એટ્રેક્ટિવ બનાવી રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/23/799bad5a3b514f096e69bbc4a7896cd96f705.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નરગિસે પોતાના લુકમાં દરેક ડિટેલિંગનો સારી રીતે ધ્યાન રાખ્યું છે. પિંક ગાઉન પર સિલ્વર વર્ક તેના આ આઉટફિટને વધુ એટ્રેક્ટિવ બનાવી રહ્યા છે.
6/6
![નરગિસ ફાખરી હાલ બોલીવુડથી દૂર છે પણ તે પોતાના ઈંસ્ટાગ્રામ પર અવાર-નવાર ફોટો શેર કરીને હેડલાઈનમાં ચમકતી રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/23/032b2cc936860b03048302d991c3498f89fc0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નરગિસ ફાખરી હાલ બોલીવુડથી દૂર છે પણ તે પોતાના ઈંસ્ટાગ્રામ પર અવાર-નવાર ફોટો શેર કરીને હેડલાઈનમાં ચમકતી રહે છે.
Published at : 23 May 2022 04:00 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
બિઝનેસ
ક્રાઇમ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)