શોધખોળ કરો
Celebs Health Issue: ફિટનેસ માટે ખુબ જ સક્રિય રહેનારા આ સેલિબ્રીટીઓ પણ થયા છે જીવલેણ બિમારીઓનો શિકાર
ફાઈલ ફોટો
1/7
![સિનેમા જગતના કલાકારો બહારથી ખુબ જ સુપરફિટ દેખાતા હોય છે પરંતુ રિયલ લાઈફમાં તેમને પણ ઘણી બિમારીઓનો સામનો કરવો પડતો હયો છે. આજે અમે તમને આવા જ ફિલ્મી સિતારાઓ વિશે જણાવી રહ્યા છે જેઓ ગંભીર બિમારી સામે જજુમી ચુક્યા છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
સિનેમા જગતના કલાકારો બહારથી ખુબ જ સુપરફિટ દેખાતા હોય છે પરંતુ રિયલ લાઈફમાં તેમને પણ ઘણી બિમારીઓનો સામનો કરવો પડતો હયો છે. આજે અમે તમને આવા જ ફિલ્મી સિતારાઓ વિશે જણાવી રહ્યા છે જેઓ ગંભીર બિમારી સામે જજુમી ચુક્યા છે.
2/7
![પોપ સિંગર જસ્ટિન બીબરનું નામ આ યાદીમાં પહેલા સ્થાનમાં છે કારણ કે હાલમાં જ તેને રામસે હંટ સિંડ્રોમ નામની બિમારી લાગી ચુકી છે. આ બિમારીના કારણે જસ્ટીનના ચહેરાનો એક ભાગ લકવાગ્રસ્ત થઈ ગયો છે. એટલું જ જસ્ટીન બીબર આ પહેલાં કોરોનાની ઝપેટમાં પણ આવી ચુક્યો છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
પોપ સિંગર જસ્ટિન બીબરનું નામ આ યાદીમાં પહેલા સ્થાનમાં છે કારણ કે હાલમાં જ તેને રામસે હંટ સિંડ્રોમ નામની બિમારી લાગી ચુકી છે. આ બિમારીના કારણે જસ્ટીનના ચહેરાનો એક ભાગ લકવાગ્રસ્ત થઈ ગયો છે. એટલું જ જસ્ટીન બીબર આ પહેલાં કોરોનાની ઝપેટમાં પણ આવી ચુક્યો છે.
3/7
![સલમાન ખાનનું નામ બોલીવુડના સૌથી ફિટ એક્ટરમાં આવે છે. પરંતુ દબંગ ખાનને ટ્રાઈજેમિનલ ન્યૂરેલ્જિયા નામની ખતરનાક બીમારી થઈ છે. જેના કારણે સલમાન ખાનને ફિલ્મોનું શૂટિંગ કરતી વખતે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
સલમાન ખાનનું નામ બોલીવુડના સૌથી ફિટ એક્ટરમાં આવે છે. પરંતુ દબંગ ખાનને ટ્રાઈજેમિનલ ન્યૂરેલ્જિયા નામની ખતરનાક બીમારી થઈ છે. જેના કારણે સલમાન ખાનને ફિલ્મોનું શૂટિંગ કરતી વખતે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
4/7
![ઋતિક રોશન ખુબ જ ફિટ અને ફાઈન દેખાય છે. ઋતિકની ફિટ બોડીના વખાણ ઘણી વખત થતા હોય છે પરંતુ 21 વર્ષની ઉંમરમાં જ ઋતિકને ખબર પડી હતી કે તે સ્કોલિયોસિસ જેવી બીમારીથી પીડાઈ રહ્યો છે. જેના કારણે તેને બોલવામાં ઘણી તકલીફ થતી હતી. આ સિવાય ઋતિક ક્રોનિક સબડ્યૂરલથી ગ્રસિત થયો હતો.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ઋતિક રોશન ખુબ જ ફિટ અને ફાઈન દેખાય છે. ઋતિકની ફિટ બોડીના વખાણ ઘણી વખત થતા હોય છે પરંતુ 21 વર્ષની ઉંમરમાં જ ઋતિકને ખબર પડી હતી કે તે સ્કોલિયોસિસ જેવી બીમારીથી પીડાઈ રહ્યો છે. જેના કારણે તેને બોલવામાં ઘણી તકલીફ થતી હતી. આ સિવાય ઋતિક ક્રોનિક સબડ્યૂરલથી ગ્રસિત થયો હતો.
5/7
![સોનાલી બેન્દ્રે વર્ષ 2018માં કેન્સરનો શિકાર થઈ હતી. સલમાન ખાન, આમિર ખાન જેવા દિગ્ગજ કલાકારો સાથે કામ કરનાર સોનાલીએ ઘણી મુશ્કેલીઓ વેઠ્યા બાદ આ બીમારીથી છુટકારો મેળવ્યો હતો.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
સોનાલી બેન્દ્રે વર્ષ 2018માં કેન્સરનો શિકાર થઈ હતી. સલમાન ખાન, આમિર ખાન જેવા દિગ્ગજ કલાકારો સાથે કામ કરનાર સોનાલીએ ઘણી મુશ્કેલીઓ વેઠ્યા બાદ આ બીમારીથી છુટકારો મેળવ્યો હતો.
6/7
![સદીના મહાનાયક અમિતાભ બચ્ચન ફિલ્મ કુલીના સેટ દરમિયાન પેટના આંતરડામાં જીવલેણ ઈજાનો શિકાર બન્યા હતા. આ બાદ બિગ બીનું પરત આવવું ખુબ જ મુશ્કેલ લાગી રહ્યું હતું. પરંતુ ચાહકોની દુઆઓ અને પ્રાથનાઓની અસરથી અમિતાભ બચ્ચન સ્વસ્થ થઈને પરત ફર્યા હતા. મીડિયા રિપોર્ટ્સ મુજબ બીગ બીને એક વખત ટીબીની બિમારી પણ થઈ ચુકી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
સદીના મહાનાયક અમિતાભ બચ્ચન ફિલ્મ કુલીના સેટ દરમિયાન પેટના આંતરડામાં જીવલેણ ઈજાનો શિકાર બન્યા હતા. આ બાદ બિગ બીનું પરત આવવું ખુબ જ મુશ્કેલ લાગી રહ્યું હતું. પરંતુ ચાહકોની દુઆઓ અને પ્રાથનાઓની અસરથી અમિતાભ બચ્ચન સ્વસ્થ થઈને પરત ફર્યા હતા. મીડિયા રિપોર્ટ્સ મુજબ બીગ બીને એક વખત ટીબીની બિમારી પણ થઈ ચુકી છે.
7/7
![સાઉથ સિનેમાની સુપરસ્ટાર એક્ટ્રેસ સમાંથા રુથ પ્રભુ એક ફિટનેસ ફ્રીક એક્ટ્રેસ છે. અવારનવાર સોશિયલ મીડિયા પર સમાંથા યોગા અને જિમ વર્ક આઉટ વીડિયો શેર કરતી રહે છે. આમ છતાં પોલીમોફર્સ લાઈટ ઈરપ્શન નામની બિમારીથી ગ્રસ્ત થઈ ચુકી છે. આ એક પ્રકારનો સ્કીન એલર્જીનો રોગ હોય છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
સાઉથ સિનેમાની સુપરસ્ટાર એક્ટ્રેસ સમાંથા રુથ પ્રભુ એક ફિટનેસ ફ્રીક એક્ટ્રેસ છે. અવારનવાર સોશિયલ મીડિયા પર સમાંથા યોગા અને જિમ વર્ક આઉટ વીડિયો શેર કરતી રહે છે. આમ છતાં પોલીમોફર્સ લાઈટ ઈરપ્શન નામની બિમારીથી ગ્રસ્ત થઈ ચુકી છે. આ એક પ્રકારનો સ્કીન એલર્જીનો રોગ હોય છે.
Published at : 12 Jun 2022 07:05 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
સમાચાર
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)