શોધખોળ કરો
હંમેશા ગ્લેમરસ અંદાજમાં જોવા મળતી રાની ચેટર્જીએ સાદા પોષાકમાં જીત્યું લોકોનું દિલ, જુઓ તસવીરો
રાની ચેટર્જી
1/7

ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં રાની ચેટર્જીને કોઈની ઓળખ નથી
2/7

અભિનેત્રી એક નજરથી લોકોના દિલ ઘાયલ કરી દે છે
3/7

તાજેતરમાં રાનીએ પોતાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે
4/7

આ તસવીરોમાં તે એકદમ સાદા કપડામાં જોવા મળી રહી છે
5/7

સાદા કપડામાં પણ રાની એકદમ પરી જેવી લાગી રહી છે
6/7

બ્લૂ સૂટ પહેરેલી રાની એકદમ સિમ્પલ લૂકમાં જોવા મળી રહી છે
7/7

મિનિમલ મેકઅપ સાથે મોટા મોટા ઝુમકા તેમના લૂકમાં ચાર ચાંદ લગાવી રહ્યા છે
Published at : 30 Mar 2022 10:18 PM (IST)
આગળ જુઓ
Advertisement