ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી (Shweta Tiwari Daughter) ની જેમ જ દિકરી પલક તિવારી પણ ખૂબ જ સુંદર છે. તે અવારનવાર તેના ઇન્સ્ટાગ્રામ પર તેની સુંદરતાનો પુરાવો આપે છે. બહુ ઓછા સમયમાં તે એટલી લોકપ્રિય થઈ ગઈ છે કે તે જ્યાં પણ જાય છે ત્યાં તેની ઝલક કેમેરામાં કેદ થઈ જાય છે. હવે ફરી એકવાર તેની કેટલીક તસવીરો સામે આવી છે.
2/5
પલક તિવારીએ હમણાં જ ફિલ્મોમાં પોતાનું સ્થાન બનાવવાનું શરૂ કર્યું છે અને તે પહેલા પણ તેણે દરેક જગ્યાએ પોતાની ઓળખ બનાવવાનું શરૂ કરી દીધું છે.
3/5
હાલમાં જ તે 'HT મોસ્ટ સ્ટાઇલિશ એવોર્ડ્સ 2022'ના રેડ કાર્પેટ પર જોવા મળી હતી. આ પ્રસંગે તે ખૂબ જ ગ્લેમરસ સ્ટાઈલમાં જોવા મળી હતી. ઓફ શોલ્ડર રેડ ગાઉન પહેરીને તે રેડ કાર્પેટ પર પહોંચતા જ મહેફિલની નજર તેના પર થંભી ગઈ હતી.
4/5
પલક તિવારી થાઈ સ્લિટ ગાઉનમાં ખૂબ જ હોટ લાગી રહી હતી. પલક તિવારી ટૂંકા ગાળામાં ઈન્ટરનેટ સેન્સેશન બની ગઈ છે એમ કહેવું ખોટું નહીં હોય.
5/5
પલક તિવારીએ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 'રોઝીઃ ધ સેફ્રોન ચેપ્ટર' ફિલ્મથી અભિનયની શરૂઆત કરી હતી.(તમામ તસવીરો સોશિયલ મીડિયા)