શોધખોળ કરો
Nora Fatehi Bag Price: એરપોર્ટ પર આટલી મોંઘી બેગ લઇને જોવા મળી નોરા ફતેહી, કિંમત જાણીને ચોંકી ઉઠશો
બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહી દુબઈમાં તેનો 31મો જન્મદિવસ સેલિબ્રેટ કરીને મુંબઈ પરત ફરી છે.

Nora Fatehi
1/8

બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહી દુબઈમાં તેનો 31મો જન્મદિવસ સેલિબ્રેટ કરીને મુંબઈ પરત ફરી છે.
2/8

નોરા મુંબઇ એરપોર્ટ પર ગ્લેમરસ લૂકમાં જોવા મળી હતી.
3/8

તાજેતરમાં જ નોરા ફતેહી મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. આ તસવીરોમાં નોરા ફતેહી બોલ્ડ લૂકમાં જોવા મળી રહી છે.
4/8

નોરા ફતેહીની નાનકડી બેગ પણ લક્ઝુરિયસ છે.
5/8

નોરા ફતેહીની આ બેગ લક્ઝુરિયસ બ્રાન્ડ હર્મેસની છે અને આ બેગની અંદાજીત કિંમત લગભગ 24 લાખ છે.
6/8

નોરા ફતેહીએ મેચિંગ હીલ્સ સાથે પોતાનો હોટ લુક પૂરો કર્યો. આ ઓવરઓલ લુકમાં અભિનેત્રી ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.નોરા ફતેહીએ આ બેગ સાથે બ્રાઉન કોર્ડનો સેટ પહેર્યો છે. તેના સ્ટાફે લાંબો બ્રાઉન ઓવરકોટ પકડ્યો છે.
7/8

નોરા ફતેહીએ મેચિંગ હીલ્સ સાથે પોતાનો હોટ લુક પૂરો કર્યો. આ ઓવરઓલ લુકમાં અભિનેત્રી ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.
8/8

નોરા ફતેહી દુબઈમાં તેનો 31મો જન્મદિવસ મિત્રો સાથે સમુદ્રની વચ્ચે ખૂબ જ ધામધૂમથી સેલિબ્રેટ કરતી જોવા મળી હતી. પાર્ટીના ઘણા વીડિયો વાયરલ થયા હતા જેમાં નોરા શાનદાર ડાન્સ કરતી જોવા મળી હતી.
Published at : 10 Feb 2023 03:02 PM (IST)
View More
Advertisement