શોધખોળ કરો
Pics: બ્લેક ડ્રેસમાં Disha Pataniએ મચાવ્યો તહેલકો, તસવીરોમાં જુઓ સિઝલિંગ લૂક.........

ફાઇલ તસવીર
1/8

Disha Patani: બૉલીવુડની જાણીતી એક્ટ્રેસ દિશા પટ્ટણી (Disha Patani) સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ છે, અને તેના લાખોમાં ફેન્સ છે, એક્ટ્રેસે હવે પોતાની લેટેસ્ટ તસવીરોથી ફરી એકવાર ફેન્સને પાગલ કર્યા છે, આ વખતે તે બ્લેક ડ્રેસમાં કેર વર્તાવતી દેખાઇ રહી છે.
2/8

ખરેખરમાં, દિશા પટ્ટણીએ તાજેતરમાં પોતાનુ લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યુ છે, જે અંતર્ગત કેટલીક તસવીરો તેને પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
3/8

દિશા પટ્ટણીની આ તસવીરોમાં તમે જોઇ શકો છો કે તેને બ્લેક કલરનો બૉડીકૉન ડ્રેસ પહેરેલો છે, જે દિશાને ખુબ શોભી રહ્યો છે.
4/8

એટલુ જ નહીં દિશા પટ્ટણીની સુંદરતા આ તસવીરોના માધ્યમથી બધુ ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે. સાથે જ તેની હંસી આ તસવીરોમાં ચાર ચાંદ લગાવી રહી છે.
5/8

સોશ્યલ મીડિયા પર દિશા પટ્ટણીની આ લેટેસ્ટ તસવીરો જબરદસ્ત રીતે વાયરલ થઇ રહી છે. ફેન્સ દિશાની આ તસવીરો પર ખુબ લાઇક અને કૉમેન્ટ કરી રહ્યાં છે.
6/8

જલદી દિશા પટ્ટણી મોટા પદડા પર ધમાલ મચાવવાની છે. ફિલ્મ એક વિલન રિટર્ન્સ દ્વારા દિશા કમબેક કરવા જઇ રહી છે.
7/8

ઉલ્લેખનીય છે કે, દિશા પટ્ટણીને છેલ્લીવાર બૉલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ રાધેમાં જોવામાં આવી હતી, આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ જી5 પર રિલીઝ થઇ હતી.
8/8

દિશા પટ્ટણી હંમેશા સોશ્યલ મીડિયા પર પોતાની હૉટ તસવીરોને લઇને ચર્ચામાં રહે છે,. એટલુ જ નહીં દિશા પટ્ટણી બી ટાઉનની સૌથી સુંદર અને ફિટ એક્ટ્રેસમાં પણ ગણવામાં આવે છે.
Published at : 17 Jul 2022 10:20 AM (IST)
આગળ જુઓ
Advertisement