શોધખોળ કરો

Photos : અભિષેક વિદેશમાં ખોવાઈ ગયોલો, ખુદ બિગ બીએ જ કર્યો ખુલાસો

Bollywood Kissa: મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની પ્રોફેશનલ લાઈફની ઘણી વાતો તમે સાંભળી હશે. પરંતુ આજે અમે તમને તેમના અંગત જીવનની એક ખૂબ જ મજાની વાત જણાવી રહ્યા છીએ. જે કદાચ તમે પહેલા નહીં સાંભળ્યું હોય.

Amitabh Bachchan And Abhishek Bachchan

1/6
બિગની આઇકોનિક ફિલ્મ 'સિલસિલા' તો યાદ જ હશે. જેમાં અમિતાભ, રેખા અને જયા બચ્ચનની જોડી જોવા મળી હતી. આ ફિલ્મની સ્ટોરી જ લાજવાબ નથી પરંતુ ફિલ્મનું દરેક લોકેશન પણ અદ્ભુત હતું. ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ હોલેન્ડ અને નેધરલેન્ડમાં થયું છે.

2/6
આ ફિલ્મના શૂટિંગ દરમિયાન અમિતાભે પરિવાર સાથે ત્યાં ફરવા પણ ગયા હતા. આ ટ્રિપ દરમિયાન બિગ બી સાથે પણ કંઈક એવું થયું હતું કે જે સાંભળીને તમે દંગ રહી જશો. તેમણે ખુદ સોશિયલ મીડિયા પર આ વાતનો ખુલાસો કર્યો હતો.

3/6
થોડા સમય પહેલા અમિતાભ બચ્ચને આ સફરની કેટલીક તસવીરો ફેન્સ સાથે શેર કરી હતી. આ વાતને શેર કરતી વખતે તેણે એમ પણ કહ્યું હતું કે, આ સફર દરમિયાન તેનો પુત્ર અભિષેક લગભગ ખોવાઈ ગયો હતો.

4/6
બિગ બીએ જણાવ્યું હતું કે, જ્યારે તેઓ પરિવાર સાથે ફૂલ બગીચામાં ફરવા ગયા તો ત્યાં ઘણા મોટા ફ્લાવર બેડ બનાવવામાં આવ્યા હતા. અભિષેક એ બેડની વચ્ચે ગયો અને લગભગ એમાં ખોવાઈ ગયો. પછી ઘણો સમય સુધી શોધ્યા પછી તે અમને ફૂલોની વચ્ચે મળ્યો.

5/6
જાહેર છે કે, અમિતાભ બચ્ચન એક્ટર હોવા ઉપરાંત એક ફેમિલી મેન પણ છે. જેઓ પોતાના વ્યસ્ત શિડ્યુલમાંથી સમય કાઢીને પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવે છે.

6/6
વર્ક ફ્રન્ટ પર અભિનેતા છેલ્લે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળ્યા હતા.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Unseasonal Rain: દાહોદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી ખેડૂતોની વધી ચિંતા

Surendranagar News: લીંબડી તાલુકાના રોજાસર ગામે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગ, 25થી વધુ લોકોની તબિયત લથડી
લીંબડી તાલુકાના રોજાસર ગામે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગ, 25થી વધુ લોકોની તબિયત લથડી
Rajkot: રાજકોટમાં દિલીપ સંઘાણીનું કરાયું સ્વાગત, કહ્યું ‘જયેશ રાદડિયાની જીત લોકતંત્રની જીત છે’

Accident: કચ્છના લાકડીયા-ચિત્રોડ વચ્ચે ગમખ્વાર અકસ્માત, માતા-પુત્રના થયા ઘટના સ્થળે જ મોત

for smartphones
and tablets

વિડિઓઝ

Vadodara News । વડોદરાના આજવાના નિમેટા રોડ પર સર્જાયો અકસ્માતBhavnagar News । ભાવનગરમાં અસામાજિક તત્વોનો આંતક યથાવત, વડવા વોશિંગ ઘાટમાં બે શખ્સોએ કરી તોડફોડJunagadh News । જૂનાગઢના વંથલીના રવની ગામે ડબલ મર્ડરથી મચી ગયો ચકચારAmreli News । અમરેલીના લીલીયામાં થયેલ લૂંટનો કેસ ગણતરીની કલાકોમાં ઉકેલાયો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Unseasonal Rain: દાહોદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી ખેડૂતોની વધી ચિંતા
Unseasonal Rain: દાહોદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી ખેડૂતોની વધી ચિંતા
Surendranagar News: લીંબડી તાલુકાના રોજાસર ગામે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગ, 25થી વધુ લોકોની તબિયત લથડી
લીંબડી તાલુકાના રોજાસર ગામે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગ, 25થી વધુ લોકોની તબિયત લથડી
Rajkot: રાજકોટમાં દિલીપ સંઘાણીનું કરાયું સ્વાગત, કહ્યું ‘જયેશ રાદડિયાની જીત લોકતંત્રની જીત છે’
Rajkot: રાજકોટમાં દિલીપ સંઘાણીનું કરાયું સ્વાગત, કહ્યું ‘જયેશ રાદડિયાની જીત લોકતંત્રની જીત છે’
Accident: કચ્છના લાકડીયા-ચિત્રોડ વચ્ચે ગમખ્વાર અકસ્માત, માતા-પુત્રના થયા ઘટના સ્થળે જ મોત
Accident: કચ્છના લાકડીયા-ચિત્રોડ વચ્ચે ગમખ્વાર અકસ્માત, માતા-પુત્રના થયા ઘટના સ્થળે જ મોત
જંક ફૂડથી ઓછી ઉંમરમાં મોતનો ખતરો!, હાવર્ડ રિસર્ચમાં થયો ડરામણો ખુલાસો

Mother's Day 2024: પ્યારી મા સાથે જુઓ આ મૂવીઝ અને સીરિઝ, યાદગાર બની જશે દિવસ

Election Fact Check: 'રાહુલ ગાંધીએ અયોધ્યામાં લીધી રામ મંદિરની મુલાકાત', જાણો વાયરલ વીડિયોની હકીકત

Dahod News: હાર્ટ અટેકથી નાયબ ચીટનીશનું મોત, મહેકમ શાખામાં બજાવતા હતા ફરજ

Embed widget